Bharat no itihas , Most Important Questions of Bharat no itihas ,prachin bharat no itihas important information , itihas question pdf, bharat no itihas question ,ભારત નો ઇતિહાસ મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો, મહત્વના ઈતિહાસના પ્રશ્નો
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે પ્રાચીન ભારતનો ઇતિહાસ . પ્રાચીન ભારતના ઇતિહાસને લગતા પરીક્ષાલક્ષી પ્રશ્નો અમો આપ સુધી લઈને આવ્યા છી માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઑ સુધી શેર કરજો.
સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે bin aschivalay, GPSSB, GPSC, Clerk વગેરેની પરીક્ષાઓ માં પ્રાચીન ભારતના ઇતિહાસ વિષેના પ્રશ્નો પૂછાતા જ હોય છે . આમ તો દરેક વિદ્યાર્થીએ ભારતના ઇતિહાસ વિષયની તૈયારી કરી જ હોય છે . પરંતુ આ તૈયારી માટે રીવીઝન કરવું ખાસ જરૂરી છે આજની પોસ્ટ ની માહિતી આપણે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ કામ લાગશે , તો ચાલો શરૂ કરી પ્રાચીન ભારતના ઇતિહાસ વિષેના પ્રશ્નો અને જવાબો .
PRACHIN BHARAT NO ITIHAS IMPORTANT QUESTIONS
1. ભારતના ઇમ્પીરિયલ ગેઝેટીયર માંથી કુઆ યુગની પુષ્કળ માહીતી મે છે ?
જવાબ :- આદ્ય ઐતિહાસિક યુગ
- હડપ્પીય લિપિ ણ ઉકેલી શકવાને કારણે આઅ યુગને આદ્ય ઐતિહાસિક યુગ કહીએ છીએ.
2. ભારતના ઘણા ખરા શાસકોમાં સિક્કાઓની બીજી બાજુએ કયા ધર્મ ના ચિન્હો જોવા મળે છે ?
જવાબ : - બ્રાહણ
- સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે
- ઇ. સ પૂર્વે 5 મી સદીના લખાણ વગરના સિક્કાઓને આહત અથવા પંચમાર્ક તરીકે ઓળખવામાં આવે છે .
- આકૃતિ વાળા સિક્કાઓ :- ગ્રીક શાસકો
- વીણા વગાડતા સિક્કા :- સમુદ્રગુપ્ત
- મયુર આકૃતિવાળા સિક્કા :-સ્કંદગુપ્ત
- વહાણની આકૃતિવાળા સિક્કા :- સાતવાહન શાસક
- શુધ્ધ સોનાના સિક્કા :- કનિષ્ક
- સૌથી વધુ સિક્કાઓ ચલણમાં :- ગુપ્ત શાસકોના સમયમાં હતા .
- સૌથી વધુ સિક્કાઓ :-મોર્યતર કાળ
- સૌપ્રથમ સિક્કાઓ પર લેખ :- યવન શાસકો
- બીબાથી પડેલા સિક્કાઓ :- પલ્લવોના સમયમાં
- પલ્લવ રાજાઓના નામ અને બિરુદ તેઓના શ્રીભાર અને શ્રીનીધી સિક્કાઓ પરથી મળી આવે છે .
3 . પહેલાના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના સાક્ષણ વિષયક વિગતો ધાતુ કે પથ્થર પર કોતરાવતા હતા આ કોતરેલા લખાણ ને શું કહેવાય ?
જવાબ :- અભિલેખો
- કલિંગના રાજા ખારવેલની હાથીગુફા અભિલેખ ઓડિસામાં આવેલો છે .
- ભારતાના સૌથી પ્રાચીન અભિલેખો 1 . અશોક નો અભિલેખ - ઇ. સ પૂર્વે 300) 2. જેમ્સ પ્રિન્સસસેપે -1834 ના વર્ષ માં .
કેટલાક મહત્વના અભિલેખો અને સાસકો
- હાથી ગુફા અભિલેખ - કલિંગ રાજા ખારવેલ
- જુનાગઢ અભિલેખ :- રુદ્રદામન
- નાસિક - ગૌતની બાળષી
- પ્રયાગ સ્તભલેખ - સમુદ્રગુપ્ત
- એહૉલ સ્તભલેખ - પુલકેશી બીજો
- મંદસૌર - માળવા ના રાજા યાશોધર્મના
- ગ્વાલિયર - પ્રતિહાર રાજા ભોજ
- ભીતરી - સ્કદગુપ્ત
- દેવાપાડા - બંગાળના શાસક વિજયસેન
4. સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે .?
જવાબ :- રાજાતરંગીણી
- કાશ્મીરનું હિન્દુરાજ્યઓનો ઇતિહાસ કવિ કલ્હણ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ હિંદનો પ્રથમ આધારભૂત ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણીમાંથી પ્રાપ્ત થાય છે .
5. ભારતીય ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક કાળા મુખ્યત્વે લેટલા ભાગમાં વિભાજીત કરાયેલ છે ?
જવાબ : - ત્રણ
- પ્રાચીન પાષાણ કાળ - અજ્ઞાત કાળથી ઇ. સ પૂર્વે 9000 સુધી
- મધ્ય પાષાણ કાણ - ઇ. સ પૂર્વે 9000 થી 4000
- નુતન પાષાણ કાળ ઇ. સ પૂર્વે 4000 થી
જવાબ :- મહરગઢ
7 . ચોખાના પાકનો પુરાવો સૌપ્રથમ ક્યાંથી મળ્યો ?
જવાબ :- ઉતરપ્રદેશના કોલ્હીહવા
- કોલહીહવા બેલણ નદી ઘાટી ખાતે આવેલા છે .
- ત્યાંથી સૌપ્રથયાં ચોખાના પાકનો પુરાવો મળેલ છે
- બિહારના ચિરાંદમાંથી ગોળાકાર મકાન મળી આવ્યા છે .
8. પુરાતન સ્થળ બુરજહોમાં કયા આવેલા છે ?
જવાબ :- કાશ્મીર
9. સિંધુ સંસ્કૃતિ ના લોકો કયા વૃક્ષની પૂજા કરતા.?
જવાબ:- પીપળા
10. સિંધુ ખીણની સંસ્કૃતિ એ ------------ સાથે જોડાયેલી છે?
જવાબ :- કાંસ્ય યુગ
11. મોહેં જો દડો માંથી મળેલા માટીની કી વસ્તુઓને સંસ્કૃતિમાં દસ્તાવેજી પૂરા પાડયા છે ?
જવાબ :- તખતીઓ
મોહેં જો દડો
- સ્થળ :- પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં
- નદી :- સિંધુ
- વર્ષ :- 1922
- સંશોધક :- જહોન માર્શલ ના નેતૃત્વ માં રખાલદાસ બેનરજી
અવશેષો
- ત્રણ મો વાળા દેવતા
- નર્તકી ની કાંસ્ય મુર્તી
- જાહેર સ્નાનાગાર
12 . પ્રાચીન કાળના લાલ લીસા વાસણો કયા નામે જાણીતા હતા?
જવાબ : - R.P.W
13. કચ્છ જિલ્લાનું ધોળાવીરા શાં માટે જાણીતું છે ?
જવાબ :- હડપ્પા કાલીન અવશેષો માટે
14. ધોળાવીરા નગરીય સભ્યતાનું કયું ઉદાહરણ પુરૂ પાડે છે .
જવાબ :- પાણી પુરવઠા ની યોજના
ધોળાવીરા
- સ્થળ :- કચ્છના ભચાઉ ખાતે
- નદી :- લીણી
- વર્ષ :- 11967-68 જગપતિ જોશી ,1990-91 આર એસ વિષ્ટ
- ત્રણ ભાગોમાં વહેંચાયેલું શહેર
- દસ અક્ષરવળૂ સાઇન બોર્ડ
- વર્લ્ડ હેરીટેજ સાઈટની 44 મી બેઠકમાં 25 જુલાઈ 2021 ના રોજ હરીટેજ સાઇટ જાહેર
15. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ને કઇ ધાતુનો પરીચય હતો ?
જવાબ :+ ચાંદી,સોનું ,તાંબું
16. જેનો ઋગ્વેદમાં ઉલલેખ કરેલ છે તે મહાન યૂધ્ધ માં કયા રાજાએ દસ રાજાઓના સંઘ્યાને હરાવ્યા ?
જવાબ :- સુદાસ
17 પ્રાચીન કાળમાં ઋષી મુનિયો જ્યાં ઓરકારનું જીવન જીવતા ?
જવાબ : નૈસર્ગીક
18.. ઉપનિષદોના બ્રહદર્શન સાથે પ્રતિમા પૂજા અને બહુંદેવ વાદના સમાન્વય થી કયો ધર્મ ઉદભાવો?
જવાબ :- સનાતન ધર્મ
- વૈદિક કાળ - ઋગવેદ
- ઉતર વૈદિક કાળ : કુલ 7 આરણ્યકનો ઉલ્લેખ , ત્રણ વેદ યજુર્વેદ , સામવેદ અને અથર્વવેદ
- ઉપનિષદ -108 ,વેદાંગ - 6
19. ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય?
જવાબ :- વેદાંતી
20. ઋગ્વેદના ત્રીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કારેલી ?
જવાબ "- વિશ્વામિત્ર
- ઋગ્વેદનું બીજું નામ અષ્ટક
- તેમાં 10 મંડળ . 1028 ઋચાઓ ,10580 મંત્રો
- સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે
- દસમા મંડળમાં વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ છે
- પુરોહિત - હોત્રુ કાર્ય દેવની સ્તુતિ
- મનુભાઈ પંચોળી એ ઋગ્વેદને આર્યોની આરસે કહી છે .
21. સંગીતની ગંગોત્રી કયો ગ્રંથ છે ?
જવાબ : સામવેદ
22 રામાયણ અનુસાર ભારતની પત્નીનું નામ શું હતું ?
જવાબ :- માંડવી
23 . ભાગવત ધર્મના પ્રવર્તક કોણ છે ?
જવાબ :- શ્રીકૃષ્ણ
- છઠા પર્વ ભીષ્મ પર્વમાં ભાગવતગીતા નો ઉલ્લેખ છે .
24 . મહાવીર સ્વામી એ ઉપદેશો કી ભાષામાં આપ્યા છે ?
જવાબ :- અર્ધમાગધી
મહાવીર સ્વામી
- બાળ્પણનું નામ :- વર્ધમાન
- જન્મ :- ઇ. સ પૂર્વે 599 કુંડગ્રામ વૈશાલી
- માતા :- ત્રિશાલાદેવી
- 42 વર્ષે જ્ઞાન પ્રાપ્તી
- ધર્મગ્રંથ - આગમ , કલ્પસૂત્ર
- પ્રથમ ઉપદેશ : - રાજગૃહ પાસે પહાડીઓમાં
- મૃત્યુ સ્થળ- પાવાપરી
25 . ગૌતમ બુધ્ધનું મૂળનામ જણાવો?
જવાબ :- સિધ્ધાર્થ
ગૌતમ બુદ્ધ
- જન્મ :- ઇ. સ પૂર્વે 566
- જન્મ સ્થળ :- લૂમબીની વન
- બાળપણનું નામ : સિધ્ધાર્થ
- ગણરાજ્ય :-શાક્ય
- મુખ્ય ઉપાધિ:- તથાગત,શાસ્તા
- પિતા :- શુધ્ધોધન
- પત્ની : - યશોધરા
- ઘોડો કાંથક
- સારથી :-* ચ્છન્ન
- ઉપદેશની ભાષા :પાલી
- મૃત્યુ :* કુશીનારા ઉતરપ્રદેશ
- પ્રથમ ઉપદેશ :- ધર્મચક્રપ્રવર્તન
READ MORE
Sub auditor,Sub Accountant sub auditor cpt exam Call Latter :- click here
PSI EXAM CALL LETTER DOWNLOAD : CLICK HERE
DOWNLOAD GUJARATI TEXT BOOK STD 6 TO 12 :CLICK HERE
IMPORTANT AWARDS QUESTIONS : CLICK HERE
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE
NOBEL PRIZE 2021 PDF : CLICK HERE
નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE
e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .
0 Comments
Post a Comment