GUJARAT BOARD 12 SCIENCE AND GUJCET EXAM RESULT 2022 , ગુજરાત બોર્ડ 2022 12 સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ ) રીઝલ્ટ, std 12 science result Declared for the Year 2022 ,board Result 2022 12 science Result 2022 download, gujcet result 2022 declared, 12 science result 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહ ના રીઝલ્ટ 2022 વિશે. આ પોસ્ટ પર આપને ધોરણ ૧૨ સાયન્સ ની પરીક્ષા 2022 નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ રીઝલ્ટ માટેની નોટીફીકેશન pdf મળી જશે તો આ પોસ્ટ ને અંત સુધી વાંંચજો તથા આપના સાથીમિત્રોને પણ શેર કરજો.
Gujarat HSC Science Exam 2022 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરીણામ જાહેર કરવા માટેની નોટીફિકેશન બહાર પાડેલ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ તા:-૧૧/૫/૨૦૨૨ ના રોજ નોટીફીકેશન બહાર પાડેલ છે જે મુજબ આવતીકાલે સવારે એટલે કે તા-૧૨/૫/૨૦૨૨ ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરીણામ જાહેર કરવામાં આવશે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 નું આ જાહેરાત સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 પરીણામ નીચે દર્શાવેલ લિંક દ્વારા મેળવી શકશે.
બોર્ડ દ્વારા બહાર પાડેલ અખબાર યાદી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની માર્ચ- એપ્રિલ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2022 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (sent Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્ર, પ્રમાણપત્ર અને ડી. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા આપનું પરીણામ જાણી શકશો.
GUJARAT BOARD 12 SCIENCE AND GUJCET EXAM RESULT 2022 DOWNLOAD
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીણામ લીંક | |
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીણામ ઓફીસીયલ નોટીફીકેશન |
0 Comments
Post a Comment