Man Booker International Prize 2022 , Booker prize Ceremony 2022, who wan man booker prize 2022, first hindi novel to win international booker prize 2022, Gitanjali shree wans man booker prize 2022, first Indian Author Who Win booker prize award ,International Booker prize 2022 , બુકર પ્રાઇઝ 2022 , બુકર પ્રાઇઝ 20220 કોને મળ્યું . Tomb Of Sand win booker prize 2022 મસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય મેન બુકર પ્રાઇઝ 2022 વિષે. હાલમાં જ જાહેર થયેલ બુકર પ્રાઇઝ અન્વયે કોને મળ્યું આ આંતરરાષ્ટ્રીય સન્માન અને તેમની કઇ કૃતિ માટે અને તે કયા દેશના છે તે વિષેની સંપૂર્ણ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે . તો ચાલો  શરૂ કરી આપણી આજની પોસ્ટ . 

MAN BOOKER INTERNATIONAL PRIZE 2022

ભારતીય લેખિકા ગીતાંજલીશ્રી  એ 27 મે 2022 ના રોજ તેમની હિન્દી નવલકથા ટોમ્બ ઓફ સેન્ડ માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશન બુકર પ્રાઇઝ મળ્યું છે . આ સાથે જ ટૉમ્બ ઓફ સેન્ડ ભારતીય ભાષામાં બુકર પ્રાઇઝ જીતવાવાળી પ્રથમ પુસ્તક બની ગઈ છે . આ પુસ્તક મૂળરૂપે  હિન્દી માં લખાયેલ છે અને આ પુસ્તકનું અંગ્રેજી ભાષામાં અનુવાદ ડેઝી રોકવેળા દ્વારા કરવામાં આવેલ છે  

લેખિકા ગીતાંજલિ ની  અનુવાદિત નવલકથા હિન્દીમાં રેટ સમાધિ તરીકે પ્રકાશિત થયેલ છે આઅ પુસ્તકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો છે  ગીતાંજલી શ્રી એ કહ્યું હતું કે તેઓએ કયારેય પણ બુકર પ્રાઇઝ અંગેનું સપનું જોયું નથી  આજે હું અત્યત પ્રસન્ન અને આશ્ચર્યચકિત છું . 

તેઓના જણાવ્યા અનુસાર આ પુરસકાર મેળવીને એક દૂ:ખદ સંતોષ મળ્યો છે "સેન્ડ મોસોલિયમ /રેતીની કબર એ આપણે જે વિશ્વ પર રહીએ છેએ અને વસવાટ કરી છીએ તેના માટે એક ઓડ રૂપ છે . એક સ્થાયી ઉર્જા છે કે જે વિશ્વમાં તોળાઈ રહેલા વિનાશના ચહેરામાં આશાને જીવંત રાખે છે . આ પુરસ્કાર મળ્યા બાદ આ પુસ્તકની પ્રતિભાનો વિકાસ થશે અને વધુ લોકો આ પુસ્તક વાંચવા માટે પ્રેરાશે. ટોમ્બ ઓફ સેન્ડ એ 13 લાંબી સૂચિબધ્ધ નવલકથાઓમાંની એક છે કે જેનો 11 ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હોય . આ પુસ્તકોમાં લેખક એક 80 વર્ષીય મહિલાની વાત કરે છે કે જે પોતાના પતિના મૃત્યુ પછી ખૂબ જ ઊડા આઘાતમાં ગરકાવ બની જાય છે . આખરે તે પોતાની હતાશા અને દૂ:ખ પર કાબૂ મેળવે છે અને ભારત પાકિસ્તાન વિભાજાણ દરમિયાન તેણી જે ભૂતકાળ છોડયો હતો ત્યાં ફરી પાછું વળવાનો નિર્ણય કરેછે અને પાકિસ્તાન પરત ફરે છે . જ્યારે બુકર પ્રાઈઝ માટે નામાંકિત પુસ્તકોની યાદી ત્યારે ન્યાયાધીશો ના જણાવ્યા અનુસાર ગીતાંજલિ શ્રી આ નવલકથા સંશોધનાત્મક અમે મહેનતુ રેત સમાધિ 80 વર્ષની મહિલાના જીવન ને આશ્ચર્યજનક ભૂતકાળને સતત બદાલાતા પરીપેક્ષ્ય તરફ લઈ જાય છે . આ એક શક્તિશાળી અને અનન્ય નવલકથા છે .

ગીતાંજલી શ્રી નો જન્મ મૈનપૂરી યુપીમાં થયો છે તેઓએ 3 નવલકથા અને ટૂંકી વાર્તાઓના અનેક સંગ્રહો લખ્યા છે . તેમાંની ધાણાબધાં નું અનુવાદ અંગ્રેજી, ફ્રેંચ, જર્મન ,સર્બિયન અને કોરીયન ભાષામાં થયો છે . આ એવોર્ડ માટે પસંદગી પામ્યા બાદ ગીતાંજલિશ્રી એ જણાવ્યું હયું કે લેખન પોતે જ એક પુરસ્કાર છે . પરંતુ બુકર પ્રાઇઝ મેળવવવું એ એક અદભૂત બોનસ છે . પુરસ્કારો સાહિત્યના ક્ષેત્રમાં સકારાત્મકતા લાવે છે.

ગીતાંજલિ શ્રી પોતાના આ 50000 પાઉન્ડ ના પુરસ્કાર ને અંગ્રેજી અનુવાદક ડેઝી રોકાવેલ સાથે વહેચ્યુ .


આ પોસ્ટ આપને કેવી લાગી એ આપને એ અમોને કોમન્ટ દ્વારા જરૂરથી જાણવાજો. ફરી મળીશું આ જ પ્રકારની અન્ય પોસ્ટ સાથે .

READ MORE  

ઉપરની માહિતી ઉપરાંત આપ નીચે મુજબ ની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હેડ ક્લાર્ક કોમ્પ્યુટર પ્રોફીસીયનસી ટેસ્ટ ના કોલ લેટર વિશેની માહિતી પણ મેળવી શકશો . તેમજ ભરાતના મહત્વના પુરસ્કાર /એવોર્ડ વિષેના મહત્વના  પરીક્ષાલક્ષી પ્રશ્નો  પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી સકશો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમપ્યુટરના સામાન્ય જ્ઞાન વિષેના પ્રશ્નો અંગેની મહત્વની માહિતી પણ નીચેની લિન્ક માં થી મેળવી શકશો. 

સને 2021 ના વર્ષમાં જાહેર કારમાં આવેલા નોબેલ પ્રાઈઝ પુરસ્કાર કોને કોને મળ્યા અને તેઓના કયા કાર્ય માટે આઅ પુરસ્કાર મળ્યો તે વિશેની સંપૂર્ણ માહિતી તેમજ તાજેતરમાં જ આપવામાં આવેલા નારીશક્તિ પુરસ્કારો ની યાદી પણ આપ નીચે જણાવ્યા મુજબ મેળવી શકશો. અને આ ઉપરાત પરીક્ષાલક્ષી અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપ અમારી અન્ય પોસ્ટ દ્વારા મેળવી શકશો. અને હા આપને જો કોઈ અન્ય માહિતીની જરૂરીયાત હોય તો અમોને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો. 
  
HEAD CLERK CPT EXAM 2022 : CLICK HERE 

 IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE  

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .