SSA New Recruitment  2022 , SSA Declared New Bharti  2022,SSA Gujarat  New  Recruitment pdf, ssa ભરતી,સર્વશિક્ષા અભિયાન ભરતી pdf 2022 ,special aducator bharti 2022 , New Recruitment ssa 2022,SSA Bharti 2022


નમસ્કાર વિદ્યાવિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ સર્વ શિક્ષા અભિયાનની નવી ભરતી.આ પોસ્ટ પર આપને સર્વશિક્ષા અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતી અંગેની SSA Gujarat  New  Recruitment pdf મળી જશે. અને આ ફૉર્મ કેવી રીતે ભરવું તે વિશેની તમામ માહિતી આપને આઅ પોસ્ટ પર મળી રહેશે . તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.

    આજની પોસ્ટ પર આપને સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ એજ્યુકેટર Cerebral palsy (CP) , સ્પેશ્યલ એજ્યુકેટર (Multiple Disabilities(MD),સ્પેશ્યલ એજ્યુકેટર Intellecrual Disabillities( ID) ની ભરતી અંગેની સપુર્ણ માહિતી મળી જશે.SSA દ્વારા નક્કી કરવામાં આવેલી લાયકાતા તેમજ  અરજી કરવાની શરૂઆતની તારીખ તથા છેલ્લી તારીખ તથા ભરતીના નિયમો અરજી કરવાની રીત વગેરે માટેની માર્ગદશક પુસ્તિકા જેવી સંપુર્ણ વિગતો નીચેની લિંક દ્વારા  મળી રહેશે.   

    SSA દ્વારા આ ભરતી 11 માસના કરાર આધારીત કરવાનું નક્કી કર્યુ છે તો અરજી કરનાર તમામ ઉમેદવારોએ ભરતી ના તમામ નિર્ણયોનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ અરજી ફૉર્મ ભરવું આવશ્યક છે . 

અરજી કરવા માટેની શરૂઆની તારીખ : 26/05/2022 

અરજી કરવા માટે અંતિમ તારીખ  :  08/06/2022 

સર્વસિક્ષા અભિયાન નવી ભરતી pdf ૨૦૨૨

Click Here


આ ભરતી અતર્ગત કઇ પોસ્ટ  માટે કેટલી જગ્યાઓ ભરવાની છે તે વિશેની માહિતી આપને નીચે મુજબ મળી રહેશે . 

ક્રમ

જગ્યાનું  નામ

ખાલી જગ્યાઓની માહિતી

માસિક ફિકસ મહેનતાણું

1

સ્પેશ્યલ એજ્યુકેટર Cerebral palsy (CP),

43

15000/-

2

 સ્પેશ્યલ એજ્યુકેટર (Multiple Disabilities(MD)

530

15000/-

3

સ્પેશ્યલ એજ્યુકેટર Intellecrual Disabillities( ID) 

927

15000/-


આ ભરતી માટેનું અરજી ફૉર્મ આપ ઓનલાઈન જ ભરી શકશો. મંડળ દ્વારા જણાવ્યા અનુસાર સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી . અને આ પ્રકારે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહી . આપ નીચે દર્શાવેલ લિંક દ્વારા ફૉર્મ ભરી શકશો. 

સર્વસિક્ષા અભિયાન નવી ભરતી ફોર્મ ભરવા માટેની લિંક

Click Here


લાયકાત 

સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરની તાઃ૩૧/૦૬/૨૦૧૫ ના સ્પેશિયલ એજયુકેટરની લાયકાતના ધોરણો.

૩૨ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ.

(3) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુર્નિવસીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલ અથવા યુર્નિવસીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુર્નિવસીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી (કોઈપણ વિદ્યા શાખામાં) સ્નાતકની મેળવેલી પદવી ધરાવતો હોવો જોઇએ અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇએ. અને

(અ) સેરેબ્રલ પાલ્સિ (CP) બાળકો માટે

ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી યુર્નિવસીટીઓ અથવા સંસ્થાપિત યુર્નિવસીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલ અથવા યુર્નિવસીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુર્નિવસીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ રીક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી.એડ. (સેરેબ્રલ પાત્સિ) પદવી ધરાવતો હોવો જોઇએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ(Rehabilltation Council of India) ધ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેપિલ એજયુકેશન (સેરેબ્રલ પાલ્સિ) માં ડિપ્લોમાં ધરાવતો હોવો જોઇએ.

(બ) મલ્ટિપલ ડિસેબિલીટી (MD) બાળકો માટે

ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુર્નિવસીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુર્નિવસીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ૧૯૫૮ ની ક્ષમ હેઠળ ધર્નિગીરીરીકે જાહેર થયેવી રીઓ ડોલાણ પ્રિ(બ) મલ્ટિપલ ડિસેબિલીટી (MD) બાળકો માટે

ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુર્નિવસીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુર્નિવસીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુર્નિવસીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ રીક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિવલ બી.એડ.(મલ્ટિપલ ડિસેબિલીટી) પદવી ધરાવતો હોવો જોઇએ અથવા ભારત પુનર્વસવાટે પરિપદ (Rehabilltation Council of India) ધ્વારામાન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશ્યિલ એજયુકેશન (મલ્ટિપલ ડિસેબિીટી) માં ડિપ્લોમાં ધરાવતો હોવો જોઇએ.

(ક) ઇન્ટલેચુઅલ ડિસેબિલીટી (IID)/(MR) માનસિક અશકતતા બાળકો માટે

ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુર્નિવસીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુર્નિવસીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુર્નિવસીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી.એડ.(ઈન્ટલેચુઅલ ડિસેબિલીટી)/ (MR) માનસિક અશકતતા પાવી ધરાવતો હોવો જોઇએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillution Council of India) બારામાન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશ્યિલ એજયુકેશન(ઉન્ટલેફ્યુઅલ ડિસેબિલીટી)/ (MR) માનસિક અશકતતામાં ડિપ્લોમાં ધરાવતો હોવો જોઇએ.

(1 ) ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.

(2) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનુ પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

(n) વિશિષ્ટ શિક્ષણમાં સ્વાવલ બી.એ. કે સ્પેશ્યલ ટીપ્લેમા માં RCI માન્ય સંસ્થા માંથી તેમજ RCI CRR રજીસ્ટ્રેશન જિયાત કરેલ હોવું જોઈએ.

આ હતી આપણી આજની પોસ્ટ આ  પોસ્ટ વિશેની અઞ તમામા પ્રકાતની માહિતી અમો આપ સુધી પહોંચાડતા રહીશું 

READ MORE 

ઉપરની માહિતી ઉપરાંત આપ નીચે મુજબ ની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હેડ ક્લાર્ક કોમ્પ્યુટર પ્રોફીસીયનસી ટેસ્ટ ના કોલ લેટર વિશેની માહિતી પણ મેળવી શકશો . તેમજ ભરાતના મહત્વના પુરસ્કાર /એવોર્ડ વિષેના મહત્વના  પરીક્ષાલક્ષી પ્રશ્નો  પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી સકશો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમપ્યુટરના સામાન્ય જ્ઞાન વિષેના પ્રશ્નો અંગેની મહત્વની માહિતી પણ નીચેની લિન્ક માં થી મેળવી શકશો. 

સને 2021 ના વર્ષમાં જાહેર કારમાં આવેલા નોબેલ પ્રાઈઝ પુરસ્કાર કોને કોને મળ્યા અને તેઓના કયા કાર્ય માટે આઅ પુરસ્કાર મળ્યો તે વિશેની સંપૂર્ણ માહિતી તેમજ તાજેતરમાં જ આપવામાં આવેલા નારીશક્તિ પુરસ્કારો ની યાદી પણ આપ નીચે જણાવ્યા મુજબ મેળવી શકશો. અને આ ઉપરાત પરીક્ષાલક્ષી અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપ અમારી અન્ય પોસ્ટ દ્વારા મેળવી શકશો. અને હા આપને જો કોઈ અન્ય માહિતીની જરૂરીયાત હોય તો અમોને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો.    

HEAD CLERK CPT EXAM : CLECK HERE 

MPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE  

DIVISIONAL ACCOUNTANT PAPER PDF : CLICK HERE 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .