નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટનો મુખ્ય વિષય છે રોજગાર સમાચાર માં આવતા મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો . આપ રોજગાર સમાચાર વિષે તો પરીચિત જ હશો તો આપણે એના વિષે જ વાત કરવાના છીએ. તો આપણી આજની પોસ્ટ ને અંત સુધી વાંચજો.
ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા રોજગાર સમાચાર એ સાપ્તાહિક રીતે પ્રસારીત કરવામાં આવે છે અને તેમાં આવનારી ભરતી વિશેની મહત્વની માહિતી પ્રસારીત કરવામાં આવે છે તથા મહત્વના સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પ્રશ્નો પણ પ્રસારીત કરવામાં આવે છે આપને આજની પોસ્ટ પર આ પ્રશ્નો તથા જવાબ સાથે ની માહિતી નીચે મુજબ મળી રહેશે.
ROJGAR SAMACHAR IMPORTANT QUESTION ANSWER
1. MBPS નું પુરૂ નામ શું છે ?
જવાબ :-MEGA BITE PER SECOND
2. URL નું પુરૂ નામ શું છે ?
જવાબ :- UNIFORM RESOURSE LOCATOR
3. USB નું પુરૂ નામ શું છે ?
જવાબ :- UNIVERSAL SERIAL BUS
4. ભારતમાં બેગી વૉલકેનો કયા આવેલો છે ?
જબાબ :- બારાંગતા દ્વીપ
5. લોહતત્વના પ્રમાણના આધારે કયું લોહ ખનીજ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?
જવાબ :- મેગ્નેટાઈટ
6. સિલ્વી કલ્ચરનો સબંધ કોની સાથે છે ?
જવાબ . વન વિકાસ સાથે
7. રંગ્યો સઇવોક રેલ્વે લાઇન કયા બે રાજ્યોને જોડે છે ?
જવાબ :- સિક્કિમ અને પશ્ચિમ બંગાળાને જોડે છે
8. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઝારખંડ ઉપરાંત અન્ય કયા રાજ્યોમાં ફેલાયેલો છે ?
જવાબ : - ઓડિસા , પશ્ચિમ બંગાળ અને છતીસગઢ
9. કાંચીન ટેકરીઓ ભારતની કયા દેશ સાથે સરહદ બનાવે છે ?
જવાબ : - મ્યાનમાર
10. ઇનડિયાના બરાની અગ્રીકલ્ચર રીસર્ચ સેન્ટર કયા આવેલું છે?
જવાબ -: હૈદરાબાદ
11. મૂંગા રેશમ કયા રાજ્યમાં ઉત્પાદિત થાય છે ?
જવાબ :- આસામ
12. નેકલીહાઈ ધોધ કયા આવેલો છે ?
જવાબ :- મેઘાલય
13. ભારતની મુખ્ય ભૂમિને રામેશ્વરમ ભૂમિથી કોણ અલગ કરે છે ?
જવાબ : - પમ્બના ચેનલ
14. ડંકન પાસ કયા આવેલો છે ?
જવાબ. દક્ષિણ અંદામાન અને નાના અંદામાન વચ્ચે
15. ગારો. ખાંસી, અને જેન્તીયાની ટેકરીઓની સંરચના અને ઉત્પતિની દ્રષ્ટી એ શેનો ભાગ છે ?
જવાબ:- દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશ
16. કયો કિનારો પશ્ચિમ ઘાટનો ભાગ છે?
જવાબ: - કોંકણ અને માલાબાર
17. દક્ષિણની ગંગોત્રી શું છે?
જવાબ : એન્ટાર્ટટીકા માં આવેલ ભારતીય વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર
18. ભારતનું કયું સ્થળ સફેદ પાણી તરીકે ઓળખાય છે?
જવાબ : - સિયાચીન
19. કયું રાજ્ય ત્રણ બાજુએથી બાંગ્લાદેશ દ્વરા ઘેરાયેલું છે ?
જવાબ :- ત્રિપુરા
20. વર્ષ 1953 માં આંધ્રપ્રદેશ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેની રાજધાની કઇ હતી ?
જવાબ : કુર્નુલ
21. હિમાલયમાં હિમરેખાઓ કેટલી ઉચાઈએ એ જોવા મળે છે ?
જવાબ . 4500 થી 6000 મીટર
22. નર્મદા અને તાપી વચ્ચે કઇ પર્વતમાળા છે ?
જવાબ : - સાતપૂડા
23. મહાદેવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
જવાબ : - ધૂપગઢ
24. અંદામાન અને નિકોબાર દ્વીપ સમુહનું સૌથી ઊંચું શિખર કયું છે?
જવાબ :- સેડલ પીક
25. હિમાલય પર્વત શ્રેણી કયા કયા રાજ્યનો ભાગ છે?
જવાબ : - ઉતરાખંડ ,સિક્કિમ અને હિમાચલ પ્રદેશ
આ હતા આપણાં રોજગાર સમાચાર મુજબના પરીક્ષાલક્ષી પ્રશ્નો આ જ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો .
READ MORE :
0 Comments
Post a Comment