GPSSB Declared mphw Recruitment ,Multi purpose helth worker Bharti Bharti 2022, mphw ભરતી ૨૦૨૨,gpssb new bharti mphw Bharti 2022 , mphw recruitment 2022, mphw bharti 2022 gujarat
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા mphw વર્ગ-3 ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે આ જાહેરાત વિશેની તથા આ ફોર્મ ભરવા સબંધિત સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા અન્ય રોજગાર વાન્છુ ઉમેદવારોને પણ શેર કરજો.
આ ભરતી આરોગ્ય વિભાગમાં mphw ની જગ્યા માટે જાહેર કરવામાંં આવેલ છે માટે આ ફોર્મ તમામ (સ્ત્રીઓ તથા પુરૂષો) ભરી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે આ એક ઉતમ તક છે. આ ફોર્મ કોણ ભરી શકશે, ફોર્મ ભરવા માટેની વયમર્યાદા કેટલી છે, અરજી ફ્રી કોણે ભરવાની છે તથા ભરતી સબંધિત સંપુર્ણ માહિતી આપને નીચે મુજબ મળી રહેશે.
શૈક્ષણિક લાયકાત : Educational Qualification
વયમર્યાદા
Rule-3(3) A candidate shall not be less than 18 years and not be more than 34 years of age:
રીમાર્કસ વિભાગના જાહેરનામા મો:-KP/271/2021/PRR/પંચાયત 1196/01/KH તા.૨૦-૧૨-૨૦૨૧, ઠરાવ ક્રમાંકઃ-પીઆઆર/૧૧૯૬/૦૧/૨ તા.૨૭, ૧૨-૨૦૨૧ તેમજ પત્ર ક્રમાંક-પીઆર/૧૦૨૦૨૧/૨૨૫૭/ખ તા.૨૭-૧૨-૨૦૨૧ મુજબ તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ કરેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહતમ વયમર્યાદામાં ૦૧ વર્ષની છૂટછાટ આપવાનું ઠરાવેલ હોઇ, આ જાહેરાતના હેતુ માટે મહતમ વમર્યાદા ભરતી નિયમ મુજબ ૩૩ વર્ષ +01 વર્ષ = 34 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાતના હેતુ માટે મહતમ વર્ષમર્યાદા 34 વર્ષ દર્શાવેલ છે.
પગારધોરણપસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી, નાણાં વિભાગના તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ નં.ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭ (પાર્ટ-ર)/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૫ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૧૮-૧-૨૦૧૭ ની જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્મ માટે રૂા.૧૯૯૫૦/- પ્રતિમાસ ફિક્કસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.
પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક સત્તાવધકારી ધ્વારા નાણા વિભાગનાં તા. ૨૮-૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧, માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન તથા નામ. સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલ એસ.એલ.પી નં.૧૪૧૨૪/૨૦૧૨ અને ૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક આપવામાં આવશે તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.
જગ્યાઓ
- આ ભરતી MPHW ની 1866 જગ્યાઓ માટેની છે
અરજી ફ્રી - ફોર્મ ભરતી વખતે ‘‘ General ’’ કેટેગરી Select કરી હોય તેવા તમામ ઉમેદવારોએ ૧૦૦ +૧૨ પોસ્ટલ ચાર્જિસ ફી ભરવાની રહેશે.
વિભાગના જાહેરનામા મો:-KP/271/2021/PRR/પંચાયત 1196/01/KH તા.૨૦-૧૨-૨૦૨૧, ઠરાવ ક્રમાંકઃ-પીઆઆર/૧૧૯૬/૦૧/૨ તા.૨૭, ૧૨-૨૦૨૧ તેમજ પત્ર ક્રમાંક-પીઆર/૧૦૨૦૨૧/૨૨૫૭/ખ તા.૨૭-૧૨-૨૦૨૧ મુજબ તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ કરેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહતમ વયમર્યાદામાં ૦૧ વર્ષની છૂટછાટ આપવાનું ઠરાવેલ હોઇ, આ જાહેરાતના હેતુ માટે મહતમ વમર્યાદા ભરતી નિયમ મુજબ ૩૩ વર્ષ +01 વર્ષ = 34 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાતના હેતુ માટે મહતમ વર્ષમર્યાદા 34 વર્ષ દર્શાવેલ છે.
પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી, નાણાં વિભાગના તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ નં.ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭ (પાર્ટ-ર)/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૫ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૧૮-૧-૨૦૧૭ ની જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્મ માટે રૂા.૧૯૯૫૦/- પ્રતિમાસ ફિક્કસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.
પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક સત્તાવધકારી ધ્વારા નાણા વિભાગનાં તા. ૨૮-૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧, માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન તથા નામ. સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલ એસ.એલ.પી નં.૧૪૧૨૪/૨૦૧૨ અને ૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક આપવામાં આવશે તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.
જગ્યાઓ
- આ ભરતી MPHW ની 1866 જગ્યાઓ માટેની છે
- ફોર્મ ભરતી વખતે ‘‘ General ’’ કેટેગરી Select કરી હોય તેવા તમામ ઉમેદવારોએ ૧૦૦ +૧૨ પોસ્ટલ ચાર્જિસ ફી ભરવાની રહેશે.
- નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
(૧) અનુસૂચિત જાતિ (SC) (૨) અનુસુચિત જન જાતિ (ST) (૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) (૪) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS) (૫) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી (૬) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી- સામાન્ય વર્ગના (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ-
(૧) પોસ્ટ ઓફિસ મારફતે (ર) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી
- નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
- સામાન્ય વર્ગના (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ-
અરજી કરવા માટેની છેલ્લી તારીખ
- રજી ફોર્મ શરૂ થયા તારીખ - 16/05/2022, (બપોર ૧૩ કલાકથી)
- અરજી કરવા માટેની છેલ્લી તારીખ - 31/05/2022, (રાત્રિના ૧૨ ક્લાક સુધી)
- અરજી ફ્રી ભરવા માટેની છેલ્લી તારીખ - 02/06/2022
ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક
- Download Official Notification :- Download Now
- Online Application :- Click Here
- રજી ફોર્મ શરૂ થયા તારીખ - 16/05/2022, (બપોર ૧૩ કલાકથી)
- અરજી કરવા માટેની છેલ્લી તારીખ - 31/05/2022, (રાત્રિના ૧૨ ક્લાક સુધી)
- અરજી ફ્રી ભરવા માટેની છેલ્લી તારીખ - 02/06/2022
- Download Official Notification :- Download Now
- Online Application :- Click Here
0 Comments
Post a Comment