GURJAR DHARA MAGAZINE PDF JUN ,JULY 2019, IMPORTANT CURRENT AFFAIRS BOOK 2019 , PIB CURRENT AFFAIRS BOOK ,પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા પ્રકાશિત વર્તમાન પ્રવાહો બુક ,જૂન 2019 pdf,JUNE 2022 CURRENT AFFAIR PDF,JULY 2019 BOOK PDF
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું EGUJRAT ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો વિષય છે વર્તમાન પ્રવાહો. આપને આજની પોસ્ટ પર આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનો મુદ્દો એવા વર્તમાન પ્રવાહો વિષેની માહિતી મળી રહેશે માટે આ પોસ્ટ ને અંત સુધી વાચજો તથા આપના અન્ય તૈયારી કરતાં સાથી મિત્રોને પણ શેર કરજો.
વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે વર્તમાન સમયમાં લેવાનાર તમામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહ એ ખબ અગત્યનો વિષય બની ગયો છે તથા આઅ વિષય તૈયાર કરવો પણ ખૂબ જરૂરી છે કારણે તેના વગર આપણે પરીક્ષા માટે સફળતા મેળવી શકતા નથી . અને વધુ માં તૈયારી માટે વિશ્વાસપાત્ર માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી છે તો આપની આ જ મુશ્કેલી દૂર કરવા માટે આમો આજની પોસ્ટ લઈને આવ્યા છીએ . આજની પોસ્ટ પર આપને પ્રેસ ઇનફોર્મેશન બ્યૂરો અમદાવાદ દ્વારા તૈયાર કરાયેલું સચોટ અને ઉપયોગી વર્તમાન પ્રવાહ વિષેનું માટીરીયલ મળી રહેશે.
GURJAR DHARA MAGAZINE PDF
ગુર્જરધરા મેગેઝીને એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વરા બહાર પાડવામાં આવતુ એક મહત્વનું પ્રકાસન છે. તે વર્તમાન પ્રવાહોને ધ્યાનમાંં લઈને તૈયાર કરવામાં આવે છે. આ પુસ્તિકા માં મહત્વના વર્તમાન પ્રવાહો વિશેનું વિસ્તૃત પરીક્ષાલક્ષી વર્ણન કરવામાં આવે છે અને આ પુસ્તિકા માંથી ઘણા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષા માં પણ પુછાતા હોય છે. માટે વર્તમાન પ્રવાહ ની તૈયારી માટે ગુર્જર ધરા એ મહત્વનો આધાર ગણી શકાય. ગુર્જર ધરા મેગેઝીન ની જુન તથા જુલાઇ ૨૦૨૧ ની બુક આપને નીચે દર્શાવેલ લિંક દ્વારા મળી જશે.
ગુર્જરધારા મેગેઝીન જુન ૨૦૧૯
ગુર્જરધારા મેગેઝીન જુલાઈ ૨૦૧૯
આપણે આઅ માહિતી વર્તમાન પ્રવાહો તથા અન્ય પ્રશ્નો માટે પણ ખૂબ કામ લાગશે માટે આઅ માહિતી જરૂર વાંચજો તથા તમને પોસ્ટ કેવી લાગી એ કોમેન્ટ દ્વારા જણાવશો.
MUKHYA SEVIKA EXAM IMPORTANT BOOK PDF DOWNLOAD
ગુર્જરધારા મેગેઝીન જુન ૨૦૧૯ |
|
ગુર્જરધારા મેગેઝીન જુલાઈ ૨૦૧૯ |
0 Comments
Post a Comment