Mukhya Sevika Special Current Affairs , Mukhya sevika Special Yojnao ,Gujarat Sarkarni Kalyankari yojnao 2022, mukhya sevika special current affairs and Imporant Yojnao, kalyankari yojanao pdf Download, yojana pdf 2022 ,shixan yojanao pdf, arogya/health Yojanao Pdf Download,samjakalyan yojana , vahali dikri yojana,ma-vatsalya yojana information download, vidyalaxmi bond information.vyali dikri yojana, paradhanmantri ma amrutam yojana  ,gram sevak current affairs ane yojanao ,mphw yojanao 

 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપની આજની પોસ્ટનો મુખ્ય વિષય વર્તમાન તેમજ અન્ય  મહત્વની યોજનાઓ. આપણે આજની પોસ્ટ પર વિવિધ યોજનાઓ વિષેની માહિતી વિસ્તાર થી મળી જશે. માટે આજની પોસ્ટ ને અંત સુધી વાંચજો.  

વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે આગામી સમયમાં મુખ્યસેવિકા,ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી વગેરેની પરીક્ષા લેવાનાર છે . અને આઅ પરીક્ષા માટેની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. વર્તમાન સમયમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહો વિશેના પ્રશ્નો બહોળા પ્રમાણમાં પૂછાતા હોય છે તો આપણે પરીક્ષા પાસ કરવા માટે બધા વિષયોની સરખી તૈયારી કરવી જરૂરી છે . માટે અમે આજની પોસ્ટ લાવ્યા છીએ . અપને વર્તમાન પ્રવાહો અને મહત્વની યોજના ની pdf આઅ પોસ્ટ માં મળી રહેશે. જે આપણે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે. 

MUKHYA SEVIKA  CURRENT AFAIRS 

વર્તમાન પ્રવાહો અને વિવિધ  યોજાના જેવી કે  મધ્યાહ્ન ભોજન યોજના,  શાળા યુનિફોર્મની યોજના
આદિમ જૂથનાં (પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ - પીટીજી) ધો. ૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિ,સરસ્વતી સાધના યોજના (વિદ્યાર્થીનીઓ માટે સાયકલ  વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વિદ્યાદિપ વિમા યોજના ,ટ્રાન્સપોર્ટેશન યોજના,કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નબળા અને વંચિત જુથના બાળકો માટે ખાનગી શાળામાં ૨૫% વિનામૂલ્યે ધો. ૧ માં પ્રવેશ,પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના,પોસ્ટ એસ.એસ.સી.શિષ્યવૃતિ (S.S.C.) વગેરે જેવી શિક્ષણ ની  યોજનાઓ ભોજ,આરોગ્યની યોજના અને અન્ય  મહત્વને યોજના  ની માહિતી મળી રહેશે. 
 
વર્તમાન પ્રવાહ pdf 2022     Click Here

સરકારી યોજના pdf (માહિતી નિયામકની કચેરી )  Click Here


READ MORE

MIND CARVINGS . DHVANI PRADUSHAN PDF : CLICK HERE 

DA.8-4-2022 Deputy Accountant  : CLICK HERE 

MUKHYA SEVIKA IMPORTANT BOOK PDF : CLICK HERE

GRAM SEVAK MODEL PAPER PDF 2022  : CLICK HERE


e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com