Gujarat PaXik May 2022 , May 2022 Current affair  Book pdf  Download ,gujarat paxik may 2022 Download , may 2022 Current Affairs Important Topic , may 2022 Current affair book Pdf 



નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છીએ ગુજરાત પાક્ષિક વિષે . મે  2022 નું પાક્ષિક આપણે આઅ પોસ્ટ પર મળી રહેશે . માટે આઅ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રો ને પણ શેર કરજો. 

જો આપ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો અને વિશ્વાસનીય વર્તમાન પ્રવાહ વિષેના સ્ત્રોતની તલાસ માં છો ? તો તમે સાચી જગ્યા એ આવ્યા છો. ગુજરાત પાક્ષિક એ ગુજરાત પાક્ષિક કાર્યાલય ,માહિતી નિયામકની કચેરી ,ગુજરાત રાજ્ય ગાંધીનગર  દ્વારા બહાર પાડવામાં આવતું એક વિશ્વસનીય પાક્ષિક છે. જો તમે આ પાક્ષિક દ્વારા  વર્તમાન પ્રવાહો ની તૈયારી કરશો તો પણ પૂરતું છે . આઅ પાક્ષિક ની માહિતી સચોટ અને વાસ્તવિક હોય છે તેમજ ગુજરાત સરકારની તમામ યોજનાઓ તેમજ અન્ય મહત્વના કાર્યો વિષેની માહિતી સ્પષ્ટતા થી સરશાવેલી હોય છે  

ચાલો જાણીએ કે ગુજરાત પાક્ષિક મે  2022 માં કયા કયા મહત્વના મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

  • ગુજરાતે સમગ્ર દુનિયા સમક્ષ વિકાસ કોને કહેવાય અને વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • ગ્લોબલ વૉર્મિંગની અસરો ખાળવા કુદરતી સંસાધનોના સમતોલ ઉપયોગ અને સૂર્યઊર્જાનો સમુચિત ઉપયોગ આવશ્યક છે.
  •  મહિલાઓ સમાજસુધારા અને સમાજનિર્માણ સાથે આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે.
  • આઝાદીના અમૃતકાળમાં પીવાલાયક પાણીને સરકારે પ્રાથમિકતા આપી છે.
  •  ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદૃઢ જળવ્યવસ્થાપન માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.
  • આદિવાસી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની સંકલ્પના સુદ્રઢ આયોજનથી સાકાર કરવામાં આવી રહી છે.
  •  આદિજાતિ બંધુઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુનાં વિકાસકાર્યો સંપન્ન થયા છે.
  • સરદાર પટેલના દૃષ્ટિવંત આયોજનની છાપ આજની દૂધ સહકારી ચળવળમાં દેખાય છે.
  • રેક ગામમાં ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા વડાપ્રધાનશ્રીએ કરેલા આહ્વાનને ગુજરાત સાકાર કરી રહ્યું છે.
  • ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી ‘બહુજન હિતાય બહુજન સુખાય' સૂત્ર સાકાર થવાનું છે.
  •  વિશ્વને એક પરિવાર સમજી, સોના સ્વાસ્થ્ય, સૌની તંદુરસ્તી માટે ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન કાર્યરત બનશે.

GUJARAT PAXIK MAY 2022 PDF DOWNLOAD : CLICK HERE 

READ MORE 

Constable Marit 2022 : Click Here 

PSI EXAM MERIT LIST 2022 DOWNLOAD : CLICK HERE 

RMC  Sanitary Inspector/mphw  Question Paper (8-05-2022)  -   Click Here 

Deputy Accountant paper  Question Paper (8-05-2022)-   CLICK HERE

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાય જજો. તથા અન્ય કોઈ પણ જાતની માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો . જેથી અમો આપણે જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com