General science mcq pdf , g.k Science mcq Question, std 6 to 12 mcq question, imp g science question pdf , samany gyan prashno, vignan Prashno pdf, general science pdf std 6 to 12 , science std 6 to 12 questions pdf , dhoran 6 thee 12 general science prashno pdf
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની નવી પોસ્ટ પર . આપણે આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ મહત્વના જનરલ નૉલેજના પ્રશ્નો વિશે . આપણે 6 થી 12 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના મહત્વના પ્રશ્નો તથા તેના જવાબ સાથેની pdf આપને આ પોસ્ટ પર મળી રહેશે . માટે આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા અન્ય સાથી મિત્રો ને પણ શેર કરજો.
વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો ખૂબ અગત્યના હોય છે અને તેમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પૂછાતા મોટા ભાગના પ્રશ્નો NCERT અને GCERT ના પાઠયપુસ્તકો આધારીત પૂછાતા હોય છે ,માટે હાલમાં પાઠ્યપુસ્તકો આધારીત તૈયારી કરવી જરૂરી બની ગઈ છે અને માટે જ આપણે મદદ કરવા માટે આજની પોસ્ટ લાવ્યા છીએ . આજની પોસ્ટ પર આપને ધોરણ 6 થી 12 ના ચેપ્ટર વાઈઝ પ્રશ્નો mcq આધારીત પ્રશ્નો ની pdf ફાઇલ જવાબો સાથે મળી જશે, જેના દ્વારા અપ આપની તૈયારીને વધુ પાકી અને સચોટ બનાવી શકશો.
General Science mcq pdf
ધોરણ 6 થી 12 ના સામાન્ય વિજ્ઞાન પ્રશ્નો આપ નીચે દર્શાવ્યા મુજબની લિન્ક દ્વારા મેળાવી શકશો, આ પ્રશ્ન જવાબો આપની તૈયારી ને ચકાસવા માટે ખૂબ મદદરૂપ બનશે તેમજ આપની તૈયારીમાં રહેલી ખામીઓ દૂર કરીને આપનું ધ્યેય મેળવવા માટેનો આપનો રસ્તો વધુ સ્પષ્ટ બનાવવા માટે મદદરૂપ બનશે .
ધોરણ 6 થી
12 સામાન્ય વિજ્ઞાન pdf |
READ MORE
PATAN PDF
પાટણ વારસા PDF |
MUKHYA SEVIKA MODEL PAPER DOWNLOAD
મુખ્ય સેવિકા ની ૨૦૨૨ ના વર્ષની પરીક્ષા માટેના મોડેલ પેપર્સ આપ નીચે દર્શાવ્યા મુજબની લીંક પર ક્લીક કરી મેળવી શકશો.
MUKHYA SEVIKA MODEL PAPER PDF |
GPSC,GPSSB , GSSSB CLASS-3 OLD PAPER QUESTION PDF DOWNLOAD
કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપુર્ણ તૈયારી માટે ફક્ત વાચવું જ પુરતું નથી આપને તે પરીક્ષા ની પધ્ધતિ તથા તે પરીક્ષા ના અન્ય વર્ષોના પેપરનો અભ્યાસ પણ જરૂરી છે જેથી આપ પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના બનાવી તે મુજબ તૈયારી કરવી જરૂરી છે આપને તે જ બાબતે મદદ કરવા માટે અમો આજની પોસ્ટ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ . આ પોસ્ટ પર આપને જુદી જુદી વર્ગ -૩ ની પરીક્ષાના ૭૨ પેપર સેટ મળી રહેશે. આ pdf ફાઈલ આપ નીચે દર્શાવેલ લિંક પર ક્લીક કરી ડાઉનલોડ કરી શકશો.
૭૨ ક્લાસ-૩ પરીક્ષા પેપર સેટ યુવા ઉપનિષદ પબ્લીકેશન |
READ MORE : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવુ અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે. જેવી કે
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો | |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
IMPORTANT CURRENT AFFAIRS FOR EXAM
સરકારની અગત્યની યોજનાઓ માર્ચ ૨૦૨૨ |
0 Comments
Post a Comment