Class 8 gcert learning book and offline solutions for all student , Ncert Swadhyay pothi Pdf With Answer ,class 8 All Subject Swadhyay pothi Pdf with Solution , Class 8 Gcert Learning Book Pdf With Solution , Stdard 8 all subject Swadhyay pothi Pdf With Answer Download Free, gcert standard 8 Swadhyay pothi Pdf, gcert syd 8 Swadhyay pothi Solution ,std 8 Government sva-adhyayan pothi solution 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે તેવી છે . આપણી આજની પોસ્ટ નો વિષય છે ધોરણ ૮ સ્વાધ્યાયપોથી /સ્વ: અધ્યયનપોથી . આજની પોસ્ટ પર આપને ધોરણ ૮ ના વધા વિષયોની સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વ અધ્યયનપોથી ની પી.ડી.એફ ફાઈલ તેમજ તેનુ સોલ્યુસન પણ અમારા દ્વારા પુરૂ પાડવામાં આવેશે. માટે આજની પોસ્ત અંત સુધી વાંચજો અને આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો. 

Class 8 gcert learning book and offline solutions 

વિધ્યાર્થીમિત્રો  આપ સૌને ખ્યાલ જ હશે કે સરકારશ્રી દ્વારા પણ ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયનપોથી/સ્વાધ્યાયપોથી આપવામાં આવેલ છે જો તમને તેના જવાબ શોધવા માટે મુશ્કેલી પડી રહી છે તો આપની એ સમસ્યાનુ  સોલ્યુસન આજની પોસ્ટ પર મળી રહેશે. 

Class 8 gcert Swadhyay Pothi PDF 

આપ નીચે દર્શાવ્યા મુજબની લિંક દ્વારા ધોરણ ૮ ની સ્વાધ્યાયપોથી  પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરી શકશો. 

Dhoran 8 swadhyay pothi solution 2022


ક્રમ

વિષય

સેમેસ્ટર

સ્વાધ્યાયપોથી

સોલ્યુસન

 1

 Maths

 I & II

 View

 Click Here 

 2

 Gujarati

 I

 View

 Click here 

 3

 Gujarati

 II

 View

 click here 

 4

 Hindi

 I

 View

 Click here 

 5

 Hindi

  II

 View

  Click here

 6

 English

 I & II

 View

  Click here

 7

 Science

 I & II

 View

  Click here




READ MORE 

Std 3 to 8 Samaik Ekam   Kasoti 2022 

ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન કરવા બાબતે સમગ્ર શિક્ષા કચેરીનો પત્રક્રમાંકઃ એસએસએ/ક્યુઈસેલ/૨૦૧૯/૨૧૦૫૯ /૨૧૦૯૮ તા.૨૬/૬/૧૯ તથા  શિક્ષણવિભાગના ઠરાવક્રમાંકઃ બમશ/૧૧૨૦/૧૪૨/છ તા. ૧૨/૨/૨૦૨૦  ના પત્રો દ્વારા રજુઆત કરવામાં આવેલ  જે અન્વયે સચિવશ્રી જીસીઆરટી દ્વારા એકમ કસોટી ધોરણ ૩ થી ૮ ની એકમ કસોટી ની જાહેરાત કરવામાં આવી છે. 

Guinness World Record All Information: CLICK HERE

ગિનીસ વર્લ્ડ રેકોર્ડની શરૂઆત વર્ષ 1958માં થઈ હતી. આ વર્લ્ડ રેકોર્ડ વર્ષ 1998 સુધી 'ધ ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સ'ના નામે ચાલ્યો અને ત્યાર બાદ તેનું નામ 'ધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' થઈ ગયું. આ એક પ્રકારની રેકોર્ડ બુક છે, જે દર વર્ષે રિ-એડિટ કરવામાં આવે છે અને તેમાં નવા વર્લ્ડ રેકોર્ડ સામેલ કરવામાં આવે છે. આ અંતર્ગત માણસ દ્વારા બનાવેલા રેકોર્ડ અને વિવિધ કુદરતી રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકને 'બેસ્ટ સેલિંગ કોપીરાઈટેડ બુક ઓફ ઓલ ટાઈમ'નું બિરુદ મળ્યું છે. આ પુસ્તક છેલ્લા 63 વર્ષથી વિશ્વના 100 દેશોમાં 23 અલગ-અલગ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝીએ હવે તેના નામથી મ્યુઝિયમ અને ટીવી ચેનલ શરૂ કરવાની પણ યોજના બનાવી છે. આમાં જે રેકોર્ડ આવ્યા છે તેમાં વિશ્વના વિવિધ સ્થળોના લોકોએ બનાવેલા વર્લ્ડ રેકોર્ડનો સમાવેશ થાય છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો ઇતિહાસ થઈ હતી. 

Guinness World Record History ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો ઇતિહાસ ઘણો લાંબો છે. 10 નવેમ્બર 1951 ના રોજ, સર હ્યુ બીવર, જે તે સમયે ગિનીસ બ્રુઅરીઝ કંપનીના ડિરેક્ટર હતા, તેમના મગજમાં આવ્યું કે અત્યાર સુધી વિશ્વમાં એવું કોઈ પુસ્તક આવ્યું નથી, જેમાં વિશ્વ રેકોર્ડ સાથે સંબંધિત વસ્તુઓ હોય. આ પુસ્તક વાંચીને, ઘણા પ્રશ્નોના જવાબ એક ક્ષણમાં મળી શકે છે જેમ કે યુરોપનું સૌથી ઝડપી 'ગેમ બર્ડ' કયું છે વગેરે.
 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .