Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022 (Gpsc Ojas ), Gpsc Declared Officer Bharti 2022 ,GPSC Deputy engineer covil recruitment, gpsc bharti 2022 Gpsc Declared Various Bharti 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ગુજરાત પબ્લીક સર્વીસ સીલેકશન બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ વર્ગ-3 અને વર્ગ 2 ની પરીક્ષાઓ ની ભરતી વિશેની . આ ભરતી પ્રક્રિયા વિષેની તમામ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે . માટે પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપને દરેક ભરતી ની માહિતી તેમજ પરીક્ષાની તૈયારી માટેનું મટીરીયલ પણ અમારી અઞ પોસ્ટ પર મળી રહેશે .
Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022
ગુજરાત પબ્લીક જાહેર સેવા આયોગ દ્વારા તા:-12/8/2022 ના રો બહાર પાડેલ નોટીફીકેશન દ્વારા વર્ગ -3 અને વર્ગ 2 લેવલની ખાલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા ધ્વારા ભરવા માટે નક્કી કરેલું છે અને જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . આ જાહેરાત તેમજ પરીક્ષાને લગતી અન્ય તમામ પ્રકારની માહિતી આપણે નીચે મુજબ મળી રહેશે.
જી. પી. એસ સી દ્વારા વિધાર્થીઓ માટે ફૉર્મ ભરવા અંગેના માટે જરૂરી સૂચનાઓ નીચે મુજબ છે .
ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable" છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન કરેલ અરજીમાં તેની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો સુધારો કરી લેવા આ બાબત તમામ વિધ્યાર્થીઑ એ ખાસ ધ્યાનમાં લેવી.
વિગત-માહિતી ભરવામાં ની અગત્યની સૂચનાઓ
ફૉર્મ ભરતી વખતે જો કોઈ ભૂલ થાય તો “હા” વિકલ્પમાં જઇ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
- આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહું જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કંસોટી OMR -CERT (Compiter Based Recruitment Text) માધ્યમથી લેવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત,
અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
- જાહેરાત ક્રમાંક 15/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 ની હોઈ જુલાઈ -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
- જાહેરાત ક્રમાંક 16/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 ની હોઈ જુન -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 17/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 ની હોઈ જુન -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 18/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 ની હોઈ જુન -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 19/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 અને વર્ગ ૧ ની હોઈ જુન -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 19/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-2 અને વર્ગ ૧ ની હોઈ જુન -૨૩ માં રૂબરૂ મુલાકત યોજવામાં આવશે.
Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022
- જાહેરાત ક્રમાંક 15 /2022-23 મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૨ મા.મ.વિભાગ
- જાહેરાત ક્રમાંક 16 /2022-23 કાયદા અધિકારી વર્ગ-૨ શ્રમ કૌ વિકાસ અને રોજગાર વિભાગ
- જાહેરાત ક્રમાંક 17 /2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ( વર્ગ-૧)
- જાહેરાત ક્રમાંક 18 /2022-23 ક્યુરેટ વર્ગ -૨
- જાહેરાત ક્રમાંક 19 /2022-23 ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨
- જાહેરાત ક્રમાંક 20 /2022-23 ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 |
77 |
કાયદા અધિકારી વર્ગ 2 |
01 |
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 1 |
02 |
ક્યુરેટર વર્ગ 2 |
05 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) |
05 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) |
19 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) |
13 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) |
21 |
મદદનીશ કર અધિકારી |
28 |
મદદનીશ કમિશનર |
04 |
સમાજ કલ્યાણ અધિકારી |
01 |
જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી) |
06 |
મદદનીશ નિયામક |
01 |
મુખ્ય અધિકારી |
12 |
રાજ્ય કર અધિકારી |
50 |
કુલ જગ્યા ઓ - ૨૪૫
READ MORE વહાલી દીકરી યોજના
BSF BHARTI 2022
ફૉર્મ ભરવા માટેની અગત્યની તારીખો
ફૉર્મ ભરવાનું શરૂ થયા તારીખ :- 25/8/2022
ફૉર્મ ભરવાનું પૂર્ણ થયા તારીખ :- 09/9/2022
આપ નીચે દરાવ્યા મુજબની લિન્ક દ્વારા ફૉર્મ ભરીક્ષકશો.
GPSC VARIOUS POST NOTIFICATION : CLICK HERE
GPSC VARIOUS POST APPLY NOW: CLICK HERE
આ હતી આપાણી આજની પોસ્ટ આજની પોસ્ટ આપને કેવી લાગે તે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો
0 Comments
Post a Comment