PSI old paper vocabulary question , old paper english question with answer, old psi constable question answer , lrd Exam english mcq Solution, english mcq solution ,Fill the blanck eith correct word , Substitute with the correct words
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે જૂના પી. એસ. આઈ ના પ્રશ્નપત્રો નું અંગ્રેજી વ્યાકરણ પ્રશ્નો તથા સોલ્યુસન . આ પોસ્ટ આપને આવનારી પી. એસ. આઈ ની પરીક્ષા માટ અંત્યત ઉપયોગી બની શકે તેમ છે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
મિત્રો જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે આજની પોસ્ટ ખૂબ ઉપયોગી બની શકે તેમ છે . સામાન્ય રીતે દરેક પ્રકારેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પી. એસ. આઈ,કોન્સટેબળ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક ,વિભાગીય હિસાબનીશ , નાયબ ચીટનીશ , વગેરે પરીક્ષાઓમાં અંગ્રેજી વિષય અને વ્યાકરણ વિષેના પ્રશ્નો પૂછાતા જ હોય છે . આપ જૂના પેપરો પ્રશ્નજવાબો ના સોલ્યુસન દ્વારા આપેની તૈયારી ચકાસી શકશો અને આપને એ પણ ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો અને મુદાઓની તૈયારી કરવી. ચાલો શરૂ કરીએ આજની પોસ્ટ .
ENGLISH GRAMMER
FILL THE BLANCK WITH CORRECT WORD.
1 . A man remain s narrow minded,self complacement and ignorant unless he visit " s other people and ............... from them.
ANS. Learns
2. The ........................ sounded so lame to the boss, that he did not give leave,
ANS. Excuss
lame :- આળસુ /નકામું
3. Inspite of a busy schedule and ...................................she still managed to visit her friends .
ANS. Preoccupations
4. I can .................................. on him when i have some problem.
ANS. Count
Count On :- આંખ બંધ કારીને ભરોસો કરવો .
5. It is impossible for an over worked mother to ............................. with so many Screaming Children.
ANS:- Deal With
6. There was a Serious .................................. between both the Friends .
ANS. Aberration (Fight - ઝઘડો)
7. I have ......................... for one weeks Leave.
ANS. Requested
8. Time once lost cannot be ....................................
ANS. Re done ( ફરી મેળવવું )
9. I have often .......................... why she went live abroad.
ANS. Wondered
10. The medicine gave him a .................... from suffering.
ANS. Respite (Relief - રાહત )
Substitute with the correct words
1. One who specialize in birds
Ans: - Ornithologist
2. The Branch of medicine that deals with Problems of old age
Ans:- Geriatrics
Oncology - Study of cancer - કેન્સરનો અભ્યાસ
Obstetrice - પ્રસૂતિશાસ્ત્ર
Endocrinology- શરીરના ભાગોનો અભ્યાસ
3. People in a riot - Ans :- mob
Mob- Crowd-Rabble - ઝુંડ, ટોળું
Congregation :- ધર્મનો પ્રચાર કરતાં લોકો
4 .Using of new words
Ans:- Neologism
Malapropism :-ખોટા શબ્દનો ઉપયોગ કરવો
5. To Congratulate someone in a Formal manner
Ans:- Felicitate
Facilitate :- સુવિધાઓ આપવી
Solemnize : - ગૌરવપૂર્ણ
6. Deviation from standard practice
Ans:- Anomaly
Standard practice :- મૂળ કાર્ય
Anonymity :- બેનામી / નામ વગરનું
Unanimity:- એકતા
7. Both buddha and mahavira lived at the same time
Ans:- Contemporary
Simultaneous / Synchronized :- The work or Incident,Happen at the same time
8. Amar impressed everyone with his Fluent and impressive speech.
Ans:- Eloquent Speech
Discoure :- ની વચ્ચે મતભેદ
9. The farmers are looking Forward for a good rain this year.
Ans:- Hopping
look forward :-આશા રાખવી
10 .Giving undue favour to one"s own kith and kin
Ans :- Nepotism
Kith and kin - સગાવહાલાં
Bribery - લાંચ
Choose Correct Synonyms
1. Luminiue - Bright -ઉજાસ વાળું
2. Abridge -Brief - સંક્ષેપ કરવું
3. Pliant - Cinvinict,easy,Flexible,relax
4 Plight - Problem - મુશ્કેલી
5. Abundance- Plenty - ભારી માત્રામાં હોવું
6. Regret- Repent - પસ્તાવો
7. Modest- Humble-peaceful - વિનમ્ર
8. Solemn - Serious
9. Mitigate- Reduce , Shortener- Alleviate
10. Shrewd- Ability to tack fast & right Decision- smart
11. minute - નાનું ,
12. Migrate - સ્થળાંતર કરવું
13. Alloy - બે વસ્તુનું કોમ્બીનેશન
READ MORE
IMP QUESTION OF BHUGOL : Click Here
PSI EXAM CALL LETTER DOWNLOAD : CLICK HERE
DOWNLOAD GUJARATI TEXT BOOK STD 6 TO 12 :CLICK HERE
IMPORTANT AWARDS QUESTIONS : CLICK HERE
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE
NOBEL PRIZE 2021 PDF : CLICK HERE
નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE
આ હતી આપણી આજની પોસ્ટ . આપણે આજની પોસ્ટ કેવી લાગી તે અમોને કોમેન્ટ દ્વારા જરૂરીથી જણાવજો. અને હા આપને જો કોઈ અન્ય પરીક્ષાલક્ષી માહિતી જોઈતી હોય તો અમોને કોમેન્ટ દ્વારા જાણવજો.
e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .
0 Comments
Post a Comment