Gram Sevak Final Update , Gram Sevak Document Verification Update ,Gram Sevak Final Update ,GRam Sevak ,MODEL PAPER PDF 2022 , GRAM SEVAK PAPER PAPER ,GPSSB MODEL PAPER,Gran Sevak Model Paper PDF 2022 , Gram Sevak Paper ,GPSSB Gram Sevak Model paper
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તેમજ પરીક્ષાલક્ષી પોસ્ટ પર . વિદ્યાર્થીમિત્રો આપ સૌ ઉમેદવારોએ ગ્રામસેવક માટે ફોર્મ ભર્યું જ હશે. ફોર્મ ભર્યા બાદ પાયાની અને પધ્ધતિસરની તૈયારીની ખાસ આવશ્યકતા રહેલી છે આપણી આજની પોસ્ટ આપને તે વિષય માટે મદદરૂપ બનશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો.
ગ્રામસેવકની પરીક્ષાનું ડોક્યુમેંટ વેરીફીકેશનની યાદી જહેર થઈ ચુકી છે આ યાદી વિશેની સમ્પુર્ણ માહિતી તથા પી.ડી.એફ ફાઈલ આપને આજની પોસ્ટ પર મળી રહેશે.
GRAM SEVAK DOCUMENT VERIFICATION LIST 2022
૨૦૨૨ વર્ષની ગ્રામ સેવકની પરીક્ષાનુ ફાઇનલ રીઝલ્ટ થોડા સમય પહેલા જ આવ્યુ છે એ ત્પો આપ સૌ જાણો જ છો જી.પી.એસ.એસ.બી દ્વારા ગ્રામ સેવકની પરીક્ષાનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા:-૧/૮/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવી છે GPSSB દ્વારા આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી આપને નીચે મુજબ મળી રહેશે.
GRAM SEVAK DOCUMENT VERIFICATION LIST 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત કર્યાક ૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૫/૦૬/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી.આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મંડળ ધ્વારા તા.૨૯-૦૭-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, જે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.
આ પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના ઇમેઇલ,ઉમેદવારે તેની અરજીમાં દર્શાવેલ ઇમેઇલ આઇડી ઉપર મોકલવામાં આવી રહેલ છે. ઉમેદવારને મોકલવામાં આવનાર ઇમેઇલ સાથે પ્રમાણપત્રોની અનુક્રમણિકાની નકલ એટેસ્ટેશન ફોર્મ (નમુનો-૧), અને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨) પણ મોકલવામાં આવશે જે ઉમેદવારે ધ્યાનથી વાંચી -સમજી તેમાં જરુરી વિગતો ભરીને પ્રમાણપત્ર ચકાસણી વખતે આવવાનું રહેશે.
આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહીં,તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
ઉમેદવારે રુબરમાં રજુ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણિત નકલો- બે સેટમાં ) ની યાદી આપને નીચે દર્શાવ્યા મુજબની ફાઈલ માથી મળી રહેશે.
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment