Manav Garima Yojna 2022 , Silay machin sahay yojana 2022 , Sancha Sahay yojna 2022 , Farima Yojana 2022, All Information sancha Sahay Yojna 2022 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ વ્યાવસાયલક્ષી અને રોજગારલક્ષી છે . આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છીએ મનાવ ગરીમાં યોજના 2022 વિષે. શું છે  આ યોજના ? અને તેમાં લાભ કઇ રીતે મેળવવો , ફૉર્મ કઇ રીતે ભરવું અને અન્ય તમામ પ્રકારની માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ આજની પોસ્ટ . 

માનવ ગરીમાં યોજના 2022 

સામાજીક ન્યાય અને આધિકારીતા વિભાગ  વિકાસતી જાતિ કલ્યાણ , ગાંધીનગર દ્વારા એક જાહેર ખબર બહાર પાડવામાં આવેલ છે જે અન્વયે માનવ ગરીમાં યોજના માં સહાય લેવા માટે ની જાહેરાત કરી છે . આ યોજના  નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા  રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને સાધનો/ટુલ કીટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવા માટે  અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ વ્યવસાયો માટે નિયમોનુસાર સાધન/ટ્રલ કીટ્સ આપવામાં આવનાર છે.

વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર નાણાકિય વર્ષ ૨૦૨૧ -૨રની મંજુર થયેલ અરજીઓની સંખ્યા લક્ષ્યાંક કરતા ખુબજ વધારે હોવાથી, નિર્ધારીત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી મંજુર થયેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવેલ, કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જે અરજીઓ પસંદ થયેલ ન હતી તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ (૨૦૨૨-૨૪)માં ડેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ નિચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પુરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિઓના લોકો ઓનલાઇન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી.

  • સામાજિક  અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વડોદરા,છોટા ઉદેપુર,ખેડા, નર્મદા,નવસારી, પંચમહાલ, સુરત, તાપી.
  • - વિચરતી વિમુક્ત જાતિ માટે ભરૂચ બોટાદ,દેવભૂમિ દ્વારકા,ખેડા,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત 
અરદારો એ ખાસ ધ્યાનમાં રાખવું કે  માનવ ગરીમા યોજનામાં લાભ  મેળવવવા માટેની ઓનલાઇન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. આ  યોજનાં માટે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામુ પણ આપને નીચે મુજબ મળી રહેશે. તેમજ આ ફૉર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવાઑ તેમજ કયા ઉમેદવારો આઅ યોજનાનો લાભ મેળવી શકે તે માટે એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે એ પણ નીચે મુજબ છે . 

માનવ ગરીમાં યોજના ફૉર્મ ૨૦૨૨ 

Click Here

માનવ ગરીમાં યોજના ૨૦૨૨ ગાઈડલાઈન ૨૦૨૨

Click Here

 
માનવ ગરીમા યોજના ૨૦૨૨ પાત્રતા અને અઞ માહિતી ઉપર મુજબની pdf  દ્વારા આપને મળી રહેશે , તેમજ વિભાગ દ્વરા બહાર પાડેલા કેટલાક નિયમો કે જે જરૂરી છે તેની માહિતી નીચે મુજબ છે જયલો જાણી એ નિયમો. 

(૧) માનવ ગરીમા યોજનામાં સાથ મેળવવવા માટેની ઓનલાઇન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે.

(ર) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,50,000/- અને શહેરી વિસ્તાર માટે ૩૧,૫૦,૦૦૦/- થી વધુ એવી જોઇએ નહી.

(1) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહી.

(૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઇએ. (૫) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાન્ત, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી  જોઇએ નહિ.

૫ ) આ યોજનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.

(૬ ) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamaj kal yan.gujarat.gov.in પર દર્શાવેલ છે.જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી,(વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે. 

(૭ ) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

ફૉર્મ ભરવા નું શરૂ થવાની તારીખ :-  ૧૬/૬/૨૦૨૨ 

ફૉર્મ ભરવા નાટેની છેલ્લી તારીખ :-  ૩૦/૬/૨૦૨૨ 


આ યોજના સામાની નાગરીકો અને મહિલાઓને પોતાનો ધંધો રોજગાર શરૂ કરવા માટે  ધણી મદદરૂપ બનશે . બસ એક ફૉર્મ ભરવા ,આ ફૉર્મ ભરવા માટેના જરૂરી આધારો કયા છે તેની યાદી જોઈ લઈએ. 

ફૉર્મ ભરવા માટેના જરૂરી આધારો 
  • આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ 
  • રહેણાંક નો પુરાવો 
  • આવકનો દાખલો 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો 
  • બઁક પાસબુકની નકલ 
  • જાતિનો દાખલો
આપ આ યોજના માં નીચેની  લોંક દ્વારા ફૉર્મ  ભરી શકશો . 

માનવ ગરીમાં યોજના ફૉર્મ ભરવા માટેની લિન્ક :  Click  Here 


READ MORE 

Gpssb mphw exam-Fhw Exam Call letter  2022 : Click Here 

MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE 

GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE 


Senior clerk cpt syllabus - 2022 :- click here  

MOST IMPORTANT ORGANISATION OF INDIA : CLICK HERE

IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .