Azaadi Ka Amrut Mahotsav Special Declaration By Gornment , Modi ji Gifted Free entry To All Who Go to Hostorical Palace , મોદી સરકારની મોટી જાહેરાત આઝાદી કા અમૃત મહોત્સબ અંતર્ગત બધા ઐતિહાસિક સ્થળો એ ફ્રી એંટ્રી ,Free Entry At All Historical Palace Of India Know All Details,મોદી સરકારનો મોટો નિર્ણય: 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે આઝાદી આ અમ્રુત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત વિશેની. સરકારશ્રી દ્વારા જાહેર કરેલ મહત્વની માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
AZADI KA AMRUT MAHOTSAV
આઝાદીના 75 વર્ષ "અમૃત મહોત્સવ": ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. તેને ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. તેથી જ ભારતને *વિવિધતામાં એકતા'નો દેશ કહેવામાં આવે છે. ભારતનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન, ખૂબ જ વિશાળ અને ખૂબ ઊંડો છે. જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ, કલાત્મકતા, બહાદુરી અને ભાવનાથી ભરપૂર. જ્યારે ભારત ગુલામીની સાંકળોથી બંધાયેલુ હતું, ત્યારે 15 ઓગસ્ટ, 1957ના રોજ દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો. હવે દેશ આત્મનિર્ભરતાના માર્ગે સતત આગળ વધી રહ્યો છે, તે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠ પર શરૂ થયેલ સ્વાતંત્ર્યનો અમૃત ઉત્સવ એ આત્મનિર્ભરતા તરફનું એક કદમ છે.
15 ઓગસ્ટ, 2022 ના રોજ, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. આ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા પહેલા શરૂ થયો હતો. વડાપ્રધાને 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેસ્ટિવલ 12 માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
સરકાર નો સૌથી મોટો નિર્ણય
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કયો મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તે વિશેની સમ્પુર્ણ માહિતી નીચે મુજવ મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો.
૧૫ ઓગસ્ટ સુધી તમામ ઐતિહાસિક સ્મારકો મા ફ્રી એન્ટ્રી
મોદી સરકારનો મોટો નિર્ણય 15 મોગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં એન્ટ્રી ફી આપવાનો નિર્ણય કર્યો છે સરકારનો મોટો નિર્ણય " પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1950 ના નિયમ 6 ” આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો આ પુરાતત્વીય થ અને ચોથો પર કોઈ ધી વસૂલવામાં આવશે નહીં.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે કિશન ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે અનુસૂચિમાં ઉલ્લેખિત ભારતની આઝાદી મા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રી પ્રવેશ આપવામાં આવશે.
મોદી સરકારનો મોટો નિર્ણય; 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં ફ્રી પ્રવેશ આપાશે.
પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 ના નિયમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહી. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે 75ની યાદગીરીના ભાગરૂપે બીમા અનુસૂચિમાં લેખિત ભારતની આઝાદીના વર્ષો.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત સરકારે સૌથી મોટી જાહેરાત જાહેરાત કરી છે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો યાત્રા માં સામેલ થવા અપીલ કરી કરી છે.
ભારત સરકાર દ્વારા 2 ઑગસ્ટથી 13 ઓગસ્ટ સુધા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અને 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 5મીથી 15મી ઓગસ્ટ 2022 સુધી દેશભરમાં તેના તમામ સંરક્ષિત સ્મારકો સાથે પર મુલાકાતીઓ પ્રવાસીઓ માટે પ્રદેશ ફ્રી બંધ કરવામાં આવી છે.
ઐતિહાસિક સ્થળો જોવા માગતા લોકો માટે ખુશખબર 5 થી 15 ઓગસ્ટ સુધી દેશના તમા સ્મારકો વગર ટિકિટે જોઈ શકાશે તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે ઐતિહાસિક સ્થળો જોવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે. સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફી કરવાની જાહેરાત કરી દીધી છે.
READ MORE
GSEB 12th Purak Pariksha Result 2022 @gseb.org
Gyan guru Quiz Third Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના પ્રથમ સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે ત્રીજા સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ ત્રીજા સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલનું, તાલુકા લેવાલનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
Gyan guru Quiz First Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના પ્રથમ સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે પ્રથમ સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ પ્રથમ સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલાનું, તાલુકા લેવાળાનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
Gyan guru Quiz Second Week Result Declared
જ્ઞાન ગુરુ ક્વીઝ ના દ્વીતીય સપ્તાહની ક્વીઝ આપે રમી જ હશે . તો આપણે જણાવી દઈએ કે તે દ્વીતીય સપ્તાહનું પરીણામ આવી ચૂકયું છે તો જલ્દી થી નીચેની લીંક દ્વારા જોઈ લો કે આપનું વિજેતાઓમાં નામ છે કે નહી . જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા સરકારશ્રી મહત્વના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે આપ નીચે ની લિન્ક દ્વારા ઈનામો તેમજ આપનું રીઝલ્ટ જાણી શકશો .
" જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વીતીય સપ્તાહ રીઝલ્ટ : Click Here "
આપ ઉપર દર્શાવેલ લિન્ક દ્વારા આપના જિલ્લાનું શાળા લેવલાનું, તાલુકા લેવાળાનું તેમજ જિલ્લા લેવલનું પરીણામ જાણી શકશો . તેમજ આપણે મળનારા ઈનામો વિષેની માહિતી પણ મળી શકશે .
G30 QUIZ DOWNLOAD QUIZ CERTIFICATE
આપ આપના ક્વીઝ પેજ પર લોગીન કરી ને આપનું ક્વીઝ સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકશો. જેની લિંક નીચે મુજબ છે .
G30 QUIZ Gyan guru Quiz Competition 2022
GYAN GURU QUIZ RAGISTRATION :Click Here
વિદ્યાર્થી મિત્રો ક્વીઝ શરૂ થઈ ચૂકી છે એનો મતલબ એવો નથી કે આપ ક્વીઝ નહી રમી શકો . આપણે મોડી જાણ થઈ ક્વીઝ વિષે તો ગભરાવવાની જરૂર નથી આપ નીચે મુજબ ની લિન્ક દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો અને ક્વીઝ રમી આકર્ષક ઈનામો પણ મેળવી શકશો. તો પછી મોડું કર્યા વગર આજે જ રજીસ્ટેશન કરો અને ક્વીઝ રમી આકર્ષક ઈનામો મેળવો
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment