Constable Prilim Exam Resut 2022,Constable Result Declared For Exam 2022,Police Bharti Result 2022,Gujarat Constable 2022 Gujarat
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો વિષય છે પોલીસ કોન્સટેબલ રીઝલ્ટ 2022 વિષે . આપણે આ પોસ્ટ પર કોન્સટેબલ રીઝલ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવી તેમજ આ ભરતી ને લગતી અન્ય મહત્વની માહિતી મળી જશે માટે આ પોસ્ટને અંત સુધી વાંચજો.
આપ સૌ જાણો જ છો કે ૧૦/૪/૨૦૨૨ ના રોજ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પ્રાથમિક પરીક્ષા વિષેની મંડળ દ્વારા બહાર પાડેલ સુચનાઓ મંડળની વેબસાઈટ https://lrdgujarat2021.in/ તથા કોન્સ્ટેબલ પરીક્ષા માટેની અન્ય માહિતી આપને અમારી પોસ્ટ પર મળી રહેશે .
CONSTABLE PRILIM EXAM RESULT 2022
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સટેબલ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જે આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા જાણી શકશો .
Constable Result 2022 Declared : Click Here
આશા રાખું છું આપણે આ પોસ્ટ પસંદ આવી હશે આપ નીચે દર્શાવ્યા મુજબના અન્ય પરીક્ષાલક્ષી મટીરીયલ પણ અમારી અન્ય પોસ્ટ દ્વારા મેળવી શકશો જેમાંની કેટલીક નીચે મુજબ છે
READ MORE
ગુર્જરધરા મેગેઝીન : CLICK HERE
MUKHYA SEVIKA EXAM IMPORTANT BOOK PDF DOWNLOAD
આપને આ બુક મુખ્યસેવિકા માટેની સંપુર્ણ માહિતી પુરી પાડશે તેમજ આપને પરીક્ષામાં પુછાતા પ્રશ્નો વિશીની સંપુર્ણ અને પાયાલક્ષી માહિતી મળી રહેશે આ પુસ્તિકામાં વિવિધ મહત્વના મુદ્દાઓ જેવા કે વિભાગની work manual આધારિત સંપુર્ણ માહિતી , વિભાગની Authentic વાર્ષિક પત્રિકા આધારીત યોજનાઓ વિશીની માહિતી ,તેમજ કાર્યક્રમોનું સંકલન, વિભાગના માળખાની વિસ્તૃત સમજ,હોમ સાયન્સ અભ્યાસક્રમના પરિક્ષાલક્ષી મુદ્દાનો વિશીની માહિતી , તેમજ ખાસ નવા અભ્યાસક્રમને ધ્યાનમા રાખીને ક્ષેત્ર કાર્યને લગતી તમામ માહિતી તથા વિભાગની મૅગેઝિન માથી સાંપ્રત પ્રવાહના મુદાઓનું સંકલન અંગેની માહિતી મળી રહેશે. આ પુસ્તિકા આપને ખુબ ઉપયોગી બની શકે તેમ છે . જે આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા મેળવી શકશો.
GRAM SEVAK MODEL PAPER PDF 2022 DOWNLOAD
ગ્રામ સેવકની પરીક્ષા ટુંક જ સમયમાં યોજાનાર છે. આ પરીક્ષા માટેની આપની તૈયારી ચકાસવા તેમજ નિયત સમયમર્યાદામાં આપ પેપર પુર્ણ કરી શકો છો કે કેમ તે જાણવા માટે આ મોડેલ પેપર આપને ખુબ મદદરૂપ બનશે . આપ આ મોડેલ પેપર નીચે દર્શાવેલ લીંક દ્વારા મેળવી શકશો .
0 Comments
Post a Comment