GPSSB Junior Clerk Exam Date,GPSSB Declared New Date For Junior Clerk  Exam 2023 , Junior Clerk  Exam Date 2023  ,Gpssb Clerk Exam Date 2023,Junior Clerk Exam date -2023, GPSSB Change Panchayat Clerk Exam Date, Panchayat Clerk Exam 2023 , Download call letter, Panchayat Junior Clerk Exam Upadate 2023 , Panchayat Talati Exam Update ,GPSSB Change Junior Clerk and Talati Exam Date 2023,જુનિયર ક્લાર્ક,તલાટી પરીક્ષા તારીખ જાહેર,


નમસ્કાર વિધાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનીયર તેમજ તલાટીની ખાલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની  ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે. આ જાહેરાત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ તથા  જ છે ત્યા જ GPSSB દ્વારા આ ભરતી વિષયક એક નોટીફીકેશન બહાર પાડવામાંંઆવ્યુ છે શુ છે આ નોટીફીકેશન અને તેમા કઈ માહિતી દર્શાવેલ છે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આ જ ની પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ અત સુધી વાચજો તથા અન્ય રોજગાર વાચ્છુ ઉમેદવારોને પણ શેર કરજો.

આ ભરતી પચાયત વિભાગ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી પડેલ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ છે  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. અને આ પરીક્ષાઓ માટેની તારીખ પણ જાહેર થઈ ચુકી છે  પરંતુ અમુક કારાણોસર પંચાયત વિભાગ દ્વારા આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટેનો નિર્ણય લીધો છે  તે વિશેની સંપુર્ણ માહિતી નીચે મુજબ મળી જશે. 

જુનિયર ક્લાર્ક તથા તલાટી સવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર થઈ ચુકી છે પરંતુ તે દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હોઈ મંડળ દ્વારા ઉમેદવારો ની ચિંતા ધ્યાને લઈ પંચાયત વિભાગની બને સ્પરધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો છે જેની માહિતી નીચે મુજબ છે. 


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સંભવિત તારીખ ૭ -૮ જાન્યુઆરી આસપાસ છે . 

વધુમાં મંડળ દ્વારા  ઉપરોક્ત કારણોસર જાહેરાત ક્રમાંક 10/2021-22- ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી- કમ -મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

Junior Clerk Exam Update :- Click Here 


READ MORE 

તેમજ ભારતમાં બજેટ વ્યવસ્થાપન  વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેકિંગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા સ્ટાર્ટ અપ સેકટર રિયલ એસ્ટેટ સેકટર ધાતુ અને ખાણકામરિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર પેટ્રોરસાયણ ક્ષેત્રટેલિકોમ સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરરિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ MSME પ્રોજેકટ કેપિટલ ગુડઝ આઇટી સેક્ટર કૃષિ અને આનુષંગિક સેવાઓ કૃષિ શિક્ષણ અને સંશોધનસામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી મળી રહેશે.  

પંચાયતીરાજ  PDF

Click Here

તલાટી મંત્રી ૧૨૦ મોડેલ પેપર ICE RAJKOT

Click Here

બજેટ ૨૦૨૨-૨૩ એનાલીસીસ  

Click Here

  

 MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE 

 GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE   

 GUJARAT ITIHAS :- CLICK HERE 

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .