DRDA ભરતી ૨૦૨૨, District Rural Development Agency Bharti 2022 declared Apply Now , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સે ભરતી ૨૦૨૨ જાણો સપુર્ણ માહિતી ,DRDA Bharti 2022 Apply , Notification 2022 , Seachh bharat mission bharti 2022

DRDA SWM કન્સલટન્ટ ભરતી ૨૦૨૨
કમિશનર ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ભાગ-૨ યોજનાના રાજ્ય સ્તરેથી અમીકરણ અને મોનિટરિંગ સબળ રાજ્ય સ્તરની મંજૂરી મળેલ જગ્યા યોજનાકીય લોહિત નમગીરી પૂર્ણ થાય કે ૧૧ માસનો કરાર (બંનેમાંથી જે વહેવા સાડા થાય) તે સમય ગાળા સુધી નીચે સૂચવ્યા મુજબના હોદ્દા માટે તા. ૦૧-૦૯-૨૦૧૨ ના રોજ સાંજે ૦૬- ૧૦ ક્લાક સુધીમાં ગ્રામ વિકાસની કચેરી, ૧૬/૩, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગરની કોરી ખાતે અરજદારોએ “સ્પેલ કમિશનરશ્રી (એસ.બી.એમ.જી)” ને સંબોધીને જી.પોસ્ટ મારફત અરજી કરવા આની જાહેરાત આપવામાં આવે છે,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એસ.ડબલ્યુ.એમ કન્સલટન્ટ ભરતી 2022 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેઓએ ૧૧ માસના કોન્ટ્રાક્ટ માટે આ નોકરીઓ માટે ઇન્ટરવ્યુ ગોઠવ્યું છે.માસ્ટર ઓફ એન્જીનીયરેંગ ઇન એન્વાયરમેન્ટલ / કોમ્પ્યુટર ડિગ્રી ધારક આ ભરતી માટે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. નોકરી વિશેની અન્ય માહિતી જેમ કે પોસ્ટનું નામ લાયકાત વય મર્યાદા, પગાર, અરજી કરવાના પગલાં છેલ્લી તારીખ વગેરે નીચે આપેલ છે
- માસ્ટર ઓફ એન્જિનિયરીંગ ઈન એન્વાયરમેન્ટ/કમ્પ્યૂટર જાણકાર
- સરકારી/અર્ધ સરકારી સંસ્થા સ્થાનિક સ્વરાજની સંસ્થા/પ્રાઇવેટ સેકટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો પાંચ વર્ષનો અનુભવ (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર કરેલ કામગીરીને અગ્રિમતા આપવામાં આવશે.
જોબ ઓર્ગેનાઈઝેશનનું નામ | ગ્રામ વિકાસ એજ્ન્સી |
જાહેરાત નંબર | - |
પોસ્ટ | S.W.M કન્સલ્ટન્ટ |
પગાર | 40,000/- પ્રતિ માસ |
નોકરીનો પ્રકાર | કરાર આધારીત |
નોકરીનું સ્થાન | ગૂજરાત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
- અરજદારે અરજી કવર ઉપર મોટા અક્ષરે જગ્યાનું નામ દર્શાવવાનું રહેશે.
- અરજદારે અત્રેની ક્ચેરીની વેબ સાઇટ પેજ www.ruraldev.gujarat.gov.In ઉપર આપેલ અરજી ફોર્મ ના નમૂના મુજબ અરજી ટાઇપ કરેલ કાગળ ઉપર કરવાની રહેશે.
- અરજીમાં તાજેતરનો પાસપોર્ટ સાઝનો ફોટો, તમામ વિગત, અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ (સેલ્ફ એટેસ્ટેડ) ઘરના સરનામાનું પૂફ બિડાણ સાથે રાખવાનું રહેશે.
- આ ભરતી પ્રક્રિયામાં સરકારશ્રી દ્વારા અપાતા કોઇપણ લાભ।ભથ્થા અરજદારને મળવાપાત્ર રહેશે નહીં,
- આ જગ્યાઓ પ્રોજેક્ટના સમયગાળા પૂરતી (૧૧ માસના કરાર આધારિત) હોઇ, કાયમી ભરતી પ્રક્રિયા ના હોઇ, પસંદ થનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવા માટે હક્ક દાવા માંગી શકશે નહી.
અરજી મોકલવા માટેનુ સરનામુ
- કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર
0 Comments
Post a Comment