RMC Bharti 2022, Rajkot Municiple COrporation Declared Bharti 2022, Clerk Cum Data Operator and Many Other Post Recruitment Declared Apply Now,RMC કારકુન અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર 


મસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટનો વિષય રોજગારલક્ષી છે. આજની પોસ્ટ યુવાનો કે જે રોજગારીની શોધમાં છે તેઓ માટે ઉપયોગી બની શકે તેમ છે માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો. 

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ક્લાર્ક કમ ડેટા ઓપરેટર અને અન્ય જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે આઅ ભારતે માટે કઇ રીતે અરજી કરવી ? તેમજ તેની શૈક્ષણિક લાયકાત શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ મળી રહેશે માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો. 

READ MORE  ITBPF CONSTABLE BHARTI 2022 

Rajkot Municiple Corporation Declared Bharti 2022

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે આ વિવિધ પોસ્ટ કઇ કઇ છે અને તેનું પગારધોરણ તેમજ તેના માટેની લાયકાત શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. જે નીચે મુજબ છે . 

Admin Assistant
Educational Qualification 
  • Master Degree in Business Administration (Human Resource Management) from Government recognized University. 
  • Minimum Three (03) years of relevant experience of Limited Company
salary - 25000/-

Clerk Cum Operator

Educational Qualification 
  •  Bachelor of Commerce (B.Com.) or Bachelor of Business Administration (B.B.A.) from Government recognized University
  • Minimum Three (03) years of relevant experience.
salary - 15000/-

Traffic Inspector Cum Field Supervisor (Electrical)

  •  Diploma in Engineering (Electrical) from Government recognized University or Institution.
  • Minimum Three (3) years of relevant experience.
salary - 18000/-

Traffic Inspector Cum Field Supervisor (Mechanical)

  • Diploma in Engineering (Mechanical) from Government recognized University or Institution.
  • Minimum Three (3) years of relevant experience.
salary - 18000/-

Vigilance Inspector (Transportation)
  • Bachelor of Commerce (B.Com.) and Bachelor of Law (L.L.B.) from Government recognized University. 
  • Minimum Three (3) years of relevant experience
salary - 18000/-

IT Officer
  • Degree in IT Engineering/ Degree in Computer Engineering from Government recognized University. 
  •  Minimum Three (03) years of relevant experience. 
salary - 25000/-

Data Entry Operator
  •  Diploma in IT Engineering/ Diploma in Computer Engineering/ B.C.A./ B.Sc.(IT)/ P.G.D.C.A. from Government recognized University. 
  • Minimum Three (3) years of relevant experience.
salary - 15000/-

Chief Finance Officer

  • Chartered Accountant or Cost Accountant or MBA (Finance) from Government recognized University or Institution. 
  • Minimum Five (5) years of relevant experience of Banking/Finance/ Accounting of middle or Higher Level management of Limited or Public Limited Company.
salary - 50000/-

Cashier Cum Accountant
  •  Graduate in Commerce (B.Com) from Government recognized university or college. 
  •  Minimum Two (02) years of experience in Accounting field. 
  •  Having Certificate of Tally and CCC.
salary - 15000/-

Communication officer
  •  Bachelor Degree in Journalism and Mass Communication (BJMS) from Government recognized University or Institution and Master Degree in Business Administration (in any discipline) from Government recognized University. 
  • Minimum Five (5) years of relevant experience
salary - 15000/-

RMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવનાર અને લાયક ઉમેદવાર તેમની અરજી નીચેના સરનામે મોકલી શકે છે, એ પણ તારીખ 16-09-2022 પહેલા.

સરનામું:

રાજકોટ રાજપથ લિ.
03મો માળ,
બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર,
150’ રીંગ રોડ, રાજકોટ – 360005
.

Important LInk

 official notification :

Click here

Application Form 

 Click here





આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .