GPSSB MPHW Final Answer Key , Multi Purpose Health Worker Exam 2022 Answer key, Download Multi Purpose Health Worker Exam Paper And Answer Key 2022 ,Multi Purpose Health Worker exam Final Answer Key Exam 26-6-2022 ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તા:26/6/2022 ,Multi Purpose Health Worker Pepar Pdf With Answer Key Download 


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો વિષય મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની પરીક્ષા ની ફાઈનલ આન્સર . ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એમ.પી.એચ.ડબલ્યુની પરીક્ષાની ફાઈનલ આન્સર  કી  જાહેર કરી દીધેલ છે . આ આન્સર કી તેમજ અઞ માહિતી આજની પોસ્ટ પર મળી રહશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તા:26/6/2022 ના રોજ એમ.પી.એચ.ડબલ્યુ વર્ગ -3 ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ હતી જેની ફાઈનલ આન્સર કી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે . તા:26/6/2022 રામસેવક પેપર તથા આન્સર કી આપ નીચે મુજબ મેળવી શકાશી. 

GPSSB MPHW Final Answer Key

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની  પરીક્ષા તા:26/6/2022 ના રોજ યોજવામાં આવેલા હતી ત્યારબાદ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર  કરવામાં આવેલા હતી તેમાં વિદ્યાર્થી ના સૂચનો અને વાંધાઓ ધ્યાને લીધા બાદની ફાઈનલ આન્સર કી નીચે મુજબ છે. 

Gram Sevak Pepar Pdf da.26/6/2022 Download : Click here 

Gram Sevak Answer Key ta.26/6/2022 Download : Click here 

Indian Cost Guard Bharti 2022

  Read More SSC Bharti 2022 

ગ્રામ વિકાસ એજન્સી SWM કન્સલટન્ટ ભરતી ૨૦૨૨


આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .