Most Important questions About Award , Bharat ratn Award, Ramon magsaysay award, Narsinh mehta Award , Nobel Prize,Nalanda Award ,Ravishankar Maharaj award,Antarrashtri Gandhi santi paritoshik,Gyan pith award,Arjun Award, Dronachary Award, Saradar vallabhbhai Award,Ranjitram suvarn chandrak,Lata mangeshkara Award Question , મહત્વના એવોર્ડ વિશેના પ્રશ્નો , ભારત રતન એવોર્ડ, નારસિંહ મહેતા પારીતોષિક ,રવિશંકર મહારાજ પુરસ્કાર ,દ્રોણાચાર્ય એવોર્ડ , સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ ,મહત્વના ભારતીય પુરસ્કારો
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ . આપણી આજની પોસ્ટ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં લઈને તૈયારા કરવામાં આવી છે . આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વના એવા એવોર્ડ /પારીતોષિક વિશેના પ્રશ્નો તથા જવાબો સાથેની માહિતી આજની પોસ્ટ માં આપ સુધી પહોંચાડી રહ્યા છેએ માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના અઞ સાથી મિત્રોને પણ શેર કરજો.
વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ જ હશે કે GPSC, GPSSB, GSSSB , LRD જેવી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઑ માં પારીતોષિકો અથવા એવોર્ડ વિશેના પ્રશ્નો પૂછાતા હોય છે માટે એવોર્ડ વિશેની માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી છે . આજની પોસ્ટ પર આપને પરીક્ષાલક્ષી મહત્વના એવોર્ડ કે પુરસ્કારો વિશેની માહિતી પ્રશ્ન જવાબ ના સ્વરૂપે મળી જશે . જેથી આપ આપનું રીવીઝન પણ કરી શકશો. પ્રશ્ન જવાબ ની સાથે જરૂરી એવી જે તે પુરસ્કાર વિષે ની માહિતી પણ આપણે મળી રહેશે. તો ચાલો જોઈએ ભારતના મહત્વના પારીતોષિક વિશેના પ્રશ્નો.
MOST IMPORTANT AWARDS QUESTIONS FOR UPCOMING EXAM
ભારત રત્ન એવોર્ડ
- ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાની કાર્ય 1954 ના વર્ષ થી શરૂ કરવામાં આવ્યું .
- ભારત રત્ન એ ભારત સેશનું સર્વોચ્ચ નાગરીક સન્માન છે .
- આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે ( વડાપ્રધાન ના કહેવાથી)
- એક વર્ષમાં વધુમાં વધુ (ત્રણ ) 3 અને ઓછામાં ઓછા 0 એવોર્ડ અપાય છે .
- 2019 ના વર્ષમાં પ્રણવ મુખર્જી ,નાના સાહેબ અને ભૂપેન હજારીકાને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ સબંધિત કેટલાક મહત્વના પ્રશ્નો
1. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહરુને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો?
જવાબ :- 1955
- જવાહરલાલ નેહરુ નો જન્મ ઉતરપ્રદેશ માં 14 નવેમ્બર 1889 ના રોજ થયો હતો.
- તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન , અને સૌથી વધુ સમય સુધી શાસન કરનાર વડાપ્રધાન હતા .
- 1955 ના વર્ષમાં જવાહરલાલ નેહરુ , એમ વિશ્વેશવરીયા , અને ભગવાનદાસ એમ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- ભારત એક ખોજ જવાહર લાલ નેહરુ દ્વારા લખાયેલું પુસ્તક છે .
જવાબ :- 1980
- મધર ટેરેસા નો જન્મ 26 ઓગસ્ટ 1910 ના અઠયો હતો
- તેઓને શાંતી નોબેલ પ્રાઇઝ 1975 ના વર્ષમાં આપવામાં આવ્યું હતું .
જવાબ : સી રાજગોપાલાચારી , સર્વપલ્લી રાધા કૃષ્ણ અને સી. વી રામન
4. સરદાર વલ્લભભાઈ પટેલને કયા વર્ષમાં મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
જવાબ :- 1991
5. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે અબ્દુલ કલામ ને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ?
જવાબ: - 1997
- શ્રી એ. પી. જે. અબ્દુલ કલમ 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું.
નોબેલ પુરસ્કાર
- નોબેલ પુરસ્કાર સ્વીડિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલ ની યાદમાં આપવામાં આવે છે .
- ડાયાંનેમાઈટ ની શોધ ડો. આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી છે .
- આ એવોર્ડ માટે 90 (નેવું લાખ) સ્વીડિસ ચલણ નું ઈનામ આપવામાં આવ્યું છે .
- 1901 ના વર્ષથી આ નોબેલ પારીતોષિક નિયમિત પણે એનાયત કરવામાં આવે છે .
પુરસ્કાર સબંધી પ્રશ્નો
1. મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારીતોષિક એનાયત કરવામાં આવ્યો હતો ?
જવાબ :- 1979
2. મહાન લેખક અને નવલકથાકાર કવિ રવીન્દ્ર નાથ ટાગોરને કયા વર્ષમાં નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા ?
જવાબ :- 1913
નરસિંહ મહેતા એવોર્ડ
- આદ્યકવિ નરસિંહ મહેતા ની યાદમાં નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે .
- આ એવોર્ડ મોરારી બાપુના હસ્તે રૂપાયતન ખાતે આપવામાં આવે છે .
- આ એવોર્ડ સાથે 1,51,000 ની ધનારાશી આપવામાં આવે છે .
- નરસિંહ મહેતા એવોર્ડ મેળવેલ મહાનુભાવો ની યાદી
1. 1999 - રાજેન્દ્ર શાહ
2. 2000 - મકરંદ દવે
3. 2001 - નીરંજન ભગત
4. 2002 - અમૃતાલાલ ઘાયલ
5. 2015 - મનોહર ત્રિવેદી
6 . 2016 - જલન માતરી
7. 2017 - દલપત પઢીયાર
8. 2018 - વિનોદજોષી
9 . 2019 - ખલીલ ધનતેજવી
1. સાહિત્ય ક્ષેત્રે અપાતો નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ?
જવાબ : - 1999
મહત્વના એવોર્ડ વિશેના પ્રશ્નો
1. લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવતા એવોર્ડ રેમન મેગ્સેસ આપવાની શરૂઆત કયારથી થઈ ?
જવાબ : રેમન મેગસેસ એવોર્ડ- 1958
2. વિકાસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને કયા એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે ?
જવાબ :- પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ ( 3 લાખ ને રાશિ આપવામાં આવે છે )
3. સામજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ ના કલ્યાણ સદર્ભે નાલદા એવોર્ડ કોને આપવામાં આવે છે ?
જવાબ : -વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થા ને
4. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતી પારીતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
જવાબ :- 1998 ના વર્ષથી , આ પારીતોષિક સાથે 1 કરોડ ની રોકડ રકમ આપવામાં આવે છે .
5. શ્રેષ્ઠ લોકસેવકને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા સેશના પ્રમુખની યાદમાં આપવામાં આવે છે ?
જવાબ :- ફિલિપાઇન્સ
6. અત્યાર સુધીમાં કેટલા ગુજરાતી મહાનુભાવોને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલા છે ?
જવાબ :- 4 1. ઉમાશંકર જેઠાલાલ જોશી
2. પન્નાલાલ પટેલ
3. રાજેન્દ્ર શાહ -ધ્વનિ
4. રઘુવીર ચૌધરી - અમૃતા માટે
- આ એવોર્ડ અંતર્ગત 11 લાખના ચેક આપવામાં આવે છે . અત્યાર સુધીમાં કુલ 59 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે .
7. રમત ગમતા ક્ષેત્રે આપવામાં આવતા અર્જુન એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?
જવાબ : - 15,00,000/-
- આ એવોર્ડ યુવા બાબતો અને રમત ગમતા મંત્રાકે દ્વારા આપવામાં આવે છે
- આ એવોર્ડ આપવાની શરૂઆત 1961 ના વર્ષથી થઈ છે.
8. રમત ગમત ક્ષેત્રે કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે ?
જવાબ :- 1995
9 ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઇ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે ?
જવાબ :- રમતગમત
10. રણજીતરામ સુવર્ણચંદ્રક કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?
જવાબ : - ગુજરાત સાહિત્ય સભા
11 . સાહિત્ય રત્ન એવોર્ડ કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?
જવાબ :- ગુજરાત સાહિત્ય અકાદમી -
- આ એવોર્ડ અંતર્ગત 1.50 લાખ નું ઈનામ આપવામાં આવે છે .
- 2016 ના વર્ષનો પુરસ્કાર ગુણવંત શાહ ને આપવામાં આવ્યો હતો.
12. મધ્યપ્રદેશ સરકાર દ્વારા કયા વર્ષ થી લતા મંગેશકર એવોર્ડ આપવામાં આવે છે ?
જવાબ :- 1984
READ MORE
NOBEL PRIZE 2021 PDF : CLICK HERE
નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE
DIVISIONAL ACCOUNTANT PAPER PDF : CLICK HERE
e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .
0 Comments
Post a Comment