Botad bharti medo 2022 ,Bharti Medo 2022 All Details 2022 Anubandham Rojgar Portal Gujarat Registration At @anubandham.gujarat.gov.in, બોટાદ રોજગાર ભરતી મેળો ૨૦૨૨
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ રોજગારલક્ષી છે . આપણી આજની પોસ્ટ પર આગામી ત:- ૨૬/૮/૨૦૨૨ ના રોજ યોજાનાર ભરતી મેળા વિશેની સંપૂર્ણ માહિતી તેમજ આ ભરતી મેળામાં ભાગ કઇ રીતે લેવો તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
READ MORE . Amreli bharti medo 2022
Ahemdabad bharti medo 2022
રોજગાર વાંછું ઉમેદવારો માટે એક મહત્વની તક સમાન ભરતી મેળા નું આયોજન આગામી સમયમાં થનાર છે આ ભરતી મેળા નું આયોજન કયા થવાનું છે ? અને તેમાં કઇ રીતે ભાગ લેવો તે વિશેની સંપૂર્ણ માહિતી આપને નીચે મુજબ મળી રાહેશે.
Indian Cost Guard Bharti 2022
Botad bharti medo 2022
આગામી તા:-૨૬/૮/૨૦૨૨ ના રોજ બોટાદ માં ભરતી મેળાનું આયોજન થનાર છે , તો તમામ રોજગારીની શોધ કરતાં યુવા વર્ગ માટે આજની માહિતી ખૂબ ઉપયોગી બનશે .
બોટાદ રોજગાર ભરતી મેળો ૨૦૨૨
આયોજન કરનાર સંસ્થા | નિયામક રોજગાર અને તાલીમ |
મેળાની તારીખ | ૨૬/૮/૨૦૨૨ |
સ્થળ | બોટાદ |
ઓફીશીયલ વેબસાઈટ |
નિયામક, રોજગાર અને તાલીમ દ્વારા સંચાલિત વિવિધ જિલ્લાઓ માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી -ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 માટે ટેલિફોન, ગૂગલ મીટ,સ્કાયપે વગેરે દ્વારા ઓનલાઈન ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ તેમા ભાગ લેવા માગતા ઉમેદવારોએ નીચેની લિંક પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- આ ભરતી મેળા માં ધોરણ ૧૦+૨ = ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઇ યુવક યુવતીઓ ભાગ લઈ શકશે.
READ MORE વહાલી દીકરી યોજના
BSF BHARTI 2022
ભરતી મેળા માં ભાગ લેવા માટે જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ગમે તે એક ઓળખ આધાર (આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ પૈકી ગમે તે એક )
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- અનુભવનું પ્રમાણપત્ર
બોટાદ રોજગાર ભરતી મેળો ૨૦૨૨
આયોજન કરનાર સંસ્થા | નિયામક રોજગાર અને તાલીમ |
સતાવાર સૂચના | |
અનુબંધં રજીસ્ટ્રેશન પેજ | |
ઓફીશીયલ વેબસાઈટ |
આ સાઇટ ખાસ કરીને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોકરી શોધનારાઓ માટે બનાવવામાં આવી છે. પોતાની નોંધણી કર્યા પછી, આ પોર્ટલ નોકરી શોધનારાઓને નોકરી શોધવાની પરવાનગી આપે છે. આગળ વધતા, અમે તમારી જાતને નોંધણી કરાવવા અને આ વેબસાઈટનો લાભ લેવા માટે જરૂરી તમામ જરૂરી માહિતી નો ઉલ્લેખ કરવો જરૂરી છે.
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment