Mukhya sevika Exam Call Leter 2022, mukhya sevika exam Download Call Letter, Gram Sevak exam Call letter Download for exam held on 5-6-2022,gram sevak exam 5-6-2022 call letter, mukhy sevika exam date 2022, gram sevak exam Date 2022


 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણે આજની પોસ્ટ પર ગ્રામ સેવક તથા મુખ્યસેવિકા ની ભરતી વિશેની અપડેટ માહિતી લઈને આવ્યા છીએ. આપને તેની pdf ફાઈલ પણ આજની પોસ્ટ ન અંત સુધીમાં મળી જશે. 

આપ સૌ જાણૉ જ છો કે થોડા સમય પહેલા જ GPSSB દ્વારા મુખ્યસેવિકા તથા ગ્રામ સેવકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી . આ ભરતી અનુસાર ગ્રામસેવકની ૧૫૭૧ જગ્યા તથા મુખ્યસેવિકાની ૨૨૫ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામા આવી છે. આ ભરતી દર વખતે થતી ભરતી પ્રક્રિયા થી થોડી અલગ છે કારણ કે આ વર્ષે મુખ્યસેવિકા તથા ગ્રામસેવક ની પરીક્ષાના શૈક્ષણિક લાયકાતોમાંં ફેરફાર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે 

શૈક્ષણિક લાયકાત : Educational Qualification Mukhya sevika Exam

  • A Candidate shall possess-
  • (i) a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
  • (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;
  • (iii) adequate knowledge of Gujarati or Hindi or both    

શૈક્ષણિક લાયકાત : Educational Qualification  Gram Sevak Exam

A candidate shall possess -
(a) Bachelor of Rural Studies (except Bachelor of Rural Studies in Home Science)/B.Sc.(Agriculture) / B.E. (Agriculture)/ B.Sc. (Horticulture) degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India ; or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956 ; or
(b) Diploma in Agriculture or Horticulture or Agriculture Engineering or Agro-processing or Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing obtained from any of the Agriculture Universities incorporated or established by or under the Central Agriculture Universities Act or a State Agriculture Universities Act in India;”
Rule 3(b)(ii)
A candidate shall possess the basic knowledge of computer applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules,1967; and
Rule 3(b)(iii)
A candidate shall possess adequate knowledge of Gujarati or Hindi or both.   

આ હતી બને પરીક્ષા માટેના શેક્ષણિક લાયકાતો. હવે વાત કરીએ મુખ્યસેવિકા અને ગ્રામસેવકની પરીક્ષા વિશે. gpssb દ્વારા બને પરીક્ષા માટેની તારીખ ની જાહેરાત કરી દીધી છે જેની Pdf  ફાઈલ પણ આપને નીચે મુજબ મળી રહેશે. 

આગામી તા:-૦૫/૦૬/૨૦૨૨ ના રોજ મુખ્યસેવિકા અને ગ્રામસેવક ની પરીક્ષા યોજાનાર છે જેના કોલલેટર તા: ૨૬/૫/૨૦૨૨ થી ૦૫/૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યા સુધી આપ ડાઉનલોડ કરી શકશો . કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે . 

DOWNLOAD CALL LETTER MUKHYA SEVIKA EXAM 2022:  CLICK HERE 
 
DOWNLOAD CALL LETTER GRAM SEVAK EXAM 2022 : CLICK HERE 

READ MORE 

 DOWNLOAD STAFF NURSE EXAM MERIT LIST 2022  : CLICK HERE 

MUKHYA SEVIKA SPECIAL CURRENT AFFAIR AND YOJANA : CLICK HERE 

GRAM SEVAK EXAM MODEL PAPER : CLICK HERE 

MATHS AND REASONING PDF DOWNLOAD :CLICK HERE 

GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE   


આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .