Advt no- 186/2020-21 Nayab Nirixak Exam Date Declared,Advt no- 187/2020-21 Sub Inspector Exam Date Declared,Advt no- 188/2020-21 Havaldar Exam Date Declared,Deputy Nirixak Exam date 2022, Sub Inspector advt 187/2020-21 Exam Date 2022,Havaldar Advt No 188/2020-21 Exam Date 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય સ્પર્ધાત્મક પરીક્ષા ની તારીખ . ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ વિવિધ ભરતી જેવી કે નાયબ નિરીક્ષક ,સબ ઈન્સ્પેકટર ઈન્સ્ટ્રકટર તેમજ હવાલદાર ની ઓનલાઇન અરજીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તારીખ અંગેની જાહેરાત કરી દીધેલ છે . આ તમામ પરીક્ષાઓ ની તારીખ તથા અન્ય તમામ વિગતો આપને આજની પોસ્ટ પર મળી રહેશે, માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રો ને પણ શેર કરજો.
Advt no- 186/2020-21 Nayab Nirixak Exam Date
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગ હસ્તકની નિયામકશ્રી નશાબંધી અને આબકારી કચેરીના “નાયબ નિરીક્ષક” વર્ગ-૩ સંવર્ગની જગાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા:૦૫/૦૨/૨૦૨૧ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૧ (સમય રાત્રીના ૩.૫૯ કલાક) દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી અને તે માટેની સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલી હતી. ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ અન્ય માહિતી નીચે મુજબ છે .
પગારધોરણ
આ ભરતી પ્રક્રિયાના અંતે ઉમેદવારને નાણાં વિભાગના તા.૧૬/૨/૨૦૦૬ અને તા.૨૯/૪/૨૦૧૦ તા.૧/૧૦/૨૦૧૧ તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ.ક્રમાંક:ખરચ-૨૦૦૨-૫૭-ઝ.૧તેમજ તા:૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ તથા છેલ્લે તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭(પાર્ટ-૨)-ઝ.૧ અન્વયે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે રૂ.૩૧,૩૪૦/- નિયત ફિકસ પગાર થી નિમણૂંક અપાશે. તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩-૧૦-૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧-૨૦૧૫-૩૧૨૯૧૧-ગ.૫ અને નાણા વિભાગના તા.૨૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ તથા તા.૧૮/૦૧/૨૦૧૭માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધિન નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના જે તે અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામ.સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ SIP No.14124/2012 અને ડાPNo.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.
શૈક્ષણિક લાયકાત
(A) Not be less than 21 years of age and not be more than 35 years of age;
(B) Possess a degree obtained from any of the Universities or an institution established or incorporated by an Act of the Parliament or a State Legislature in India or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 (3 of 1956) or an equivalent qualification Recognised as such by the government;
(C) Possess the basic knowledge of computer application as prescribed by the Gujrat civil Service classification and Recruitment (General) Rules, 1967 as amended from time to time in that behalf
(D) Possess adequate knowledge of Gujarati or Hindi or both: Provide further that preference may be given to a candidates who possess "c" level certificate of National Cadet corps (NCC).
Advt no- 186/2020-21 Nayab Nirixak Exam Date :- ૩૧/૦૭/૨૦૨૨
Advt no- 186/2020-21 Nayab Nirixak Exam Date Official Notification:- Click Here
Advt no- 186/2020-21 Nayab Nirixak Exam Download Call letter : Click Here
Advt no- 187/2020-21 Sub Inspector Instructure Exam Date Declared
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના ખાતાના વડા ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ કચેરી હસ્તકની "સબ ઈન્સ્પેક્ટર ઈસ્ટ-૩” સંવર્ગની જગાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OIAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં https://ojasgujaratgov.in વેબસાઈટ પર તા.5/2/2021 બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.31/1/2021 (સમય રાત્રીના 23.59 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી અને તે માટેની સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલી હતી. ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ અન્ય માહિતી નીચે મુજબ છે .
પગારધોરણ
નાણાં.વિભાગના તા.૧૬/૨/૨૦૦૬ અને તા.૨૯/૪/૨૦૧૦તા.૬/૧૦/૨૦૧૧,તા.૨૦/૧૦/૨૦૧૪ રાજના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-ઝ.૧તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ તથા છેલ્લે તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ અન્વયે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે રૂ.૩૮,૦૯૦/- નિયત ફિકસ પગાર થી નિમણૂંક અપાશે તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩-૧૦-૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧-૨૦૧૫-૧૨૯૧૧-૫ અને નાણા વિભાગના તા.૨૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક- ખર્ચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝન તથા તા. ૧૮૪૦૧/૨૦૧૭માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધિન નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ SLP No.14124/2012 અને 5LP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.
શૈક્ષણિક લાયકાત
(A) Not be less than 21 years of age and not be more than 35 years of age;
(b) Possess a degree obtained from any of the Universities incorporated by an Act of Central or State Legislature in India or other education institution established by an Act of Parliament or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 (3 of 1956) or an equivalent qualification recognized as such by the government.
(c) possess “c” level certificate of National Cadet corps (NCC).
(d) Possess the basic knowledge of computer application as prescribed by the Gujrat civil Service classification and Recruitment (General) Rules, 1967 as amended from time to time in that behalf;
(e) Possess a valid driving license for Light motor vehicle and have about two year experience of driving as on the date of appointment;
(f) Possess adequate knowledge of Gujarati or Hindi or both:Provide further that preference may be given to a candidates who possess "c" level certificate of National Cadet corps (NCC).
Advt no- 187/2020-21 Sub Inspector Instructure Date :- ૨૪/૦૭/૨૦૨૨
Advt no-187/2020-21 Sub Inspector Instructure Exam Official Notification:- Click Here
Advt no- 187/2020-21 Sub Inspector Instructure Exam Download Call letter : Click Here
Advt no- 188/2020-21 Havaldar Exam Date Declared
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના ખાતાના વડા ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ કચેરી હસ્તકની "હવાલદાર” સંવર્ગની જગાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OIAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં https://ojasgujaratgov.in વેબસાઈટ પર તા.5/2/2021 બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.31/1/2021 (સમય રાત્રીના 23.59 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી અને તે માટેની સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલી હતી. ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ અન્ય માહિતી નીચે મુજબ છે .
પગારધોરણ
નાણાં.વિભાગના તા.૧૬/૨/૨૦૦૬ અને તા.૨૯/૪/૨૦૧૦તા.૬/૧૦/૨૦૧૧,તા.૨૦/૧૦/૨૦૧૪ રાજના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-ઝ.૧તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ તથા છેલ્લે તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ અન્વયે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે રૂ.૩૮,૦૯૦/- નિયત ફિકસ પગાર થી નિમણૂંક અપાશે તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩-૧૦-૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧-૨૦૧૫-૧૨૯૧૧-૫ અને નાણા વિભાગના તા.૨૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક- ખર્ચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝન તથા તા. ૧૮૪૦૧/૨૦૧૭માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધિન નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ SLP No.14124/2012 અને 5LP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.
શૈક્ષણિક લાયકાત
(A) Not be less than 21 years of age and not be more than 35 years of age;
(b) Possess a degree obtained from any of the Universities incorporated by an Act of Central or State Legislature in India or other education institution established by an Act of Parliament or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 (3 of 1956) or an equivalent qualification recognized as such by the government.
(c) possess “c” level certificate of National Cadet corps (NCC).
(d) Possess the basic knowledge of computer application as prescribed by the Gujrat civil Service classification and Recruitment (General) Rules, 1967 as amended from time to time in that behalf;
(e) Possess a valid driving license for Light motor vehicle and have about two year experience of driving as on the date of appointment;
(f) Possess adequate knowledge of Gujarati or Hindi or both:Provide further that preference may be given to a candidates who possess "c" level certificate of National Cadet corps (NCC).
Advt no- 187/2020-21 Sub Inspector Instructure Date :- ૨૪/૦૭/૨૦૨૨
Advt no-187/2020-21 Sub Inspector Instructure Exam Official Notification:- Click Here
Advt no- 187/2020-21 Sub Inspector Instructure Exam Download Call letter : Click Here
ક્રમ જાહેરાત ક્રમાંક સંંવર્ગનું નામ પરીક્ષાની તારીખ /સમય અને જિલ્લો
૧. ૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ નિરીક્ષક તા:-૩૧/૭/૨૦૨૨ ૧૧.૦૦ થી ૧૨.૦૦ કલાક ગાંધીનગર,અમદાવાદ
૨. ૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈનસ્પેકટર તા:-૨૪/૭/૨૦૨૨ ૧૪.૦૦ થી ૧૫.૦૦ કલાક
ગાંધીનગર
૩. ૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર તા:-૨૪/૭/૨૦૨૨ ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાક
ગાંધીનગર
આ હતી આપણી આજની પોસ્ટ , આશા રાખુ છૂ આપ સૌને આજની પોસ્ટ ગમી હશે. તો પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો તેની તૈયારી પુરજોશ માંં શરૂ કરી દો અને આપનું ઇચ્છિત પરીણામ મેળવો તેવી આપ સૌ ને શુભેચ્છા.
READ MORE
G30 QUIZ Gyan guru Quiz Competition 2022
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)"નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં માટે નો પરીપત્ર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તા:-૩/૭/૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે. આ ક્વિઝ દ્વારા દરેક વ્યક્તિઓ ને પોતાનુ જ્ઞાન ચકાસવા તથા આકર્ષક ઈનામો મેળવવા માટેની મહત્વની તક પુરી પાડી છે.
Gyan guru Quiz Competition 2022 Structure
જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા માળખુ
આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો અને તેનુ માળખુ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે તે વિશેની સપુર્ણ માહિતી આપને મળી રહેશે. તો ચાલો જોઈએ શુ છે આ ક્વિઝ નું માળખુ અને તેમા કઈ રીતે ભાગ લેવો. આ ક્વિઝની એક મહત્વની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે . તેમાં ભાગ લેવા માટે કોઈ પણ બંધન નથી.
- ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
- પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે.દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
Gyan guru Quiz Competition 2022 : Official Notification
Gyan guru Quiz Competition 2022 Registration : Click Here
READ MORE
INCOME TAX RETURN SECTION NO 139 / આવકવેરા કલમ ન ૧૩૯ : Click Here
Gpsc Account Officer -2 Result Written Exam 2022 :- Click Here
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment