MUKHYA SEVIKA MARGDARSHIKA PDF, IMPORTANT QUESTION FOR MUKHYA SEVIKA EXAM 2022,MUKHYA SEVIKA IMPORTANT GUIDLINE FOR EXAM
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે આગામી સમયમાં યોજાનાર મુખ્ય સેવિકા વર્ગ-3 પરીક્ષા વિષે. આપ સૌ મહિલા ઉમેદવારો આઅ પરીક્ષા માટે તૈયારી કરતાં જ હશો . અમે આજની પોસ્ટ માં આપની તૈયારીમાટે મદદરૂપ બની શકે તેવી છે અને હા મુખ્યસેવિકા ની પરીક્ષા વિષેની અઞ માહિતી તેમજ સ્ટડી મટીરીયલ આપને આજની પોસ્ટ પર મળી રહેશે માટે આઅ પોસ્ટને અંત સુધી વાંચજો.
મુખ્યસેવિકા ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચુકી છે આશા છે આપ સૌ ની તૈયારી ખુબ જ સરસ ચાલતી હશે. આપની તૈયારી કસોટી લેવા તેમજ આપની તૈયારી ચકાસવા માટે આપની તૈયારીને વધુ ચોક્કસ અને પાકી બનાવવા માટે લઈ આવ્યા છીએ મુખ્યસેવિકા માટે મહત્વની બુક તેમજ અન્ય મહત્વના મુદાઓ વિશેની ફાઈલ ર. આ માહિતી મુખ્યસેવિકા ના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા તમે તમારી તૈયારી ને ચોક્ક્સ બનાવી શકશો. તેમજ વધુમાંં વધુ માર્ક્સ કવર કરી શકશો.
MUKHYA SEVIKA EXAM IMPORTANT BOOK PDF DOWNLOAD
આપને આ બુક મુખ્યસેવિકા માટેની સંપુર્ણ માહિતી પુરી પાડશે તેમજ આપને પરીક્ષામાં પુછાતા પ્રશ્નો વિશીની સંપુર્ણ અને પાયાલક્ષી માહિતી મળી રહેશે આ પુસ્તિકામાં વિવિધ મહત્વના મુદ્દાઓ જેવા કે વિભાગની work manual આધારિત સંપુર્ણ માહિતી , વિભાગની Authentic વાર્ષિક પત્રિકા આધારીત યોજનાઓ વિશીની માહિતી ,તેમજ કાર્યક્રમોનું સંકલન, વિભાગના માળખાની વિસ્તૃત સમજ,હોમ સાયન્સ અભ્યાસક્રમના પરિક્ષાલક્ષી મુદ્દાનો વિશીની માહિતી , તેમજ ખાસ નવા અભ્યાસક્રમને ધ્યાનમા રાખીને ક્ષેત્ર કાર્યને લગતી તમામ માહિતી તથા વિભાગની મૅગેઝિન માથી સાંપ્રત પ્રવાહના મુદાઓનું સંકલન અંગેની માહિતી મળી રહેશે. આ પુસ્તિકા આપને ખુબ ઉપયોગી બની શકે તેમ છે . જે આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા મેળવી શકશો.
મુખ્ય સેવિકા
માર્ગદર્શિકા PDF |
આ માહિતી આપણે પરીક્ષા માટે અત્યંત કામ લાગશે. આપને આઅ માહિતી કેવી લાગે એ અમને કોમેન્ટ દ્વારા જણાવશો.
MUKHYA SEVIKA SPECIAL BOOK BY PHONIEX : CLICK HERE
આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આ મુખ્ય સેવિકા ની પરીક્ષા માટેના અન્ય મહત્વના મુદ્દાઓ વિશેની સંપુર્ણ માહિતી pdf આપને આ પોસ્ટ પર મળી રહેશે. મુખ્ય સેવિકાની કામગીરીને લગતા મહત્વના મુદાઓ જેવા કે કુપોષણ અને તેની અટકાયત, મુખ્ય સેવિકા મહત્વના વન લાઇનર પ્રશ્નો ice દ્વારા તૈયાર કરાયેલા, ૪૦ પ્રકારના રોગો વિશેની સંપુર્ણ માહિતી , વિટામિન વિશેની માહિતી,માહિતી,રસીકરણ સંપુર્ણ માહિતી pdf , તેમજ મહત્વના દિવસો અને તેની થીમ વિશેની pdf આપને નીચે દર્શાવેલ લીંક દ્વારા મળી જશે.
કુપોષણ અને અટકાયત PDF | |
મુખ્યસેવિકા મહત્વના પ્રશ્નો PDF ICE | |
૪૦ પ્રકારના રોગો માહિતી PDF નિકુલ ત્રિવેદી | |
વિટામિન માહિતી PDF AIF | |
આરોગ્ય દિવસો અને તેની થીમ | |
રસીકરણ માહિતી PDF |
READ MORE
MUKHYA SEVIKA MODEL PAPER DOWNLOAD
મુખ્ય સેવિકા ની ૨૦૨૨ ના વર્ષની પરીક્ષા માટેના મોડેલ પેપર્સ આપ નીચે દર્શાવ્યા મુજબની લીંક પર ક્લીક કરી મેળવી શકશો.
MUKHYA SEVIKA MODEL PAPER PDF |
આશા રાખું છું આપને આજની માહિતી પસંંદ આવી હશે. આજ પ્રકારની માહિતી મેળવવા માટ અમારી સાથે સોશિયલ મીડીયા દ્વારા જોડાય જજો. અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા અમોને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.
0 Comments
Post a Comment