most Important Organization of India,  All Dtail About main Organization of India ,niti ayog,niti ayog full form, head quarter of niti ayog, Sebi Full Form , where is the head quarter of sebi,what is The Work Of niti Ayog, what is work of sebi , head quarter of sebi, PFRDA full form, head quarter of pfrda, all Information About PFRDA,What is IRDA, Full Form Of IRDA, what is the Work of irda,TRAI Full Form, What Is The Work Of TRAI, Head Quarter Of Trai, Rbi Information,Wher Was RBI Established, where is the Head quarter of Rbi , All Information About niti ayog,sebi,irda,Trai,Rbi,List of Of organizations and headquater, Nabard full form, nhb full form ,fssai all Information  



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો  સ્વાગત છે આપનું  egujrat  ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે  ભારત ના મહત્વની સંસ્થાઓ વિશેની  સંપૂર્ણ માહિતી આપણે આપવાનો છે . માટે આ માહિતી આવનારી પરીક્ષા માટ ખૂબ ઉપયોગે બનશે. આઅ પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના અન્ય સાથી મિત્રો ને પણ શેર કરજો. 

મિત્રો આપ જાણો જ છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે પછી gpsc, gpssb,gsssb  દ્વારા લેવાતી હોય તે બધી પરીક્ષાઓમાં ભારતની સંસ્થાઓ અને તેના કાર્યો, હેડકવાર્ટર વગેરે જેવી માહિતી અંગેના પ્રશ્નો પૂછાતા જ હોય છે માટે જ આપની પોસ્ટ પર આપના માટે ભારતના તમામ મહત્વની ,માહિતી આપણે મળી રહેશે. અને આ માહિતી પરીક્ષાક્ષી આપ સુધી પહોંચાડી  રહ્યા છીએ . 

most Important Organisation of India

NITI AYOG 

  • પુરૂ નામ:  National Institution For Transaforming India 
  • સ્થાપના : 1 જાન્યુઆરી 2015 
  • હેડક્વાર્ટર :- ન્યુ દિલ્લી 
  • ચેરમેન :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 
  • વાઈસ ચેરમેન :- રાજીવ કુમાર 
  • સી. ઇ. ઑ (CEO) : અમિતાભ કાંત

SEBI 

  • પુરૂ નામ:  Security And Exchange Board Of India  
  • સ્થાપના : 1 એપ્રિલ  1988 
  • કાનૂની દરજ્જો :- 30-  જાન્યુઆરી  1992
  • હેડક્વાર્ટર :- મુંબઈ મહારાષ્ટ્ર 
  • ચેરમેન :- અજય ત્યાગી 
  • સભ્યો   :- 9 (1+8)
  • સભ્યોની નિમણૂક :- કેન્દ્ર સરકાર   
  • કાર્ય :- શેરબજાર નિયમન 

PFRDA 

  • પુરૂ નામ:  Pension Fund Regulatory and Development Authority   
  • સ્થાપના : 23 ઓગસ્ટ 2003  
  • કાનૂની દરજ્જો :- 19 સપ્ટેમ્બર 2013 
  • હેડક્વાર્ટર :- નવી દિલ્હી 
  • ચેરમેન :- હેમંત કોન્ટ્રાકટ 
  • સભ્યો   :- 7  (1+6)
  • સભ્યોની નિમણૂક :- કેન્દ્ર સરકાર   
  • કાર્ય :-  પેન્શન  ફંડ નિયમન 

 IRDA 

  • પુરૂ નામ:  Insurance Regulatory and y and Development Authority   
  • સ્થાપના : 1999  
  • હેડક્વાર્ટર :- હૈદરાબાદ
  • ચેરમેન :- સુભાષચંદ્ર ખુટીયા  
  • સભ્યો   :- 10   (1+9 ) 
  • સભ્યોની નિમણૂક :- કેન્દ્ર સરકાર   
  • કાર્ય :-  વીમા ક્ષેત્રે નિયમન 
TRAI     

  • પુરૂ નામ:  Telecom  Regulatory Authority  of India   
  • સ્થાપના : 1997
  • સુધારો :-2011,2000  
  • હેડક્વાર્ટર :- ન્યુ દિલ્લી 
  • ચેરમેન :- રામ સેવક શર્મા   
  • સભ્યો   :- 5    (1+4 ) 
  • સભ્યોની નિમણૂક :- કેન્દ્ર સરકાર    
  • કાર્ય :-  ટેલિકોમ ક્ષેત્રે નિયમન 
RBI 

  • પુરૂ નામ:  Reserve Bank Of  India   
  • સ્થાપના : 1 એપ્રિલ 1935 
  • સુધારો :-2011,2000
  • હેડક્વાર્ટર :-મુંબઈ 
  • ચેરમેન :- શક્તિકાંત  દાસ ( 25 માં) રામ સેવક શર્મા 
NABARD  

  • પુરૂ નામ:  National bank For Agriculture and Rural Development
  • સ્થાપના : 12 જુલાઈ 1982  
  • હેડક્વાર્ટર :-મુંબઈ 
  • ચેરમેન :-  ગોવિંદ રાજીલું ચિંતલા 
  • નાબાર્ડ એક નિયમનકારી સંસ્થા છે 
NBH 

  • પુરૂ નામ:  National Housing bank 
  • સ્થાપના : 9 જુલાઈ 1988  
  • હેડક્વાર્ટર :- ન્યુ દિલ્લી
  • ચેરમેન :-  સારડા કુમાર હોટા 
FSSAI  

  • પુરૂ નામ:  Food Safety And Standards authiruty of India 
  • સ્થાપના : 12 સપ્ટેમ્બર 2008   
  • હેડક્વાર્ટર :- ન્યુ દિલ્લી  
  • ચેરમેન :-  અરૂણ સિંઘલ  

   READ MORE 

હાલમાં જ જાહેર થયેલ બુકર પ્રાઇઝ અન્વયે કોને મળ્યું આ આંતરરાષ્ટ્રીય સન્માન અને તેમની કઇ કૃતિ માટે અને તે કયા દેશના છે તે વિષેની સંપૂર્ણ માહિતી આપને નીચેની લિંક દ્વારા મેળવી શકશો. 
 
MAN BOOKER INTERNATIONAL PRIZE 2022 : CLICK HERE 

ઉપરની માહિતી ઉપરાંત આપ નીચે મુજબ ની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હેડ ક્લાર્ક કોમ્પ્યુટર પ્રોફીસીયનસી ટેસ્ટ ના કોલ લેટર વિશેની માહિતી પણ મેળવી શકશો . તેમજ ભરાતના મહત્વના પુરસ્કાર /એવોર્ડ વિષેના મહત્વના  પરીક્ષાલક્ષી પ્રશ્નો  પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી સકશો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમપ્યુટરના સામાન્ય જ્ઞાન વિષેના પ્રશ્નો અંગેની મહત્વની માહિતી પણ નીચેની લિન્ક માં થી મેળવી શકશો. 

સને 2021 ના વર્ષમાં જાહેર કારમાં આવેલા નોબેલ પ્રાઈઝ પુરસ્કાર કોને કોને મળ્યા અને તેઓના કયા કાર્ય માટે આઅ પુરસ્કાર મળ્યો તે વિશેની સંપૂર્ણ માહિતી તેમજ તાજેતરમાં જ આપવામાં આવેલા નારીશક્તિ પુરસ્કારો ની યાદી પણ આપ નીચે જણાવ્યા મુજબ મેળવી શકશો. અને આ ઉપરાત પરીક્ષાલક્ષી અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપ અમારી અન્ય પોસ્ટ દ્વારા મેળવી શકશો. અને હા આપને જો કોઈ અન્ય માહિતીની જરૂરીયાત હોય તો અમોને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો. 
  
HEAD CLERK CPT EXAM 2022 : CLICK HERE 

 IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE  

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .