19 YEAR OLD Chess Player Rahul Shrivastav Becomes India s 74 th Grand master, india Grand master 2022, Rahul Shrivastav Grand master 2022, chess grandmaster 2022 , 74 th Grand master Of India , India ' s seventy four th Grand master, Rahul shrivastav, ભારતના 74 ગ્રાન્ડ માસ્ટર 2022  


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણો આજની પોસ્ટ નો વિષય છે ગ્રાન્ડ માસ્ટર 2022.  ભારત નો 2022 ના વર્ષ માટે ગ્રાંડ માસ્ટર કોણ બન્યું અને તેને કોને હરાવ્યા , કેટલા પોઇન્ટ થી હરાવ્યા વગેરે જેવી મહત્વની માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના અઞ સાથીમિત્રોને પણ શેર કરજો . 

19 YEAR OLD Chess Player Rahul Shrivastav Becomes India s 74 th Grand master

તેલંગણાના રાહુલ શ્રીવત્સવ પી ઈટાલી માં  9 માં કેટોલીકા ચેસ ફેસ્ટીવલ 2022 દરમ્યાન લાઈવ FIDE  રેટિંગમાં 2500 ( ઈલો પોઇન્ટ ) અવરોધને તોડીને ભારતનો 74 મો ગ્રાન્ડમાસ્ટર બની ચૂક્યા છે . 
રાહુલ કેટોલીકા ઇવેન્ટ્માં ગ્રાન્ડમાસ્ટર લેવાના પેન્ટસુલાયા સામે તેની 8 મી રાઉન્ડ ની રમત ડ્રો કરી હતી ત્યારબાદ 2500 elo ના લાઈવ રેટિંગ માર્ક સુધી પહોંચી ગયા હતા . 

તેનું વર્તમાન રેટિંગ 2468 elo છે . 

 હવે પછી કોઈ પણ ખેલાડી એ ગ્રાન્ડ માસ્ટર બનવા માટે ત્રણ GM ધોરણો સુરક્ષિત કરી આગળ વધવાનું રહેશે અને 2500 elo પોઇન્ટનું લાઈવ રેટીંગ પાર કરવું પડશે તો જ તે ગ્રાન્ડ માસ્ટર બની શકશે. 
 
આ સાથે જ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ના  પ્રમુખ સંજય કપૂરે ટ્વિટ કયું હતું કે ભારત તેના 100 ગ્રાન્ટ માસ્ટર પૂરા કરવાની દિશામાં એક પગલું  આગળ વધ્યું  છે 

ભારત સુબ્રમણ્યમ જાન્યુઆરીમાં દેશના 73  માં  ગ્રાન્ટ માસ્ટર બન્યા હતા . અને સુપ્રસિદ્ધ વિશ્વનાથ આનંદ દેશના પ્રથમ 1988 માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા . 


READ MORE 

Gpssb mphw exam-Fhw Exam Call letter  2022 : Click Here 

MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE 

GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE 

Senior clerk cpt syllabus - 2022 :- click here 

MOST IMPORTANT ORGANISATION OF INDIA : CLICK HERE

IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .