Constable Merit LIst 2022, constable cut off 2022,Police Constable Merit 2022,Constable Merit 2022 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ પોલીસ ભરતી ૨૦૨૨ વિશેની છે થોડા સમય પહેલા લેવાયેલ કોન્સટેબલ  ની પ્રાથમિક કસોટી નું આયોજન કરવામાં આવ્યૂ હતું  જે આપ સૌ એ આપી જ હશે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ કોન્સટેબલ ની પરીક્ષા નું મેરીટ લીસ્ટ કેટલું રહેશે . આપણી આજની પોસ્ટ એના વિષે જ છે કોન્સ્ટેબલની પરીક્ષા પેપર ના એનાલીસીસ બાદ તેનું ખરેખર મેરીટ કેટલું રહેશે તે વિષેની સંપૂર્ણ માહિતી આપને આ પોસ્ટ પર  મળી રહેશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.  

કોન્સટેબલ ની પ્રાથમિક કસોટીના માર્કસ જાહેર થઈ પરીણામ જાહેર થઈ ચુકયુ છે કઈ કેટેગરીનું મેરીટ  અંદાજે કેટલુ રહેશે  તેમજ ,પુરૂષ અને મહિલાઓનું મેરીટ અંદાજે કેટલું રહેશે  તે વિષેની માહિતી આજે અમો લઈ ને આવ્ચા છી તો ચાલો જાણીએ તે વિશેની માહિતી . મેરીટ ના વિવિધ કેટેગરી વાઈઝ અંદાજિત કટઓફ માર્કસ નીચે મુજબ છે. 

CONSTABLE  MERIT CUT OFF 


GENERAL / OPEN CATEGORY - 58-60 MARKS 

EWS VATEGORY - 55-58 

SEBC/OBC CATEGORY - 53-57

SC CATEGORY  - 50-53 

ST CATEGORY - 45-47 

Constable Result 2022 Declared : Click Here 

MUKHYA SEVIKA EXAM IMPORTANT BOOK PDF DOWNLOAD : CLICK HERE

GRAM SEVAK MODEL PAPER PDF 2022 DOWNLOAD : CLICK HERE

PSI EXAM MERIT LIST 2022 DOWNLOAD : CLICK HERE 

ICDS BHARTI MERIT LIST 2022  : CLICK HERE 

આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાય જજો. 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com