Snap chat New Policy, Snap chat Declared New Policy For users, Snap chat Take Charges For Using Thair app , What Is Snap Chat ? Snap Chat Declared Their New Policy 2022 ,What is the Price Of Snap chat Premium
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગતા છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ સ્નેપ ચેટ વિશેની છે . કપની દ્વારા કરવામાં આવેલા સ્નેપચેટ ના વપરાશ માટે ના મહત્વની જાહેરાતો અને અઞ તમામ માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે માટે આઅ પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના અઞ સાથી મિટોને પન શેર કરજો. આપણી આજની પોસ્ટ નીચે મુજબ છે .
અત્યારના મોબાઈલ યુગમાં દરેક વ્યક્તિ મોબાઈલ નો ઉપયોગ કરતો હોય એ સામાન્ય વાત છે તેમજ તેઓને મોબાઈલ માં વિવિધ અવનવા ફીચર નો ઉપયોગ કરતાં જ હોય છે જેવા કે ઇન્સ્ટા ગ્રામ, વોટ્સેપ ,સ્નેપચેટ વેગેરે . અત્યારના લગભગ તમામ વ્યક્તિ ના ફોનમાં સ્નેપચેટ ઇનસ્ટોલ કરેલી હોય જ છે . સ્નેપચેટ દ્વારા તેના વધતાં જતાં ઉપયોગ ને ધ્યાનમાં લઈ એક પોલીસી બહાર પાંડવામાં આવેલા છે શું છે આ પોલીસી અને તેમાં સ્નેપચેટ દ્વારા કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે .
Snap chat New Policy 2022
સ્નેપચેટ લાવી રહ્યું છે સબસક્રીપ્સન પ્લાન હવે યુઝર્સે ચૂકવવા પડશે રૂપિયા .
વોટસએપ અને ઇન્સ્ટાગ્રામની પોપ્યુલારિટી ઘણી વધારે છે,પરંતુ અમેરિકન કંપનીની એપ્લિકેશન સ્નેપચેટમાં પણ દિવસે દિવસે યૂઝર્સની સંખ્યા વધી રહી છે. જે જોતાં હવે કંપની માટે દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. જે યૂઝર્સ માટે ખૂબ જ દુઃખદાયક છે. સ્નેપચેટ યૂઝર્સને હવે એપ્લિકેશનનોઉપયોગ કરવો હશે તો ચાર્જ ચૂકવવો પડશે. આવે એક અહેવાલ અનુસાર સ્નેપચેટ દ્વારા તેના જેરિ પ્લસ (સ્નેપચેટ પ્લસ) વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે એક પેઇડ વર્ઝન થઇ હશે. જેમાં યૂઝર્સે સસ્ક્રિપ્શન લેવું પડશે. એકા પેઇડ સનસક્રીપ્સન લેનાર યૂઝર્સને એપ્લિકેશનના એનાઉન્સમેન્ટ તેમજ તેના કિંમત ફીચર્સનું અર્લી એક્સેસ મળશે. જ્યારે આ એનાઉન્સમેન્ટ અને ફીચર્સ સામાન્ય યૂઝર્સને ઉપયોગ કરવા મળશે પણ તેમાં સમય લાગશે.
સ્નેપચેટ + સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત શું હશે?
ચાલો જાણીએ સ્નેપચેટ +સબસક્રીપ્સન ની કિમત કેટલી હશે . સ્નેપચેટ સબસક્રીપ્સન પ્લાન અંગેની માહિતી નીચે મુજબ છે .
એપ સંશોધક એલેસેન્દ્રો પલુજી દ્વારા ટ્વિટર પર સ્નેપચેટની સંભવિત સબસ્ક્રિપ્શન કોસ્ટ શૅર કરવામાં આવી છે. જેના પરથી મળતી માહિતી અનુસાર સ્નેપચેટ+ માટે કંપની દ્વારા એક મહિનાથી લઇ ૧૨ મહિના સુધીના સસ્ક્રિપ્શન પ્લાન જાહેર કરવામાં આવનાર છે. જે અનુસાર એક મહિનાના સબ્સ્ક્રિપ્શનના રૂ. ૩૭૦ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે ૬ મહિનાના પ્લાનની કિંમત રૂ ૨૦૦૦ અને એક વર્ષના પ્લાનની કિંમત રૂ. ૩૦૦૦ જેટલી રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જોકે, કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ કિમતો યુરોમાં હોવાથી તેને ભારતીય કિમતમાં આવનારા સમયમાં સેરફાર આવી શકે તેવી મહદઅંશે સકયતા રહેલી છે
જો કે સ્નેપચેટ + હાલ શરૂઆતી ટેસ્ટિગના તબક્કામાં છે
સ્નેપચેટના પ્રવક્તા વિજ માર્કમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્નેપચેટ દ્વારા તેની પેઇડ સસ્ક્રિપ્શન સર્વિસ પર હાલમાં કામ કરી રહી છે. તેમણે કંપની હાલ સ્નેપચેટના શરૂઆતના ટેસ્ટિંગ ફેઝમાં કામ કરી રહી છે. અમે અમારી એપ્લિકેશનના યૂઝર્સ સાથે એક્સક્લુઝિવ, એક્સપેરિમેન્ટલ અને પ્રી રિલીઝ ફીચર્સને શૅર કરવાની કેપેસિટીને લઇને એક્સાઇટેડ છીએ. એટલું જ નહીં યૂઝર્સને શ્રેષ્ઠ સર્વિસ આપવાની દિશામાં કંપની હાલ ઘણું શીખી રહી. આ જોતાં કહી શકાય કે હજુ સ્નેપચેટ માં સબસક્રીપ્સન આવવામાં સમય લાગશે .
કેવી રીતે થશે સ્નેપચેટ સબસક્રીપ્સન પેમેન્ટ ?
સ્નેપચેટ સબસક્રીપ્સન માં પેમેન્ટ યૂઝર્સના પ્લે સ્ટોર એકાઉન્ટથી જોડવામાં આવશે કંપની દ્વારા તેના પેઇડ સબ્સ્ક્રિપ્શનને વધારવા માટે યૂઝર્સને એક સપ્તાહ માટે ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવશે. પેઇડ સબુસ્ક્રિપ્શનનું પેમેન્ટ યૂઝર્સના પ્લે સ્ટોર એકાઉન્ટથી જોડવામાં આવશે. યૂઝર્સ દ્વારા સબસ્ક્રિપ્શન રદ ન કરવામાં આવે ત્યાં સુધી તે ઓટો રિન્યૂઅલ સર્વિસ રહેશે. જે રિન્યૂઅલ યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવેલી અવધિ પછી તેમનું સબુસ્ક્રિપ્શન ઓટો રિન્યૂ થઇ જશે, જેનું પેમેન્ટ તેમના પસંદ કરેલા બેન્ક એકાઉન્ટમાંથી સીધું જ કપાઇ જશે. જે સૌએ ધ્યાનમાં લેવું.
સ્નેપચેટ +માં મળશે યૂઝર્સને સ્પેશિયલ બેઝનું ફીચર
સ્નેપચેટ દ્વારા કરાયેલ ટ્વીટ મુજબ સ્નેપચેટ માં + યુઝર્સ ને મળશે સ્પેશિયલ બેઝ ફીચર આઅ ફીચરનો ઉપયોગ ફક્ત સ્નેપચેટ + યુઝર્સ્ જ કરી સકશે ચાલો જોઈએ શું છે એ સ્પેશ્યલ ફીચર્સ ?
સ્નેપચેટ + વિશે મળતી માહિતી અનુસાર “ પણ યૂઝર્સને કસ્ટમ સ્નેપચેટ આઇકોન તેમજ એક સ્પેશિયલ બેઝ ઓફર પણ કંપની આપી શકે છે. તેની સાથે યૂઝર્સ કોઇ પણ મિત્ર સાથેની ચેટને પીન કરી શકે તે ફીચર પણ આપવામાં આવશે. હેશે. આ ઉપરાંત કેટલા મિત્રો યૂઝર્સની સ્ટોરી પુનઃ પણ જોઈ શકે તે ફીચર પણ સ્નેપચેટ +માં રિન્યૂ આપવામાં આવે તેવી શક્યતા છે. ટૂંકમાં બેન્ક સ્નેપચેટ+ હવે તેનાં નવાં ફીચરથી સૌ કોઇને આકર્ષવા માંગે છે!
Read more
Best BSNL Recharge Plan 2022 Click Here
ભારતની સરકારી ટેલિકોમ ઓપરેટર BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા તાજેતરમાં કેટલાક ઉત્કૃષ્ટ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે જે ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આથી, BSNL ના પ્રીપેડ પ્લાન તેમજ તેના 2022 ના નવીનતમ પ્લાનની સંપૂર્ણ વિગતો આપણે આઅ પોસ્ટ ના અંત સુધીમાં મળી રહેશે.
List of BSNL prepaid recharge plans 2022
BSNL પ્રીપેડ રિચાર્જ પ્લાન 2022 ની સૂચિ : - Click Here
BSNL ઓછી કિંમતના ડેટા પ્લાન BSNL એ ત્રણ ઓછી કિંમતના ડેટા પ્લાન રજૂ કર્યા છે જે રૂ. 20 કરતા ઓછામાં ડેટા ઓફર કરે છે. આ પ્લાન્સમાં 1 દિવસની વેલિડિટી સાથે 2GB સુધીનો ડેટા શામેલ છે જેનો ગ્રાહકો કટોકટીના હેતુઓ માટે ઉપયોગ કરી શકે છે. જો કે, યુઝર્સે એ નોંધવું જોઈએ કે આ પ્લાન્સની ઈન્ટરનેટ સ્પીડ 3G છે અને તે બધા સર્કલ માટે ઉપલબ્ધ નથી. ચાલો જાણી એ કે આઅ પ્લાન કી રીતે અને કોલ કોલ મેળવી શકશે.
INCOME TAX RETURN SECTION NO 139 / આવકવેરા કલમ ન ૧૩૯
આવકવેરા રિટર્ન ભરવા સંબંધી કલમ ૧૩૯ હેઠળ નિયત જોગવાઈઓ નીચે જણાવ્યા મુજબ કરવામાં આવી છે
વ્યકતિ,. એચ.યુ.એફ., AOP અથવા BOI ના કેસમાં, જો તેમની કુલ ગ્રૉસ વાર્ષિક આવક, આવકવેરા હેઠળ નિયત મુક્તિમર્યાદા (અર્થાત્ રૂ. ૨.૫૦ લાખ)થી વધુ હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત ગણવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભમાં સિનિયર સિટિઝનના કેસમાં રૂ. 3 લાખ તેમજ સુપર સિનિયર સિટિઝનના કેસમાં રૂ. ૫ લાખની નિયત મુક્તિમર્યાદાઓને લક્ષમાં લેવાની રહે છે.
ઉપરોક્ત કેસોમાં કરદાતાની કુલ ગ્રોસ આવક (અર્થાત્ કલમ ૮૦ હેઠળની વિવિધ પેટા કલમો અન્વયે મળતી કપાતો બાદ કરતાં પહેલાં) જો આવકવેરા હેઠળ ઉપર જણાવ્યા મુજબની નિયત મુક્તિ મર્યાદાથી વધતી હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત બની રહેશે.
INCOME TAX RETURN SECTION NO 139 /આવકવેરા કલમ ન ૧૩૯ : Click Here
Gpsc Account Officer -2 Result Written Exam 2022 :- Click Here
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment