Divisional Accountant paper pdf 2022, Today s divisional accountant paper pdf , GPSSB d.a paper pdf,vibhagiya Hisabnish paper pdf 22-05-2022 ,Divisional Acountant Paper pdf 2022 ,divisional accountant exam syllabus 2022, divisional accountat exam date 2022 ,વિભાગીય હિસાબનીશ અભ્યાસક્રમ 2022 ,Divisional account exam 2022 answer key , d.a exam answer key 22-5-2022 exam, વિભાગીય હિસાબનીસ આન્સર કી 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ વિભાગીય હિસાબનીસ પેપર 2022 . આપ જાણો જ છો કે ગુજરાત પંચાયત સર્વીસ સીલેકશન બોર્ડ ગાંધીનગર દ્વારા વિભાગીય હિસાબની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવા માટે ની જાહેરાત કરી હતી અને અરજી ફૉર્મ મંગાવવા માં આવ્યા હતા . જેનું આજ રોજ તા:-22/05/2022 ના રોજ પરીક્ષા યોજવામાં આવેલા હતી જેની pdf ફાઈલ આપને આઅ પોસ્ટ ના અંત માં મળી જશે . માટે આઅ પોસ્ટ અંત સુધી વાંચજો. 

GPSSB દ્વારા તા:11/1/2022 થી 27-01-2022 સુંધી ઓનલાઇણ અરજી પત્રકો મંગાવવા માટેની જાહેરાત કરેલ હતી . જે મુજબ તેઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી . પ્રથમ આ પરીક્ષા સૌપ્રથમ તા:-24/4/2022 ના રોજ યોજાનાર હતી પરંતુ તે દિવસે બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી તેથી નીચે મુજબના નોટીફીકેશન દ્વારા પરીક્ષાની તારીખ બદલીને 22/5/2022 કરવામાં આવી હતી અને આ પરીક્ષા શાંતી પૂર્ણ રીતે પૂરી થઈ છે . 

DIVISIONAL ACCOUNTANT PAPER PDF 

આજરોજ યોજાયેલ વિભાગીય હિસાબનીસ ના પેપરની પીડીએફ  આપને નીચે દર્શાવ્યા મુજબ મળી રહેશે , જે જોઇ ને આપ આપનું મંતવ્ય કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો . તથા આ જ પ્રકારની અન્ય માહિતી આપણે અમારા દ્વારા પૂર્ણ પાડવામાં આવશે . 


DIVISIONAL ACCOUNTANT PAPER PDF : CLICK HERE 

DIVISIONAL ACCOUNTANT PAPER  ANSWER PDF : CLICK HERE 

વિભાગીય હિસાબનીશની આ સ્પર્ધાત્મક પરીક્ષા કેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે યોજાયેલ હતી ચાલો જાણીએ  ગુજરાત પંચાયત સર્વીસ સીલેકશન બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડેલ જાહેરાત અનુસાર વિભાગીય હિસાબનીશની કુલ 14 જગ્યાઓ ભરવા માટે આઅ જાહેરાત કરવામાં આવી હતી . આ જાહેરાત માં કયા વર્ગ ની કેટલી જગ્યાઓ ભરવાપાત્ર છે એ આપણે નીચે જણાવીયા મુજબ મળી હશે. 


ભરવાપાત્ર જગ્યાઓની કુલ સંખ્યા જાહેરાત ક્રમાંક  ૦૩/૨૦૨૧૨૨ વિભાગીય હિસાબનીશ (વર્ગ -૩)

 

 

 

 

 

કૂલ જગ્યાઓ પૈકી માજી  સૈનીક માટે  અનામત જગ્યાઓ

કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ  ઉમેદવારો માટે  અનામત જગ્યાઓની સંખ્યા

 

સામાન્ય  (જનરલ) (OC)

આર્થીક રીતે  નબળા વર્ગ (EWS)

સા.શૈ.પછાત વર્ગ  (SEBC)

અનુ સૂચિત જાતિ (SC)

અનુ. .જન જાતિ (ST)

વિકલાંગતાની કેટેગરી

 

 

 

 

 

 

 

A

B

C

D

TOTAL

14

00

14

00

00

00

0

0

0

0

0

00


DIVISINAL ACCOUNTAT EXAM SYLLABUS 

વિભાગીય હિસાબનીશ  પેપર આપને કેવું લાગ્યું  એ અમોને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો.  GPSSB દ્વારા વિભાગીય હિસાબનીશ ની પરીક્ષાનો અભ્યાસક્રમ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જે નીચે મુજબ છે . જે પણ વિદ્યાર્થીઓએ સભ્યાસક્રમ મુજબ તૈયારી કરી હશે તેઓને આ પેપર સારૂ ગયું હશે એવું મારૂ મનવું છે . આપ વિભાગીય હિસાબનીશ પરીક્ષા અભ્યાસક્રમ નીચે મુજબ છે . 


પોસ્ટ નું નામ

Syllabus

Marks

Medium

Duration

Divisional Sccountant 

General Awareness and General Knowledge*

35

GUJARATI

One and Half Hour (૯૦ મીનીટ) (90 Minutes)

 

Gujarati Language and Grammar

20

GUJARATI

 

English Language and Grammar

20

ENGLISH

 

Questions assessing the requisite knowledge for the job and technical knowledge with regard to the educational qualification.

75

GUJARATI

અન્ય મહત્વના મુદાઓ કે જે પરીક્ષાલક્ષી છે તે જે નીચે મુજબ છે તે પણ ધ્યાનમાં લેવા જરૂરી છે 

  • General Awareness and General Knowledge” include questions related to – 

1. General Mental Ability and General Intelligence. 

2. History of India and History of Gujarat. 

3. Cultural heritage of India and Gujarat. 

4. Geography of India and Geography of Gujarat. 

5. Sports. 

6. Indian Polity and the Constitution of India. 

7. Panchayati Raj. 

8. Welfare schemes of Gujarat State and Union Government. 

9 .ndian Economy and Planning. 

10. General Science, Environment and Information & Communication Technology. 

11. Current affairs of Regional, National and International Importance. 

 વિભાગીય હિસાબાનીશની પરીક્ષાનો સીલેબસ ઉપર મુજબ હતો . આપનું આજનું પેપર કેવું ગયું એ કોમેન્ટ દ્વારા જરૂરેથી જણાવજો. 


READ MORE 

ROJGAR SAMACHAR IMPORTANT QUESTION ANSWER : CLICK HERE 

STD 6 TO 12 GUJARATI  TEXT BOOK PDF : CLICK HERE 

DOWNLOAD CALL LETTER GRAM SEVAK EXAM 2022 : CLICK HERE 

GRAM SEVAK MODEL PAPER  : CLICK HERE 

MATHS AND REASONING PDF DOWNLOAD :CLICK HERE 


e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .