Gujarat Gyan Guru Online Quiz Competition by government of Gujaratwww.g3q.co.in,Gyan guru Quiz Result Declared , Gyan Guru Quiz 2022 result 16-7-2022, Gyan guru Quiz Competition 2022 , Gujarat Sarkar Declared Quiz Competition and Gift To Winner, Gujarat Gyan Guru Quiz Competition Registration 2022, All Information About Gyan Guru Competition 2022 , when was Competition Started and What is The Procedure Of it ? What is Gyan Guru Quiz Competition? G30 quiz
Gyan guru Quiz First Week Result Declared
" જ્ઞાન ગુરુ ક્વીઝ પ્રથમ સપ્તાહ રીઝલ્ટ : Click Here "
G30 QUIZ Gyan guru Quiz Competition 2022 : Click Here
Gyan guru Quiz Competition 2022 Structure
જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા માળખુ
- ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
- પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે.દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
HOW TO REGISTER YOUR SELF FOR GYAB GURU QUIZ COMPETITION 2022
- ગુજરાત સરકાર દ્વરા ક્વીઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે * WWW.G3Q.CO.IN ડોમેઈન પર જાહેર કર્યુ છે તેના દ્વરા આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી તમામ વિગતો જાણવા માટે WWW.GJQ.CO.IN ડોમેઈન પર જાહેર કરવામાં આવશે. જે ધ્યાન માં લેવુ.
- તા.૦૭ જુલાઇ, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન.મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન.મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3)"નો શુભારભ કરવામાં આવશે.
- આ ક્વિઝ અઠવાડીયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને શનિવારે વિજેતાઓ જાહેર થશે. આમ સતત ૭૫ દિવસ સુધી આ ક્વિઝ યોજાશે.
- દર અઠવાડિયે તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સિટી વિભાગમા ઉમેદવાર દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો રહેશે અને આ ૨૦ ક્વિઝ સામાન્ય રીતે બહુવિકલ્પીય તથા ઓડિયો-વિડીયો સ્વરૂપે રહેશે,
- દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન આપ મેળવી શકશો.
- તાલુકા નગર પાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા કુલ ૦૧) ૩૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) ૩૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા કુલ ૦૫) = ૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
- કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા કુલ ૦૬) ૨૩૫૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) ૨,૨૧૦૦/- તૃતીય ક્રમના વિજેતા કુલ ૦૫) ૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ
- પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૯૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
- તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
- તાલુકા(નગરપલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિશુલ્ક સ્ટડી ટુર યોજવામા આવશે. ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ - ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ
- આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે
- આ ક્વિઝ વિશેની અન્ય સંપુર્ણ માહિતી નીચે જણાવ્યા મુજબ ના નોટીફિકેશન દ્વરા આપ મેળવી શકશો. ક્વિઝ માટેના સામાન્ય નિયમો ખાસ વાચી જવા જેથી કોઈ બાબતે કોઈ પ્રશ્ન થાય તો માર્ગદર્શન મળી રહે.
- આ ક્વિઝ માટેના સામન્ય નિયમો નીચે મુજબ છે જે આપને ક્વિઝ માટે ખુબ ઉપયોગી બનશે.
- ક્વિઝના સાયાજવાબ માટે ૦૧ ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતા ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
- ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલ જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
- ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા ઘનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ.
- ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે, રજુઆતને ધ્યાને લેવામાં આવરો નહિ. 5. ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
- આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.
- સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
- ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે બ્નામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહિ.
- ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)મા ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(630) અંગેના તમામ નિયમો અને શરતો જેતે સ્પર્ધકને મંજૂર અને કબૂલકર્તા રહેશે.
Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022
GPSC Bharti Dyso And Other Bharti 2022 - Click Here
વિગત-માહિતી ભરવામાં ની અગત્યની સૂચનાઓ
શૈક્ષણિક લાયકાત,
- ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાનીરહેશે.
- કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચક્ર બાબતે સુધારો કરવાની જરૂરીયાત જણાય તો https:-gpsc-ojas.gujarat.gov.in ના "Online Application" મેનુમાં “માં” વિકલ્પમાં જઇને તે જાહેરતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે. અહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
- એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરુજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
- ૪) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.
- ઉમરના પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCECT માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-જ (ગુજરાતી) ૪ ૨૪ કરવું, ANNEXURE-'A' (ENGLISH) માન્ય ગણાશે નહીં.
- ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૦-૦૭-૨૦૨૨ના ૧૩:૦૦ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે માટે આખરી દિવસો સુધી રાહમાં નહિ રહેતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.
Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022
- જાહેરાત ક્રમાંક 10 /2022-23 નાયબ સેક્સન અધિકારી/ નાયબ મામલતદાર વર્ગ -3
- જાહેરાત ક્રમાંક 11 /2022-23 ચીફ ઓફિસર
- જાહેરાત ક્રમાંક 12 /2022-23 મદદનીશ વન સરક્ષક વર્ગ-2
- જાહેરાત ક્રમાંક 13 /2022-23 પશુચિકિત્સા અધિકારી વર્ગ -2
- જાહેરાત ક્રમાંક 14 /2022-23 મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2
- જાહેરાત દરમ્યાન બીલ કુલ ભરવા પાત્ર જગ્યાઓ - 260 થી વધુ
ફૉર્મ ભરવા માટેની અગત્યની તારીખો
ફૉર્મ ભરવાનું શરૂ થયા તારીખ :- 15/7/2022
ફૉર્મ ભરવાનું પૂર્ણ થયા તારીખ :- 30 /7/2022
આપ નીચે દરાવ્યા મુજબની લિન્ક દ્વારા ફૉર્મ ભરીક્ષકશો.
GPSC VARIOUS POST NOTIFICATION : CLICK HERE
GPSC VARIOUS POST SPPLY NOW: CLICK HERE
આ હતી આપાણી આજની પોસ્ટ આજની પોસ્ટ આપને કેવી લાગે તે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો
0 Comments
Post a Comment