સિનિયર ક્લાર્ક cpt exam-2022 update,સિનિયર ક્લાર્ક કોમ્પ્યુટર પ્રીફીસીયન્સી ટેસ્ટ -૨૦૨૨ અગત્યની જાહેરાત ૨૦૨૨,સિનિયર કલાર્ક જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ જાહેરાત,Senior Clerk cpt Exam Call letter 2022 , senior clerk cpt call letter download for exam 2022 ,Senior Clerk cpt re test, senior clerk cpt round -2 call latter download ,cpt call letter download senior clerk cpt exam 2022,senior clerk cpt call letter download
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ સીનીયર સી.પી.ટી ટેસ્ટ પાર્ટ-૨.આ પોસ્ટ પર આપને સીનીયર ક્લાર્ક વર્ગ-૩ પરીક્ષા જાહેરાત ક્રમાંક ૧૮૫-૨૦૧૯૨૦ ની ભાગ-૨ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વરા કરવામા આવેલી અગત્યની જાહેરાત વિશે. ગૌણ સેવા દ્વારા કરવામા આવેલી આ જાહેરાત શુ છ અને તેમા શેની જાહેરાત કરવામા આવેલી છે તે વિશેની સમ્પુર્ણ માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે. તેમજ ગૌણ સેવા દ્વારા પ્રશિધ્ધ કરવામા આવેલા નોટીફીકેશનની pdf ફાઈલ પણ આપને આ પોસ્ટ ના અંતમા મળી રહેશે .તો આ પોસ્ટને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો .
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક:૧૮૫/૨૦૧૯-૨૦ સીનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ આ પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક ઠરેલ ઉમેદવારોની આખરી યાદી તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જાહેરાત ક્રર્માંક: ૧૮૫/૨૦૧૯-૨૦ “સીનીયર ક્લાર્ક" વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) નું પુનઃ આયોજન તા.૨૦/૦૬/૨૦૨૨ થી તા.૨૩/૦૬/૨૦૨૨ ના રોજ ન્યુ વિદ્યાભવન, પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે ૯ (નવ) સેશનમાં કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ૨૨-૨-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરાયેલ લાયક ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
સિનિયર ક્લાર્ક જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨ |
કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે.
વિદ્યાર્થીમિત્રો ઉપરોક્ત પરીક્ષા માટેના કોલલેટર તા:-૧૦/૬/૨૦૨૨ થી ૨૦/૬/૨૦૨૨ સુધી નીચેની લિંક દ્વારા ડાઔનલોડ કરી શકશે.
સિનિયર ક્લાર્ક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ કોલલેટર ડાઉનલોડ |
0 Comments
Post a Comment