PSI exam call Leter download,psi Exam Call Leter 2022, police sub inspector exam Download Call Letter, PSI Exam Call Lettee download ,psi call letter for exam held on 5-6-2022,police sub inspector exam call letter ,psi exam 5-6-2022 call letter.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણે આજની પોસ્ટ પર psi ની ભરતી વિશેની અપડેટ માહિતી લઈને આવ્યા છીએ. આપને તેની pdf ફાઈલ પણ આજની પોસ્ટ ન અંત સુધીમાં મળી જશે.
આપ સૌ જાણૉ જ છો કે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા હથિયારી પોલીસ સબ ઇનસ્પેકટર વર્ગ-3 સંવર્ગ ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે તા:-23/5/2022 ના શારીરીક યોગ્યતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું . શારીરીક યોગ્યતા કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થીઓ જ લેખિત પરીક્ષા આપી શકશે એવું મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે . ભરતી પ્રક્રિયા ના ભાગ રૂપે મંડળ દ્વારા તા:-31/5/2022 ના રોજ એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે ચાલો જાણીએ શું છે આ નોટીફીકેશન . તેમજ આઅ નોટીફીકેશનની pdf આપણે નીચે મુજબ મળી રહેશે.
માંડલ દ્વારા તા:-31/5/2022 ના રોજ બહાર પાડેલા નોટીફીકેશણ અનુસાર આગામી તા:-5/6/2022 ના રોજ યોજાનારે હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર ની લેખિત પરીક્ષા માટેના કોલલેટર વિશેની જાહેરાત કરવામાં આવી છે . મંડળ દ્વારા જણાવ્યા મુજબ શારીરીક કસોટીમાં કવોલીફાઈડ થયેલા ઉમેદવારોની ભાગ-1 હેતુલક્ષી લેખિત કસોટી તા :-5/6/2022 ના રોજ ગાંધીનગર ખાતે આયોજીતા કરવામાં આવી છે . ઉમેદવારો તા:-31/5/2022 થી તા:6/5/2022 ના રોજ 11 કલાક સુધી ડાઉનલોડ કારી સકશો. ઉપરાંત ઉમેદવારો પરીક્ષાલક્ષી સૂચનાઓ તેમજ કોલલેટર http://www.onlineresultdisplay.com/PSI_CALL/ પરથી મેળવી શકશો.
આપ નીચે દર્શાવેલ લિન્ક દ્વારા આપ કોલ લેટર મેળવી શકશો.
READ MORE
હાલમાં જ જાહેર થયેલ બુકર પ્રાઇઝ અન્વયે કોને મળ્યું આ આંતરરાષ્ટ્રીય સન્માન અને તેમની કઇ કૃતિ માટે અને તે કયા દેશના છે તે વિષેની સંપૂર્ણ માહિતી આપને નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
ઉપરની માહિતી ઉપરાંત આપ નીચે મુજબ ની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હેડ ક્લાર્ક કોમ્પ્યુટર પ્રોફીસીયનસી ટેસ્ટ ના કોલ લેટર વિશેની માહિતી પણ મેળવી શકશો . તેમજ ભરાતના મહત્વના પુરસ્કાર /એવોર્ડ વિષેના મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી સકશો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમપ્યુટરના સામાન્ય જ્ઞાન વિષેના પ્રશ્નો અંગેની મહત્વની માહિતી પણ નીચેની લિન્ક માં થી મેળવી શકશો.
સને 2021 ના વર્ષમાં જાહેર કારમાં આવેલા નોબેલ પ્રાઈઝ પુરસ્કાર કોને કોને મળ્યા અને તેઓના કયા કાર્ય માટે આઅ પુરસ્કાર મળ્યો તે વિશેની સંપૂર્ણ માહિતી તેમજ તાજેતરમાં જ આપવામાં આવેલા નારીશક્તિ પુરસ્કારો ની યાદી પણ આપ નીચે જણાવ્યા મુજબ મેળવી શકશો. અને આ ઉપરાત પરીક્ષાલક્ષી અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપ અમારી અન્ય પોસ્ટ દ્વારા મેળવી શકશો. અને હા આપને જો કોઈ અન્ય માહિતીની જરૂરીયાત હોય તો અમોને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો.
e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .
0 Comments
Post a Comment