Computer Information Computer Most IMP Question,History Of Computer, Computer Short Cut key, Types Of Computer, parts of Computer,Question Answer about computer , uses of computer, computer pedhio, input and output devices,uses of computer, computer na upayogo. types of Computer ,full form of computer parts
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી ક પોસ્ટ પર . આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છી કોમપ્યુટર વિશેની . તો આપણી આજની પોસ્ટ અંત સુધી વાંચવા નમ્ર વિંનતી .
આપણી આજની પોસ્ટ GPSC,GPSSB,GSSSB વગેરે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે , આપ જાણો જ છો કે દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમપ્યુટર વિશેના પ્રશ્નો પૂછાતા જ હોય છે . માટે આઅ વિષય તૈયાર કરવો ખૂબ જ જરૂરી છે . અને આપણી આજની પોસ્ટ પરીક્ષાલક્ષી કોમ્પ્યુટર વિષય ને લગતા મહત્વના પ્રશ્નો મળી રહેશે.
COMPUTER INFORMATION
1 . INPUT & OUTPUT DEVICE
- હાર્ડવેર . કી બોર્ડ , માઉસ,સી. પી. યુ વગેરે ઈનપુરાટ ડિવાઈસ છે .
ઈનપુટ ડિવાઈસ - નિવેશ એકમ
આઉટપુટ સિવાઈસ -નિર્ગમન એકમ
સ્ટોરેજ -સ્ટોર/સંગ્રહ જ્યારે
પ્રોસેસીંગ -પ્રક્રિયાત્મક છે.
- ડાટા ,સૂચનો ,સ્કેનર , વેબકેમ,ટચપેડ , જોયસ્ટીક ,લાઈટપેન વગેરે ઈનપુટ ડીવાઈસ છે.
2. Ctrl , ,Alt,Shift વગેરે કયા પ્રકારની કી છે .?
જવાબ : - MODIFIRE kEY
- Alphabetic Key - A.B.C.......................Z (26)
- Numberic Key - 1..............................9 (10)
- Function Key, - F1 ...........................F12
- Symbol Key - @,# etc
- Modifire Key - Ctrl , ,Alt,Shift
- Special Key - Home,Page up, Page Down, Delete And Enter key ,Insert .
3. કી બોર્ડની Tab કી દબાવતા ટેકસ્ટ બોક્સમાં એકસાથે કેટલા સ્પેસ મુકાય છે ?
જવાબ :- 5
4. કી બોર્ડને કોમ્પ્યુટર સાથે જોડવા કેટલા પ્રકારના કનેકસહક દ્વારા જોડી શકાય છે ?
જવાબ: ત્રણ
- PS2 Connection
- USB Connection
- Wireless Connection
જવાબ :- ત્રણ 1. QWERTY 2. DVORAK 3. AZERTY
6. Delete key દ્વારા કઇ બાજુના અક્ષર દૂર કરવામાં આવે છે ?
જવાબ :- જમણી
7. Backspace key દ્વારા કઇ બાજુના અક્ષર દૂર કરવામાં આવે છે ?
જવાબ :- ડાબી
8. કોમ્પ્યુટર નો સ્ક્રીન શોર્ટ લેવા માટે કઇ કી નો ઉપયોગ થાય છે ?
જવાબ : ctrl + Print Screen key
9. સ્ટાન્ડર્ડ કી બોર્ડમાં કેટલી કી હોય છે ?
જવાબ : - 101 કે 104 કી હોય છે
10. માઉસના શોધકનું નામ જણાવો?
જવાબ :- ડગલાસ એન્જલબર્ટ
11. Drag and Drope એટલે શું ?
જવાબ :- આઇકોનને દબાવી રાખી મુવ કરી ત્યારે તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું કહેવાય .
13. PS અને USB નું પુરૂ નામ આપો .
જવાબ :- PS - Personal System
uSB - Universal Serial bus
uSB - Universal Serial bus
- કંટ્રોલ પેનલ દ્વારા માઉસની સેટિંગ બદલી શકાય છે
14. માઉસમાં કેટલા બટન હોય છે ?
જવાબ :- ત્રણ બટન હોય છે - LMB,RMB AND SCROLL BUTTON
15. ટ્રાફિક કંટ્રોલ રૂમમાં રડારનું સંચાલન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ :- ટ્રેકબોલ
16. RADAR અને SONAR નું પુરૂ નામ આપો .
જવાબ :- RADAR:- Radio Detection and Ranging
SONAR:- Sound Davigation And Ranging
17. CAD નું પુરૂ નામ આપો .
જવાબ :- Computer Aided Design
18. CAM નું પુરૂ નામ આપો .
જવાબ :- Computer Aided Manufacturing
- કોમ્પ્યુટર માં ગેમ રમવા માટે જોયસ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે ?
- જોયસ્ટીકને ચારેય દિશામાં ખસેડી શકાય છે
19. કોમપ્યુટર પર સીધું લખાણ લખવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ :- લાઈટ પેન
- કોમ્પ્યૂટર સ્ક્રીન પર પોઇટિંગ કરવા ઉપરાંત સીધું લખાણ લખવા માટે લાઈટ પેનનો ઉપયોગ કરવામાં આવે છે
- લાઈટ પેનનો ઉપયોગ ડીઝીટલ સીગનેચર માટે પણ થાય છે .
20 . ગ્રાફીકસ ટેબલેટને બીજા કયા નામ ઓળખાય છે ?
જવાંબા ડીજીટઈઝર
21 સ્કેનરનું રીઝોલ્યુસન .. .. માં માપવામાં આવે છે ?
જવાબ:- DPI-DOT PER INCH
સ્કેનર :- સામાન્ય સેકનારમાં 72 થી 600 dpi સુધીનું હોય છે .
22. ઓડિયો અવાજાને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરીત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ :- માઈક્રોફોન
23. વિડીયો ચેટિંગ કરવા માટે હોવું અનિવાર્ય છે ?
જવાબ :- વેબકેમ
24. લખાણને સ્કેન કરી કોમપ્યુટરમાં ASCII કોડમાં ટાઈપ કરવા શેનો ઉપયોગ થાય છે ?
જવાબ OCR - oFFICIAL CCharacter Redare
READ MORE
IMPORTANT INFORMATION ABOUT NATIONAL AWARDS : CLICK HERE
NOBEL PRIZE 2021 PDF : CLICK HERE
નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE
DIVISIONAL ACCOUNTANT PAPER PDF : CLICK HERE
e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .
0 Comments
Post a Comment