TALATI OLD PAPERS , TALATI PAPERS , TALATI OLD PAPERS WITH ANSWER KEY,GRAM PANCHAYAT MANTRI OLD PAPER WITH ANSWER KEY
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છીએ પંચાયત તલાટી ના ભુતકાળના વર્ષોમાં લેવાયેલા જુના પેપરો વિશેની. આપને આ પોસ્ટ પર તલાટી ના જુના વર્ષોના પેપર pdf તથા Answer Key આપને આ પોસ્ટ પર મળી રહેશે.
આપ સૌ મિત્રો જાણો જ છો જે ગ્રામ પંચાયત મંત્રીના ફોર્મ હાલમાં જ પુર્ણ થયા અને ટુંક જ સમયમાં તેની પરીક્ષા આપનાર છે આવા સમયે તૈયારીની સાથે સાથે રીવીઝન તથા પ્રેકટિસ પણ ખુબ અગ્ત્યની છે. આપ પ્રેકટિસ દ્વારા તમારી તૈયારી ચકાસી શકો છો અને તૈયારીમાં જો કોઈ ક્ષતિ રહેતી હોય તો તે પુર્ણ કરી શકો છો જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે મદદરૂપ બને છે . તો તેના માટેના ભુતકાળના પ્રશ્નપત્રો તથા જવાબવહી આપને આ પોસ્ટ પર મળી નીચે મુજબ મેળવી શકશો.
TALATI OLD PAPERS
આપને આ તલાટીની લેવાયેલ પાછળના વર્ષઓના પ્રશનપત્રો તથા જવાબવહી આપને મળી રહેશે. જેના અભ્યાસ દ્વારા આપ આપની તૈયારી ચકાસી શકશો તથા તૈયારીમાં રહેલી ખામી પુર્ણ કરી આપની તૈયારીને વધુ પાકી અને ચોકક્સ બનાવી શકશો. કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં રીવીઝન અને પ્રેકટિસ બને ખુબ જ અગત્યનું સ્થાન ધરાવે છે જેના માટે મદદરૂપ બનવા માટે અમે આજની પોસ્ટ આપ સુધી પહોંચાડી રહ્યા છે.
ગ્રામ પંચાયત તલાટી ના જુના પેપર આપ નીચે દર્શાવેલ Click Here પર ક્લિક કરવાથી મેળવી શકશો.
Talati
Paper Pdf 2014 |
Click Here |
Talati
Paper Pdf All District 2017 |
Click Here |
Talati
Paper Pdf 2015 |
Click Here |
Talati
Paper Pdf 2010 to 2017 |
Click Here |
TALATI EXAM SYLLABUS 2022 : CLICK HERE
READ MORE :
TALATI & JUNIOR CLERK MODEL PAPER DOWNLOAD
તલાટી & જુનિયર ક્લાર્ક મોડેલ પેપર WEBSANKUL | |
તલાટી & જુનિયર ક્લાર્ક મોડેલ પેપર WEBSANKUL | |
તલાટી & જુનિયર ક્લાર્ક મોડેલ પેપર WEBSANKUL | |
તલાટી & જુનિયર ક્લાર્ક મોડેલ પેપર WEBSANKUL | |
તલાટી & જુનિયર ક્લાર્ક મોડેલ પેપર WEBSANKUL |
GPSC,GPSSB , GSSSB CLASS-3 OLD PAPER QUESTION PDF DOWNLOAD
કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપુર્ણ તૈયારી માટે ફક્ત વાચવું જ પુરતું નથી આપને તે પરીક્ષા ની પધ્ધતિ તથા તે પરીક્ષા ના અન્ય વર્ષોના પેપરનો અભ્યાસ પણ જરૂરી છે જેથી આપ પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના બનાવી તે મુજબ તૈયારી કરવી જરૂરી છે આપને તે જ બાબતે મદદ કરવા માટે અમો આજની પોસ્ટ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ . આ પોસ્ટ પર આપને જુદી જુદી વર્ગ -૩ ની પરીક્ષાના ૭૨ પેપર સેટ મળી રહેશે. આ pdf ફાઈલ આપ નીચે દર્શાવેલ લિંક પર ક્લીક કરી ડાઉનલોડ કરી શકશો.
૭૨ ક્લાસ-૩ પરીક્ષા પેપર સેટ યુવા ઉપનિષદ પબ્લીકેશન |
GPSC CLASS 1 /2 OLD PAPER PDF DOWNLOAD
આપને નીચે દર્શાવેલ લિંક દ્વારા GPSC દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે આસીસ્ટન્ટ ઇન્જીનીયર,સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેકટર,એકઝેક્યુટીવ ઇન્જીનીયર,ડેપ્યુટી સેકસન ઓફીસર,નાયબ મામલરદાર,નાયબ મેનેજર,હિસાબી અધિકારી વગેરે પરીક્ષાઓના જુના પ્રશ્નપત્રો જવાબવહી સહ મળી જશે.
GPSC OLD PAPER PDF |
0 Comments
Post a Comment