Gyan Guru Quiz Fifth Round Result Declared,Gyan Guru quiz Third Round Result Declared, Gujarat Gyan Guru Quiz Cerficate Downlod, Gujarat Gyan Guru Online Quiz Competition by government of Gujaratwww.g3q.co.in,
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ આપ સૌને ખુબ પસંદ આવશે કારણ કે આજની પોસ્ટ નો મુખ્ય વિષય સ્પર્ધા છે . ગુજરાત સરકાર દ્વારા બધા પ્રજા માટે એક નવી જ પહેલ શરૂ કરી છે જેને નામ આપવામાં આવ્યુ છે જ્ઞાન ગુરુ ક્વીઝ ( પ્રશ્નોતરી) .શુ છે આ જ્ઞાન ગુરુ ક્વિઝ અને તેમાં કઈ રીતે ભાગ લેવો અને શુ ઈનામ મળશે, તેમજ આ સ્પર્ધા કેટલા દિવસ સુધી ચાલુ રહેશે , કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુ ? તે વિશેની સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે . માટે આજની પોસ્ટ ને અંત સુધી વાંચજો.
જ્ઞાન ગુરુ કવીઝના સાઈટ પર જે જે ઉમેદવારો ક્વીઝ રમી રહ્યા છે તેઓ પોતાનુ સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરવામાંં આવી છે આપને સર્ટીફીકેટ કઈ રીતે ડાઉનલોડ કરવુ તે વિશેની સપુર્ણ માહિતી નીચે મુજબ મળી રહેશે.
Gyan guru Quiz Fifth Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના પ્રથમ સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે ત્રીજા સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ પાંચમા સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલનું, તાલુકા લેવાલનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
Gyan guru Quiz Third Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના પ્રથમ સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે ત્રીજા સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ ત્રીજા સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલનું, તાલુકા લેવાલનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
Gyan guru Quiz First Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના પ્રથમ સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે પ્રથમ સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ પ્રથમ સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલાનું, તાલુકા લેવાળાનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
Gyan guru Quiz Second Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના દ્વીતીય સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે દ્વીતીય સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વીતીય સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલાનું, તાલુકા લેવાળાનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
G30 QUIZ DOWNLOAD QUIZ CERTIFICATE
આપ આપના ક્વીઝ પેજ પર લોગીન કરી ને આપનું ક્વીઝ સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકશો. જેની લિંક નીચે મુજબ છે .
G30 QUIZ Gyan guru Quiz Competition 2022
GYAN GURU QUIZ RAGISTRATION :Click Here
વિદ્યાર્થી મિત્રો ક્વીઝ શરૂ થઈ ચૂકી છે એનો મતલબ એવો નથી કે આપ ક્વીઝ નહી રમી શકો . આપણે મોડી જાણ થઈ ક્વીઝ વિષે તો ગભરાવવાની જરૂર નથી આપ નીચે મુજબ ની લિન્ક દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો અને ક્વીઝ રમી આકર્ષક ઈનામો પણ મેળવી શકશો. તો પછી મોડું કર્યા વગર આજે જ રજીસ્ટેશન કરો અને ક્વીઝ રમી આકર્ષક ઈનામો મેળવો
G30 QUIZ Gyan guru Quiz Competition 2022 : Click Here
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)"નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં માટે નો પરીપત્ર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તા:-૩/૭/૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે. આ ક્વિઝ દ્વારા દરેક વ્યક્તિઓ ને પોતાનુ જ્ઞાન ચકાસવા તથા આકર્ષક ઈનામો મેળવવા માટેની મહત્વની તક પુરી પાડી છે.
READ THIS:
BSF BHARTI 2022
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment