Sub auditor,Sub Accountant sub auditor cpt exam date 2022 , Sub accountant / Sub auditor CPT call letter, sub accountant Computer Test 2022 Declared ,sub auditor cpt Notification 2022, sub ouditor cpt call letter Download , sub accountant Exam 2022 Cpt ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર અગત્યની જાહેરાત
આજની પોસ્ટ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૮૯/૨૦૨૦૨૧ દ્વારા લેવાયેલી પેટા હિસાબનીસ /સબ ઓડીટરની પરીક્ષા માટે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટે ભાગ-૨ ની જાહેરાત કરવામાં આવી છે જેની લગત વિદ્યાર્થીમિત્રો ધ્યાને લઈ.કોલલેટર ડાઉનલોડ કરી લેવા. જેની વિગતવાર માહિતી આપને નીચે મુજબ મળી રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ જાહેરાત ક્રમાંક ૧૮૯/૨૦૨૦૨૧ પ્રસિધ્ધ કરી ઓનલાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ . જેની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (ક્વોલીફાચ) ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના તા.૨૮/૦૨/૨૦૧૨ના રોજ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જેનો દરેક વિદ્યાર્થીમિત્રો એ એ અભ્યાસ કરી લેવો. જાહેરાત ક્રમાંક ૧૮૯૨૦૨૦૨૧ "પેટા હિસાબની સબ ઓડીટર” વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) નું આયોજન તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ પ્રથમ સેશન સવારના ૧૦.૦ થી ૧૨:૧૫ કલાક અને બીજ સેશન બપોરના ૧૫:૩૦ થી ૧:૪૫ કલાકે ન્યુ વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. ઉપરોક્ત પરીક્ષાના કોલ-લેટર (પ્રવેશપત્ર) તા.૦૧/૦૬/૨૦૨૨ના રોજ બપોરના ૧૪:૦૦ કલાક થી તા.૧૦/૦૬/૨૦૨૨ના રોજ સવારના ૧૧-૦૦ કલાક દરમ્યાન ડાઉનલોડ કરી શકશે. જેની દરેક પરીક્ષાર્થી એ નોંધ લેવી.
વિદ્યાર્થીઓ "https://ojas.gujarat.gov.in" સાઈટ પર જઈને કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ચાલો જોઈએ કઈ રીતે ડાઉનલોડ કરવુ કોલલેટર.
Sub auditor CPT Call Letter
પ્રવેશપત્ર "ONLINE" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) "https://ojas.gujarat.gov.in" વેબસાઇટ પર જવું. (૨) બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના ઉમેદવારોએ " Call Letter " પર "Click" કરવું. (૩) ત્યાર બાદ "secondary/mains Exam Call Latter" પર "click" કરીને Select job ના બોક્ષમાંથી આપે જાહેરાત SELECT કરીને નિયત બોક્સમાં “Confirmation number" તથા "Birth Date" ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે જે call letter સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલલેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blockar Of કરવું જરૂરી છે
મંંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન ડાઉનલોડ કરવામાટે ની લિંક નીચે મુજબ છે.
સબ ઓડીટર /સબ એકાઉન્ટન્ટ જાહેરાત ક્રમાંક ૧૮૯/૨૦૨૦૨૧ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨ |
કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે.
સબ ઓડીટર /સબ એકાઉન્ટન્ટ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨ કોલલેટર ડાઉનલોડ |
0 Comments
Post a Comment