MPHW Document Verification Update, MPHW Important Declaration , All Detail , MPHW Bharti Document Verification Declared , Multi Purpose Health Worker Bharti 2022 Update ,Multi Purpose Health Worker Document Verification Program Declared Know All Detail, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ડોક્યુમેન્ટ વેરીફીકેશન કાર્યક્રમ જાહેર
નમસ્કાર વિધાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા mphw વર્ગ-૩ ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો જે અન્વયે તેઓ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે. આ જાહેરાત માટે ફોર્મ ભર્યા બાદ તેની સ્પર્ધાત્મક પરીક્ષા પણ લેવાય ચુકી છે તેમજ હવે આગળની પ્રક્રિયા માટે આપ સૌ આતુર હશો ત્યારે GPSSB દ્વારા આ ભરતી વિષયક એક નોટીફીકેશન બહાર પાડવામાંંઆવ્યુ છે શુ છે આ નોટીફીકેશન અને તેમા કઈ માહિતી દર્શાવેલ છે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આ જ ની પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ અત સુધી વાચજો તથા અન્ય રોજગાર વાચ્છુ ઉમેદવારોને પણ શેર કરજો.
આ ભરતી આરોગ્ય વિભાગમાં mphw ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલ છે પંચાયત વિભાગ દ્વારા એમ.પી.એચ.ડબલ્યુ ના પાસ થયેલા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે આ કાર્યક્રમ વિશેની સમ્પુર્ણ માહિતી તેમજ નોટીફીકેશન અંગેની પી.ડી.એફ ફાઈલ આપને આજની પોસ્ટ પર મળી રહેશે.
SBI Bharti 2022
MPHW Document Verification
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરત ક્રમાંક ૧૭/૨૦૨૧-૨૨ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૬/૦૬/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ(રીવાઇઝ) મંડળ ધ્વારા તા.૦૯-૦૯-૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જે મંડળની વેબસાઇટ http://gth it to.in ઉપર મુકવામાં આવેલ છે.
આ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ (રીવાઇઝ) માં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચામણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના ઇમેઇલ, ઉમેદવારે તેની દર્શાવેલ ઇમેઇલ આઇડી ઉપર મોકલવામાં આવી રહેલ છે. ઉમેદવારને મોકલવામાં આવનાર ઇમેઇલ સાથે પ્રમાણપત્રોની અનુક્રમણિકાની નકલ, એટેસ્ટેશન ફોર્મ (નમૂનો-૧), અને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨) પણ મોકલવામાં આવશે જે ઉમેદવારે ધ્યાનથી વાંચી-સમજી તેમાં જરુરી વિગતો ભરીને પ્રમાણપત્ર ચકાસણી વખતે આવવાનું રહેશે.
આથી રીવાઝ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરે ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખસમય નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચુક હાજર રહેવા જણાવવામાં આાવે છે.જો પ્રમાણપત્ર ચામણીની નિયત તારીખે સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહા રાખવામાં આવશે નહીં તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
MPHW Document Verification Update : Click Here
ઉપર ની ફાઈલમાં દર્શાવ્યા મુજબના ડોક્યુમેન્ટ ખાસ તૈયાર કરવાના રહેશે જેથી તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
READ MORE
0 Comments
Post a Comment