Ekam Kasoti 2022 Std 9 to 12, Std 9 to 12 Ekam Kasoti Declared ,All Information About Ekam kasoti 2022 std 9 to 12, std 9 Ekam kasoti 2022 Declared, Ekam kasoti 9 to 12 Declared ,9 to 12 Ekam Kasoti Time Table 2022 , પ્રથમ એકમ કસોટી ૨૦૨૨ , First Ekam Kaasoti 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટનો વિષય છે ધોરણ ૯ થી ૧૨ ની એક્મ કસોટી . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 2022 ની જાહેરાત કરી આપી છે . શુ છે આ જાહેરાત અને કયારથી શરૂ થશે એકમ કસોટી તે વિશેની સમ્પુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અત સુધી વાંચજો અને આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પત્ર ક્રમાંક મઉમશબ/માધ્યમિક/જે/૭૪૪૭ તા:- ૧૯/૭/૨૦૨૨ દ્વરા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવા માટે ની જાહેરાત કરવામા આવી છે . એકમ કસોટી લેવા અંગેની શરૂઆત શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ/૧૧૨૦/૧૪૨ છ તા:-૧૨/૦૨/૨૦૨૦ દ્વારા શરૂ કરવામાં આવી છે . તે પ્રમાણે આ વર્ષે પણ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની માટે એકમ કસોટીનુ આયોજન કરવામાં આવનાર છે.છે. એકમ કસોટી વિશેની વિગતવાર માહિતી અને જાહેરાત અંગેની ફાઈલ આપ નીચે પ્રમાણે મેળવી શકશો.
Ekam Kasoti 2022 Std 9 to 12
શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ/1120/142/90 12/02/2020 અન્વયે વિધાર્થીઓના શિક્ષણ અને અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે હેતુથી રાજ્ય સ૨કા૨ના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અનુસંધાને ધોરણ-૯ થી ધો૨ણ-૧૨તા વિધાર્થીઓ માટે એકમ કસોટીનું આયોજન કરવાનું થાય છે. જુલાઇ-2022 ના મારામાં ધોરણ-૯ થી ધો૨ણ-૧૨ ની પ્રથમ એકમ કસોટી યોજાવા માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા માટે બોર્ડ દ્વારા શાળાઓને સુચનાઓ આપવામા આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીના આયોજન દરમ્યાન નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા માટે જણાવવામાં આવ્યુ છે.
- શાળાનોએ ધોરણ- 09 થી 12ની એકમ કસોટી તા.27જુલાઈ 2022ના રોજ ૧-૧ કલાકના બે સેશનમાં યોજવાની રહેશે.
- પ્રથમ એકમ કસોટી માટે ધો.9 થી 12 ના દરેક ધોરણના માત્ર 2(બે) વિષયોના પ્રશ્નપત્રો અત્રેથી મોકલવામાં આવશે. જે ની વિગતો નીચે દર્શાવેલ સમયપત્રકમાં ઉપલબ્ધ છે.
- પ્રથમ એકમ કસોટી માટે જુન અને જુલાઈ માસના એક્મો અભ્યાસક્રમ તરીકે રહેશે. જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે.
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એક્મ કસોટીનું આયોજન કરવામાં આવશે. > અત્રેથી એકમ ક્સોટીના પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રશ્નપત્રો તા:-25/07/2022 ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આધિકારિક શો ગોપનીય E-mail એડ્રેસ પર મોકલવામાં આવશે જેના પાસવર્ડ તા.2/07/2022 ના રોજ નોડલ અધિકારીશ્રીઓને વોટ્સઅપ માધ્યમે જણાવવામાં આવશે.
- આ પત્ર મળ્યેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એકમ કસોટી માટે પોતાના જિલ્લાના એક વર્ગ-૨ કક્ષાના અધિકારીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરી તેમનું નામ તથા વોટ્સઅપ નંબર અત્રેની કચેરીના utgsheb@gmail.com પર કાર્દાલક દિ-૧ માં મોકલી આપવાના રહેશે
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રશ્નપત્રો જિલ્લાના તમામ SVS/QDC કન્વીનરના આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રે૨ા પર તા:-26/07/2022 સુધીમાં મોકલવાના રહેશે.
- SVS/QDC કવીતરે તા:-2/07/2022 સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી/ ગ્રાન્ટેડ/ સરકારી માર્ધામક / ઉચ્ચતર માર્યાત્મક શાળાના આચાર્યશ્રીઓને તેઓના આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રેસ પર એકમ કસોટીના પ્રશ્નપત્રો મોકલવાના રહેશે
- આચાર્યશ્રીએ આ સાથે સામેલ સમયપત્રક મુજબ તમામ વિદ્યાર્થીઓની કસોટી લેવાની રહેશે. - રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં ફિજિયા એમ ચોટી યોજવાની રહેશે શાળાએ એકમ કસોટી બાદ વિધાર્થીઓની કસોટીઔ સમયસર મૂલ્યાંકન થાય તેની તકેદારી રાખવી અને વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો શાળાએ સમગ્ર વર્ષ દર્શમયાન સાચવી રાખવાની રહેશે
નોંધ :- શિક્ષણ વિભાગના તા.12/02/2020 ના ઠરાવ અન્વયે ધોરણ-૯ અને ધો૨ણ-૧૦ માં ગુજરાતી,
ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ- ૧૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી તેમજ સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એકમ કસોટીના પ્રાપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરી એકમ કસોટી લેવામાં આવશે. આ સિવાયના વિષયના પ્રશ્નપત્રો શાળાએ તૈયાર કરી વિદ્યાર્થીઓની એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઇચ્છનીય છે.
STD 9 TO 12 TIME TABLE 2022
નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ધોરણ ૯ થી ૧૨ ટાઈમટેબલની પી.ડી.એફ ફાઈલ આપ નીચે મુજબ મેળવી શકશો.
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022 : CLICK HERE
ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન કરવા બાબતે સમગ્ર શિક્ષા કચેરીનો પત્રક્રમાંકઃ એસએસએ/ક્યુઈસેલ/૨૦૧૯/૨૧૦૫૯ /૨૧૦૯૮ તા.૨૬/૬/૧૯ તથા શિક્ષણવિભાગના ઠરાવક્રમાંકઃ બમશ/૧૧૨૦/૧૪૨/છ તા. ૧૨/૨/૨૦૨૦ ના પત્રો દ્વારા રજુઆત કરવામાં આવેલ જે અન્વયે સચિવશ્રી જીસીઆરટી દ્વારા એકમ કસોટી ધોરણ ૩ થી ૮ ની એકમ કસોટી ની જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ ૩ થી ૮ ની સામા ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સતત મૂલ્યાંકન હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવાની થાય છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમસત્રમાં ધોરણ ૩ થી ૮માં યોજાનાર કસોટી અંગેનું સમગ્ર આયોજન આ સાથે સામેલ છે. આ અંગે સંબંધિતને જાણ કરવા આપની કક્ષાએથી આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022 PDF
ધોરણ ૩ થી ૮ ની સામયિક કસોટી ની જાહેરાત અંગેની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડેલ પત્ર ક્રમાંક જીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૦૯૪૩-૨૧૦૨૭ આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
Std 3 to 8 Samaik Ekam Kasoti 2022 PDF : CLICK HERE
READ MORE
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment