GUJARAT BOARD 12 Science Repeter Exam Result 2022 , ગુજરાત બોર્ડ 2022 12 સાયન્સ રીપીટર (વિજ્ઞાન પ્રવાહ ) રીઝલ્ટ, ગુજરાત બોર્ડ 2022 12 આર્ટસ,કોમર્સ રીપીટર (વિજ્ઞાન પ્રવાહ ) રીઝલ્ટ, std 12 science Repeter result Declared for the Year 2022 ,board Result 2022 12 science Repeter Result 2022 download, 12 Commerce, Arts, Repeter Exam Result 2022 Declared
Gujarat HSC Arts,Commerce And Science Repeter Exam 2022 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ 12 આર્ટસ ,કોમર્સ વિજ્ઞાન પ્રવાહ નું પૂરક પરીક્ષા નું પરીણામ જાહેર કરવા માટેની નોટીફિકેશન બહાર પાડેલ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ તા:-03/8/૨૦૨૨ ના રોજ નોટીફીકેશન બહાર પાડેલ છે જે મુજબ આવતીકાલે સવારે એટલે કે તા-4 /8/2022 ના રોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ નું રીપીટર વિદ્યાર્થી ઓનું પરીણામ જાહેર કરવામાં આવશે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 નું આ જાહેરાત સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 પરીણામ નીચે દર્શાવેલ લિંક દ્વારા મેળવી શકશે.
GUJARAT BOARD 12 Arts ,Commerce Ans Scince Repeter Exam Result 2022 Download
Name of the Exam |
12th Supplementary Exam |
Board
|
Gujarat Secondary and Higher
Secondary Education Board – GSEB |
Registration Mode |
Online |
Result Status |
04/08/2022 AT 08:00 AM |
Article Category |
Results |
Official Website |
|
Name of the Exam |
12th Supplementary Exam |
Board |
Gujarat Secondary and Higher Secondary Education
Board – GSEB |
Registration Mode |
Online |
Result Status |
04/08/2022 AT 08:00 AM |
Article Category |
Results |
Official Website |
Official Website |
|
HSC Science Purak Pariksha
Press Note |
|
HSC General Purak Pariksha
Press Note |
|
STD 12 Purak Pariksha Result
Link |
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે સોશીયલ મીડીયા દ્વારા જોડાય જજો. અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો. ફરી મળીશુ આપણી નવી પોસ્ટ સાથે.
0 Comments
Post a Comment