Gpssb mphw exam-Fhw Exam Date 2022 , Fhw exam date , mphw exam date 2022, mphw exam recruitment,exam date 2022 , Fhw exam 2022 , gpssb mphw -Fhw Exam Date Declared 2022 , Fhw Exam Date 2022 , Mphw Recruitment apply , Download call letter. multi purpose health worker exam date 2022, female health worker exam date 2022 ,mphw call letter 2022, fhw call letter 2022 


નમસ્કાર વિધાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા mphw વર્ગ-૩ ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે. આ જાહેરાત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ જ છે ત્યા જ GPSSB દ્વારા આ ભરતી વિષયક એક નોટીફીકેશન બહાર પાડવામાંંઆવ્યુ છે શુ છે આ નોટીફીકેશન અને તેમા કઈ માહિતી દર્શાવેલ છે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આ જ ની પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ અત સુધી વાચજો તથા અન્ય રોજગાર વાચ્છુ ઉમેદવારોને પણ શેર કરજો.

આ ભરતી આરોગ્ય વિભાગમાં mphw ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલ છે માટે આ ફોર્મ  પુરૂષો માટે તથા FHW  એ મહિલાઓ માટે બહાર પાડવામાં આવતી ભરતી પરીક્ષા છે  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. અને આ પરીક્ષાઓ માટેની તારીખ પણ જાહેર થઈ ચુકી છે આપને તે વિશેની સંપુર્ણ માહિતી નીચે મુજબ મળી જશે. 

MPHW અને FHW ની પરીક્ષા માટેની તારીખ ની જાહેરાત મંડળ દ્વારા કરી દેવામાં આવી છે તે બાબતે મંડળ દ્વારા નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે જે આપને આ પોસ્ટ પર મળી રહેશે . 

ફિમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા ૨૬-૦૬-૨૦૨૨ અને રવિવારના રોજ યોજાનાર છે જે આપ સૌ ધ્યાન પર લઈને તૈયારી કરવા લાગજો. જેથી પરીક્ષા માટેનો એક પણ ટોપિક રહી ન જાય અને આપ સરળતાથી પરીક્ષા પાસ કરી લો . આ બને પરીક્ષા માટે અલગ અલગ જુથ હોવાથી એક જ દિવસે આયોજન કરવામાં આવ્યુ છે . આ પરીક્ષા વિશેની અન્ય પ્રકારની માહિતી તેમજ અપડેટ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે. 

DOWNLOAD CALL LETTER FOR EXAM MPHW AND FHW 

આપ નીચે દર્શાવ્યા મુજબ ની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો. આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આપ અમારી સાથે સોશિયલ મીડીયા દ્વારા જોડાય જજો. 

DOWNLOAD CALL LETTER FOR EXAM MPHW : CLICK HERE 

DOWNLOAD CALL LETTER FOR EXAM  FHW : CLICK HERE 

READ MORE 

MUKHYA SEVIKA CALL LETTER : CLICK HERE

GRAM SEVAK EXAM CALL LETTER: CLICK HERE 

DOWNLOAD STAFF NURSE EXAM MERIT LIST 2022  : CLICK HERE 

MUKHYA SEVIKA SPECIAL CURRENT AFFAIR AND YOJANA : CLICK HERE 

GRAM SEVAK EXAM MODEL PAPER : CLICK HERE 

MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE 

GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE   

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .