IPPB NEW RECRUITMENT 2022, INDIAN POST BHARTI 2022 ,Engagement of Grameen Dak Sevaks to IPPB,Gramin dak sevak bharti 2022, ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022, પોસ્ટ ભરતી 2022 , પોસ્ટ પેમેન્ટસ બેંક ભરતી 2022, indian post payment bank recruitment 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો વિષય છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી વિશેની. IPPB ઇન્ડિય પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 650 ગ્રામીણ ડાક સેવક ની ભરતી માટેની જાહેરાત કરવામાંં આવી છે આ ભરતી માટે કઈ રીતે ફોર્મ ભરવુ અને તેની માટેની અરજી ફ્રી કેટલી છે તથા અન્ય તમામ પ્રકારની માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ ને અંત સુધી વાંચજો.
IPPB NEW RECRUITMENT 2022
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક લીમીટેડ દ્વારા બેંકીંગ અને નાણાકીય સાક્ષરતાની આગામી ક્રાંતિનું નેતૃત્વ કરવાનું કાર્ય કરવામાંં આવી રહ્યુ છે તેમનુ આ નવુ મોડેલ ભારતના સૌથી મોટા બેંકિંગ નેટવર્ક માટે દેશના ખુણે ખુણે પહોંચાડવા માટેનો માર્ગ મોકળો થઈ કરી રહ્યુ છે.
IPPB ની સમગ્ર ભારતમા આશરે ૬૫૦ શાખાઓ કાર્ય કરી રહી છે જેનો ઉદેશ્ય તેના અંદાજિત ૧૫૫૦૧૫ પોસ્ટ ઓફિસો દ્વારા એકસેસ પોઈન્ટ તરીકે અને અંદાજે ૩ લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ડોરસ્ટેપ (ઘરના આગણે) બેંકિગ સેવાઓ પુરી પાડવાનો અને તેના માટે ક્ષેત્રીય નેટવર્ક નો ઉપયોગ કરવાનો છે .
IPPB બેંક ની જરૂરીયાત અનુસાર બેકની વિવિધ કચેરીઓમા સીધુ વેચાણ અને સબંધિત પ્રવૃતિઓ કરવા માટે ડીઓપી તરફથી ૬૫૦ ગ્રામીણ ડાક સેવકોની ભરતી કરવા માટેની જરૂરીયાત છે IPPB સાથે જોડાણ પર GDS,DOP અને IPPB વચ્ચે વ્યાવસાયિક કરોસપોન્ડન્સ વ્યવસ્થા દ્વારા લીડ જનરેશન , ડાયરેક્ટ સેલ્સ , કો ઓર્ડીનેશન અને વ્યાવાયિક બાબતોમાં મહત્વની ભુમિકા ભજવશે.
ગ્રામીણ ડાક સેવકો ની ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો એ કઈ રીતે ફોર્મ ભરવુ અને તેના પાત્રતા માટેના માપદંડો કયા કયા છે તેમજ IPPB દ્વારા બહાર પાડેલ જાહેરાત ની ઓફીસીયલ નોટીફીકેશન તથા ફોર્મ ભરવા માટેની લિંક આપને નીચે જણાવ્યા મુજબ મળી રહશે.
ADVERTISEMENT NO: IPPB/HR/CO/REC/2022-23/01
IPPB RECRUITMENT 2022 APPLY ONLINE : CLICK HERE
IPPB RECRUITMENT 2022 OFFICIAL NOTIFICATION 2022 : CLICK HERE
Important Dates Related to The Bharti
Application Starting Date : 10th May 2022 to 20th May 2022.
Online Payment of Application Fees : 10th May 2022 to 20th May 2022
Last Date of Final Submission of Application along with Fee Payment :20th May 2022
Download of Admit cards for online examination : 7-10 days after last date of
submission of application
Date of Online Examination (tentative) : June 2022 (will be informed to the candidate through call letter)
Declaration of the Result (tentative) : June 2022 (on Bank’s website)
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે સોશીયલ મીડીયા દ્વારા જોડાય જજો.
GPSSB new bhart mphw Bharti 2022 : Click Here
GPSSB Laboratory Technician Merit List 2022 : Click Here
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment