Gpssb mphw exam-Fhw Exam Call letter 2022 , Fhw exam call letter 2022 , mphw exam call letter 2022 Download , mphw exam recruitment call letter 2022 , Fhw exam 2022 call letter download , gpssb mphw -Fhw Exam Date Declared 2022 , Fhw Exam Date 2022 , Mphw Recruitment apply , Download call letter. multi purpose health worker exam Call letter 2022, female health worker exam call letter 20222 ,mphw call letter 2022, fhw call letter 2022
નમસ્કાર વિધાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા mphw વર્ગ-૩ ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે. આ જાહેરાત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ જ છે ત્યા જ GPSSB દ્વારા આ ભરતી વિષયક એક નોટીફીકેશન બહાર પાડવામાંંઆવ્યુ છે શુ છે આ નોટીફીકેશન અને તેમા કઈ માહિતી દર્શાવેલ છે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આ જ ની પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ અત સુધી વાચજો તથા અન્ય રોજગાર વાચ્છુ ઉમેદવારોને પણ શેર કરજો.
આ ભરતી આરોગ્ય વિભાગમાં mphw ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલ છે માટે આ ફોર્મ પુરૂષો માટે તથા FHW એ મહિલાઓ માટે બહાર પાડવામાં આવતી ભરતી પરીક્ષા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. અને આ પરીક્ષાઓ માટેની તારીખ પણ જાહેર થઈ ચુકી છે આપને તે વિશેની સંપુર્ણ માહિતી નીચે મુજબ મળી જશે.
પંચાયત સેવા પસંદગી મડળ દ્વારા MPHW અને FHW ની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નુ નોટેફીકેશન બહાર પાડી દીધેલ છે. આ નોટીફીકેશન તથા કોલલેટર ડાઉનલોડ કરવા માટેઅની લિંક પણ આપને આજની પોસ્ટ પર મળી રહેશે. તો ચાલો જોઈએ આજની પોસ્ટ.
MPHW અને FHW ની પરીક્ષાના કોલલેટર તા:- ૧૬/૬/૨૦૨૨ ના રોજ થી ડાઉનલોડ થવાના છે અને આપ નીચે દર્શાવેલ લિંક દ્વારા કોલલેટર ડાઇનલોડ કરી શકશો. આ અગાઉ ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા બને પરીક્ષાની જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખ જાહેર કરી નીચે મુજબનુ નોટીફીકેશન બહાર પાડેલ હતુ.
MPHW અને FHW ની પરીક્ષા માટેની તારીખ ની જાહેરાત મંડળ દ્વારા કરી દેવામાં આવી છે તે બાબતે મંડળ દ્વારા નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે જે આપને આ પોસ્ટ પર મળી રહેશે .
ફિમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા ૨૬-૦૬-૨૦૨૨ અને રવિવારના રોજ યોજાનાર છે જે આપ સૌ ધ્યાન પર લઈને તૈયારી કરવા લાગજો. જેથી પરીક્ષા માટેનો એક પણ ટોપિક રહી ન જાય અને આપ સરળતાથી પરીક્ષા પાસ કરી લો . આ બને પરીક્ષા માટે અલગ અલગ જુથ હોવાથી એક જ દિવસે આયોજન કરવામાં આવ્યુ છે . આ પરીક્ષા વિશેની અન્ય પ્રકારની માહિતી તેમજ અપડેટ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે.
DOWNLOAD CALL LETTER FOR EXAM MPHW AND FHW
આપ નીચે દર્શાવ્યા મુજબ ની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો. આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આપ અમારી સાથે સોશિયલ મીડીયા દ્વારા જોડાય જજો.
DOWNLOAD CALL LETTER FOR EXAM MPHW : CLICK HERE
DOWNLOAD CALL LETTER FOR EXAM FHW : CLICK HERE
READ MORE
MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE
0 Comments
Post a Comment