Senior Clerk cpt syllabus -2022 , સિનિયર ક્લાર્ક cpt અભ્યાસક્રમ ૨૦૨૨,સિનિયર ક્લાર્ક કોમ્પ્યુટર પ્રીફીસીયન્સી ટેસ્ટ અભ્યાસક્રમ ૨૦૨૨,સિનિયર કલાર્ક જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ syllabus 2022 download,senior clerk cpt exam syllabus 2022.which language in cpt exam , keyboard used in cpt exam , which version used in senior clerk cpt exam 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ સીનીયર સી.પી.ટી ટેસ્ટ ના અભ્યાસક્રમ વિશેની છે . આપ જાણો જ છો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા સીનીયર ક્લાર્ક સી.પી.ટી પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવેલી હતી. જે મુજબ સીનીયર ક્લાર્ક વર્ગ-૩ પરીક્ષા જાહેરાત ક્રમાંક ૧૮૫-૨૦૧૯૨૦ ની ભાગ-૨ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વરા કરવામા આવેલી અગત્યની તથા પરીક્ષાનો અભ્યાસક્રમ વિશેની સમ્પુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. તેમજ ગૌણ સેવા દ્વારા પ્રશિધ્ધ કરવામા આવેલા નોટીફીકેશનની pdf ફાઈલ પણ આપને આ પોસ્ટ ના અંતમા મળી રહેશે .તો આ પોસ્ટને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો .
સીનીયર ક્લાર્ક CPT અભ્યાસક્રમ ૨૦૨૨
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીનીયર ક્લાર્કની સી.પી.ટી પરીક્ષા માટે નો અભ્યાસક્રમ તથા તેના વિશેની અન્ય મહત્વપુર્ણ માહિતી પ્રસિધ્ધ કરવામા આવી છે. તો ચાલો જોઈએ સીનીયર ક્લાર્ક સી.પી.ટી નો અભ્યાસક્રમ અને તેના વિશેની અન્ય મહત્વની બાબતો.
Sr. No. |
Particulars of Test |
Marks |
Duration |
1 |
Gujarati |
30 Marks |
1 Hour
And 30
Minutes |
2 |
Typing Test |
20 Marks |
|
3 |
Computer Practical Test
with Reference to The Basic Knowledge Of Computer Applications as Prescribed
in Appendix-G of E.R. Notification |
50 Marks |
APPENDIX-G
Practical Test For Computer Proficiency
Sr No |
Particulars |
Marks |
1 |
Preparing a Note in Word
File |
10 Marks |
2 |
Preparing a Power Point
Slide for Presentation Based on Data Provided |
15 Marks |
3 |
Preparing an Excel
Spreadsheet and Answering an Arithmetic Problem |
15 Marks |
4 |
E-Mails (With
Attachments) |
10
Marks |
મંડળ દ્વારા જણાવ્યા મુજબ આ કોમ્પ્યુટર પ્રોફીસયન્સી ટેસ્ટ ઓફિસ ૨૦૧૩ ના વર્ઝનમા લેવામા આવશે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ્મા ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતિ અને માઈક્રોસોફટ ઈન્ડીક લેગ્વેંજ ઈનપુટ ટુલ ૩ રહેશે. આ સોફટવેરમા નીચે મુજબના આઠ (૮) કી બોર્ડ ઉપલબ્ધ છે.
1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4.Gujarati Incript
5. Godrej Indica
6. Remigntanlndica
7. Special Characters
8. Gujarati Terafont
Senior Clerk cpt exam UPDATE notification 2022 :- click here
Senior Clerk cpt exam Call letter Download 2022 :- click here
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક:૧૮૫/૨૦૧૯-૨૦ સીનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ આ પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક ઠરેલ ઉમેદવારોની આખરી યાદી તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જાહેરાત ક્રર્માંક: ૧૮૫/૨૦૧૯-૨૦ “સીનીયર ક્લાર્ક" વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) નું પુનઃ આયોજન તા.૨૦/૦૬/૨૦૨૨ થી તા.૨૩/૦૬/૨૦૨૨ ના રોજ ન્યુ વિદ્યાભવન, પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે ૯ (નવ) સેશનમાં કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ૨૨-૨-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરાયેલ લાયક ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
સિનિયર ક્લાર્ક જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨ |
કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે.
વિદ્યાર્થીમિત્રો ઉપરોક્ત પરીક્ષા માટેના કોલલેટર તા:-૧૦/૬/૨૦૨૨ થી ૨૦/૬/૨૦૨૨ સુધી નીચેની લિંક દ્વારા ડાઔનલોડ કરી શકશે.
સિનિયર ક્લાર્ક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ કોલલેટર ડાઉનલોડ |
0 Comments
Post a Comment