ADVT.NO. 8/2021‐22 – Extension Offcer – CLASS‐3 Exam merit list 2022, Extension Officer merit list 2022 , vistaran Adhikari Exam merit List 2022 .Extension Officer Exam 2022 Cut Off marks and Merit List 2022
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 15/5/2022 ના રોજ લેવામાં આવેલી વિસ્તરણ અધિકારી વર્ગ -૩ ની પરીક્ષા વિશે. મંડળ દ્વારા વિસ્તરણ અધિકારી પરીક્ષાના માર્કસ જોવા માટેની લિંક તથા તેનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે આપને આ પોસ્ટ પર આપના માર્કસ જોવા માટેની લિંક તથા વિસ્તરણ અધિકારી વર્ગ -૩ મેરીટ લીસ્ટ ૨૦૨૨ pdf ફાઈલ અ પોસ્ટના અંતમાં મળી જશે. માટે પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રો ને પણ શેર કરજો.
વિસ્તરણ અધિકારી (વર્ગ-3)ની લેખિત પરીક્ષા 15 મી મે 2022 ના રોજ ગુજરાતના ઘણા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, તેનું પરિણામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડ્યું છે. Extension Officer (વર્ગ-3) ની પોસ્ટ માટે લેખિત પરીક્ષા આપેલ ઉમેદવારો પૈકી મેરીટ લીસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોની મંડળની વેબસઈટ gpssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 15/5/2022 ના રોજ લેવામાં આવેલી વિસ્તરણ અધિકારી વર્ગ -૩ ની પરીક્ષા વિશે. મંડળ દ્વારા વિસ્તરણ અધિકારી પરીક્ષાના માર્કસ જોવા માટેની લિંક તથા તેનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે આપને આ પોસ્ટ પર આપના માર્કસ જોવા માટેની લિંક તથા વિસ્તરણ અધિકારી વર્ગ -૩ મેરીટ લીસ્ટ ૨૦૨૨ pdf ફાઈલ અ પોસ્ટના અંતમાં મળી જશે. માટે પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રો ને પણ શેર કરજો.
વિસ્તરણ અધિકારી (વર્ગ-3)ની લેખિત પરીક્ષા 15 મી મે 2022 ના રોજ ગુજરાતના ઘણા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, તેનું પરિણામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડ્યું છે. Extension Officer (વર્ગ-3) ની પોસ્ટ માટે લેખિત પરીક્ષા આપેલ ઉમેદવારો પૈકી મેરીટ લીસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોની મંડળની વેબસઈટ gpssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે
Gujarat Panchayat Service Selection Board
Mandal (GPSSB) Extension Officer Class-3 Merit List 2022
Advt No.8/2021-22
Advt No.8/2021-22
Posts Name: Junior Pharmacist
Exam Date: 15-05-2022
Official Website gpssb.gujarat.gov.in
Exam Date: 15-05-2022
Official Website gpssb.gujarat.gov.in
Download merit list Extension Officer Exam : click here
આ ઉપરાંત મંડળ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારો એ આગળની પ્રક્રિયા શું કરવી ? અને કી રીતે બધા આધારો/ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તેમજ અન્ય સુચાનાઓ બહાર પાડવામાં આવેલી છે જે નીચે મુજબ છે જેની તમામ પસંદગી પામેલા ઉમેદવારો એ કાળજી રાખવી .
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંકઃ- કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨-૦૭-૨૦૨૧ના જાહેરનામાથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-I), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રુલ્સ-૨૦૨૧ ની જોગવાઇ મુજબ આ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
- જાહેરાત મુજબની ફુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે આ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી ફાઇનલ સીલેકટ લીસ્ટ બનાવવામાં આવશે.
- ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ-સમય-સ્થળ અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
- આ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ નથી તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થતો નથી. (૫) ઉમેદવારોનો આ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે. ઉમેદવારને જયારે જે સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે પોતે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહી પોતે ઓનલાઇન અરજીમાં ભરેલી વિગતોની તથા જરૂરી લાયકાતોની સત્યતાની ખાત્રી કરાવવી પડશે. આવી ખાત્રી કરાવવામાં નિષ્ફળ થનાર ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે.
- મંડળ ધ્વારા નિયત કરવામાં આવેલ તારીખ/સમયગાળા મુજબ જે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર (ABSENT) રહેશે, તેવા ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ગણવામાં આવશે, અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં પસંદગી નિમણુંક માટેનો કાયદેસરનો હક્ક રહેશે નહિ.
- પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારે ઉપરોકત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે,તેમજ માન્ય રમતગમત અંગેના નિયત પ્રમાણપત્રો/વિધવા હોવા અંગેના માન્ય પ્રમાણપત્રો નહી ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર થશે નહિ.
- આ જાહેરાતના હેતુ માટે કેટેગરી (General/EWS/SEBC/SC/ST) ના તમામ ઉમેદવારો માટે લઘુત્તમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા 50/150 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
READ MORE
G30 QUIZ Gyan guru Quiz Competition 2022
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)"નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં માટે નો પરીપત્ર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તા:-૩/૭/૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે. આ ક્વિઝ દ્વારા દરેક વ્યક્તિઓ ને પોતાનુ જ્ઞાન ચકાસવા તથા આકર્ષક ઈનામો મેળવવા માટેની મહત્વની તક પુરી પાડી છે.
Gyan guru Quiz Competition 2022 Structure
જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા માળખુ
આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો અને તેનુ માળખુ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે તે વિશેની સપુર્ણ માહિતી આપને મળી રહેશે. તો ચાલો જોઈએ શુ છે આ ક્વિઝ નું માળખુ અને તેમા કઈ રીતે ભાગ લેવો. આ ક્વિઝની એક મહત્વની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે . તેમાં ભાગ લેવા માટે કોઈ પણ બંધન નથી.
- ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
- પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે.દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
Gyan guru Quiz Competition 2022 : Official Notification
Gyan guru Quiz Competition 2022 Registration : Click Here
વધુમાં
Pandit dindayal upadhyay avas yojna 2020 : click Here
માનવ ગરીમાં યોજના ફૉર્મ ભરવા માટેની લિન્ક : Click Here
COSTABLE MERIT LIST 2022 : CLICK HERE
MUKHYA SEVIKA IMPORTANT BOOK PDF : CLICK HERE
આ ઉપરાંત આપને નીચે મુજબ નું મટીરીયલ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખુબ ઉપયોગી બનશે.
વેબસંકુલ 50 પેપર ગણિત અને રીઝનીંગ સોલ્યુસન PDF
વેબસંકુલ 50 પેપર ગણિત અને રીઝનીંગ સોલ્યુસન PDF |
0 Comments
Post a Comment