Samaik Ekam Kasoti 2022, Std 3 to 8 Samaik Ekam Kasoti 2022, Dhoran 3 thi 8 Samaik Ekam Kasoti 2022. When Was Started Ekam Kasoti Standard 3 to 8, Ekam Kasoti standard 3 Gujarati Medium, Samaik Ekam Kasoti 2022 , Std 3 to 5 ekam kasoti time table 2022,Sta 6 to 8 Ekam Kasoti Time Table 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપાનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આજની પોસ્ટ નો વિષય છે ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૩ થી ૮ ની સામાયિક એકમ કસોટીની જાહેરાત કરી દીધી . શુ છે આ જાહેરાત અને ક્યારે લેવાશે એકમ કસોટી તે વિશેની સમ્પુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તેમજ આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022
ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન કરવા બાબતે સમગ્ર શિક્ષા કચેરીનો પત્રક્રમાંકઃ એસએસએ/ક્યુઈસેલ/૨૦૧૯/૨૧૦૫૯ /૨૧૦૯૮ તા.૨૬/૬/૧૯ તથા શિક્ષણવિભાગના ઠરાવક્રમાંકઃ બમશ/૧૧૨૦/૧૪૨/છ તા. ૧૨/૨/૨૦૨૦ ના પત્રો દ્વારા રજુઆત કરવામાં આવેલ જે અન્વયે સચિવશ્રી જીસીઆરટી દ્વારા એકમ કસોટી ધોરણ ૩ થી ૮ ની એકમ કસોટી ની જાહેરાત કરવામાં આવી છે.
- સામયિક કસોટીઓ સમયપત્રક મુજબ શનિવારે લેવાની રહેશે,
- સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા સામયિક કસોટીઓના પ્રશ્નપત્રો કસોટીના સમયપત્રક મુજબ કસોટીના દિવસે જ શાળાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે, આથી કસોટીનું આયોજન રિસેસ પછી કરવું,
- સામયિક કસોટી જે તે દિવસે જ શાળાને ઉપલબ્ધ થવાને કારણે કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ પર લખીને અથવા જે શાળામાં સ્માર્ટ ક્લાસ ઉપલબ્ધ હોય ત્યાં સ્ક્રીન પર ડિસપ્લે કરીને કસોટીનું સંચાલન કરવાનું રહેશે. શાળા દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવશે નહિ.
- આ રીતે એકમ કસોટીનુ આયોજન ગુજરાતી માધ્યમની શાળાઓ માટે જ કરવાનુ છે.
- અન્ય માધ્યમમાં ગુજરાતીને બદલે પ્રથમભાષાની કસોટી યોજવામાં આવશે. હિન્દી માધ્યમમાં હિન્દીને બદલે ગુજરાતી (દ્વિતીયભાષા)ની કસોટી લેવામાં આવશે.
- અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીને બદલે ગુજરાતી દ્વિતીયભાષા)ની કસોટી લેવામાં આવશે. અન્ય માધ્યમમાં બાકીના વિષયો માટે સદર આયોજન યથાવત્ રહેશે.
- પ્રથમભાષા, વિજ્ઞાન, ગણિત તથા સામાજિક વિજ્ઞાન વિષયની કસોટીઓ માટે રાજ્યસ્તરેથી આપવામાં આવનાર સમાન કસોટીપત્રોનો ઉપયોગ કરવાનો રહેશે. આ સિવાયની અન્ય વિષયની કસોટી સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ પ્રાથમિકશાળાઓ સ્વૈચ્છિક લઈ શક્શે. સદર કસોટીઓની ડેટાએન્ટ્રી અંગેની સૂચના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા આપવામાં આવશે.
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022 PDF
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022 PDF : CLICK HERE
STD 3 TO 5 and 6 to 8 SAMAIK EKAM KASOTI TIME TABLE 2022
STD 3 TO 5 time table 2022
CCBL Recruitment 2022 Notification : CLICK HERE
Citizencredit Co-operative Bank Ltd., is a growing Scheduled Multi-State Co-operative Bank, established in 1920. The Bank is operating through its Head Office at Mumbai & 46 Branches in Maharashtra, Goa and the Union territory of Daman. The Bank invites On-line applications for the Post of Probationary Officers and Probationary Associates.
Interested candidates may apply online between July 19, 2022 to August 02, 2022 (inclusive of both days) only through the Bank's website https://www.citizencreditbank.com after carefully going through the instructions contained in this advertisement. NO OTHER MEANS/MODE OF APPLICATION WILL BE ACCEPTED.
Candidates fulfilling prescribed eligibility criteria are requested to apply On-line through the Bank's website https://www.citizencreditbank.com on or before the timeline indicated.
Nabard Recruitment 2022 : CLICK HERE
NABARD ASSISTANT MANAGER RECRUITMENT 2022 IMPORTANT DATES
STARTING DATE FOR APPLY & PAYMENT OF FEE | 18/7/2022 |
LAST DATE FOR APPLY & PAYMENT OF FEE | 07/08/2022 |
LAST DATE FOR EDITING APPLICATION | 07/08/2022 |
LAST DATE FOR PRINT APPLICATION | 07/08/2022 |
0 Comments
Post a Comment