India Demolishes 100 Metre High Noida Twin Tower Gone in 12 Seconds Noida Twin Towers Rest In piece Supertech Twin Tower Of Noida, Noida Twin Tower At Now,Noida Twin Tower All Detail, શા માટે નોઈડાની ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યો જાણો સંપુર્ણ માહિતી, નોઈડા ટાવર વિશે મહત્વના પાંચ મુદાઓ નોઈડા ટાવર જાણો સંપુર્ણ માહિતી, Twins Tower Of Noida All Detail 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ વર્તમાન પ્રવાહો પર આધારીત છે આપણી  આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે નોઈડાનો ટ્વીન ટાવર કે જે હાલમાં જ તોડી પડાયો. આ ટાવર કયા કારણે તોડી પડાયો અને તેના માટે ના કારણો સહિતની સંંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો. અને અન્યને પણ શેર કરજો.

India Demolishes 100 Metre High Noida Twin Tower

નોઈડામાં ૨૦૦૦ ના દાયકાના મધ્યમાં શરૂ કરવામાં આવેલો એક પ્રોજેકટ બે ટાવરમાં બહુવિધ લકઝરી ફ્લેટ્સ બનાવવાનો હતો . જે દિલ્હીના કુતુબ મિનાર કરતા ઉંચા થવાના હતા. જે ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ ને રવિવાર ના દિવસે બાર સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યો હતો. આ કુખ્યાત ટ્રેન ટાવરને તોડી રહેવાસીઓ અને ટાવરના બિલ્ડર વચ્ચેની લાંબી કાનૂની લડાઈનો અંત લાવવામાં આવ્યો હતો.

નોઈડા અને ગ્રેટર નોઈડાના જોડીયા શહેરોને જોડતા એક્સપ્રેસ વે પર સ્થિત એમેરાલ્ડ કોર્ટ તરીકે ઓળખાતા સુપરટેંકનો હાઉસિંગ પ્રોજેક્ટ ૧૫ ને ૧૨ માળના ટાવર અને બે ટાવર ધરાવતો હતો જે જમીનથી ૪૦ માળ સુધી નો હતો. 

 આ બે ટાવર રહેવાસીઓ અને સુપરટેક વચ્ચે એક દાયકા લાંબી કાનુની લડાઈના કેંદ્રમાં હતા. રહેવાસીઓ ની ફરીયાદ એ હકીકત પર હતી કે આ ટ્વીન ટાવર એવી જગ્યા પર બાંધવામાં આવ્યો છે જ્યા બગીચો બનાવવાનું આયોજન હતું. 

નોઈડાની ટવીન ટાવર તોડી પાડવા માટેના  મહત્વના કારણો

નોઈડાનો આ ટ્વીન ટાવર તોડી પાડવા માટે કયા કારણૉ જવાબદાર છે તે વિશેની માહિતી આપને નીચે મુજબ મળી રહેશે. 

નોઈડા ટ્વીન ટાવર તોડી પાડવા પાછળ નીચે મુજબના  કારણો જવાબદાર છે. 

  • નીલમ કોર્ટ સોસાયતી પરીસરમાં ધોરણોનું ઉલ્લંધન કરતા તેમનું બાંધકામ કોર્ટ ને જણાવ્યા બાદ સુપ્રીમ કોર્ટ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. નોઈડા ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ કંપની પોતાના ખર્ચે બાંધકામ તોડી પાડશે તેવો આદેશ  કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો . 
  • જ્યારે સુપરટેક એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીને મુળ  રીતે મંજુરી આપવામાં આવી હતી,ત્યારે બિલ્ડિંગ પ્લાનમાં ૧૪ ટાવર અને નવ માળ દર્શાવવામાં આવ્યા હતા બાદમાં પ્લાનમાં સુધારો કરવામાં આવ્યો અને બિલ્ડરને દરેક ટાવરમાંં ૪૦ માળ બાંધવાની મંજુરી આપવામાં આવી જે વિસ્તારમાં ટાવર બાંધવામાં આવ્યા હતા તે જગ્યાએ મુળ બગીચો બનાવવાનો હતો.
  • ત્યારબદ સુપરક એમરાલ્ડ કોર્ટ સોસાયટીના રહેવાસીઓ એ ૨૦૧ર માં અલ્હાબાદ કોર્ટમાં જણાવ્યું ને કે બાધકામ ગેરકાયદેસર છે. અરજદારોએ દલીલ કરી હતી કે સુપરટેક જુથે વધુ ફ્લેટ વેચવા અને તેમના નફાના માર્જિનમાં વધારો કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તે અનુસાર ૨૦૧૪ માં કોર્ટે ઓથોરીટીને આદેશ દાખલ કર્યાની તારીખથી ચાર મહિનાની અંદર પોતાના ખર્ચે ટાવર ટોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
  • ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, ઓગસ્ટમાં ફોર્ટ ટાવર તોડી પાડવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે એક વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યુ હતું કે બિલ્ડર નોઈડા સતાવાળાઓ સાથે મિલીભગતથી બિલ્ડિંગના નિયનોનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાના સમર્થન અને વિરોધમાં ઘર ખરીદનારાઓ દ્વારા સુપ્રીમ  કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ આપવામાં આવી હતી.
નોઈડાનો ટ્વીન ટાવર એ  ભ્રષ્ટાચાર સામે એક મહત્વનુ પગલુ છે જો આ જ રીતે કાર્ય કરવામાં આવશે તો દેશમાં ભ્રષ્ટાચાર ઘટવાની શક્યતા છે . 
 

Indian Cost Guard Bharti 2022

  Read More SSC Bharti 2022 

ગ્રામ વિકાસ એજન્સી SWM કન્સલટન્ટ ભરતી ૨૦૨૨


આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .