Head Clerk CPT call letter, Head Clerk Computer Test 2022 Declared ,Head Clerk cpt Notification 2022, Head Clerk cpt call letter Download , Head Clerk Exam 2022 Cpt 



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ હેડ ક્લાર્કની પ્રાથમિક કસોટી બાદ લેવાનાર કોમ્પ્યુટર પરીક્ષા વિશે . ગૌણ સેવા દ્વારા હેડ ક્લાર્ક CPT પરીક્ષા બીજા તબક્કા ની જાહેરાત કરી દીધી છે . શુ છે આ જાહેરાત અને તેમા કઈ કઈ બાબતો વિશેની જાહેરાત કરવામા આવી છે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો. 

આજની પોસ્ટ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૯૦/૨૦૨૦૨૧ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા માટે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટે ભાગ-૨ ની જાહેરાત કરવામાં આવી છે જેની લગત વિદ્યાર્થીમિત્રો ધ્યાને લઈ.કોલલેટર ડાઉનલોડ કરી લેવા. કોલલેટર ડાઉનલોડ કરવાની તા ૨૬/૦૫/૨૦૨૨ થી  તા:-૦૪/૦૬/૨૦૨૨ છે મંંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન ડાઉનલોડ કરવામાટે ની લિંક નીચે મુજબ છે.

હેડ ક્લાર્ક જાહેરાત ક્રમાંક ૧૯૦/૨૦૨૦૨૧ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨

Click Here


કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે. 

હેડ  ક્લાર્ક ૧૯૦/૨૦૨૦૨૧ કોમ્પ્યુટર ટેસ્ટ કોલલેટર ડાઉનલોડ  

Click Here


આ હતી હેડક્લાર્ક કોમ્પ્યુટર પ્રેફિસીયન્સી ટેસ્ટ ભાગ -૨ વિશેની માહિતી, આ ઉપરાત મંડળ દ્વારા જાહેર કરવામા આવતી અન્ય તમામ પ્રકારની માહિતી અમો દ્વારા પુરી પાડવામા આવેશે . માટે અમારી સાથે સોશીયલ મીડીયા દ્વારા જોડાય જજો. 

READ MORE 

 IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE  

DIVISIONAL ACCOUNTANT PAPER PDF : CLICK HERE 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .