SSA Gujarat New Recruitment pdf, ssa ભરતી ,સર્વ શિક્ષા અભિયાન નવી ભરતી,SSA PROJECT CO ORDINATOR BHARATI 2022, SSA NEW RECRUITMENT 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ સર્વ સિક્ષા અભિયાન નવી ભરતી.આ પોસ્ટ પર આપને સર્વશિક્ષા અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતી અંગેની SSA Gujarat New Recruitment pdf મળી જશે.તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
આજની પોસ્ટ પર આપને સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવેલી પ્રોજેકટ કો ઓર્ડીનેટર -સેકન્ડરી એજ્યુકેશન, મદદનીશ જિલ્લા કો-ઓડીનેટર કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનિંગ),મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર ગર્લ્સ એજ્યુકેશન,મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર -જિલ્લા હિસાબી અધિકારી,મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર એમ.આઈ.એસ, મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર અલ્ટરનેટીવ સ્કુલીંગ/એકસેસ, મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર આઈઈડી કો ઓર્ડીનેટર , એડીશનલ મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર ગર્લ્સ એજ્યુકેશન, તથા બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર (તાલુકા કક્ષા) ની ભરતી અંગેની સપુર્ણ માહિતી મળી જશે.SSA દ્વારા નક્કી કરવામાં આવેલી લાયકાત,પ્રોબેશન અરજી કરવાની શરૂઆતની તારીખ તથા છેલ્લી તારીખ તથા ભરતીના નિયમો અરજી કરવાની રીત વગેરે માટેની માર્ગદશક પુસ્તિકા જેવી સંપુર્ણ વિગતો નીચેની લિંક દ્વારા મળી રહેશે.
અરજી ફોર્મ ભરવા માટેની પહેલી તારીખ :- ૦૨/૦૫/૨૦૨૨
અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :- ૧૩/૦૫/૨૦૨૨
સર્વસિક્ષા અભિયાન નવી ભરતી pdf ૨૦૨૨ |
ફોર્મ ભરવા માટે નીચેની લિંક નો ઉપયોગ કરી શકશો
સર્વસિક્ષા અભિયાન નવી ભરતી ફોર્મ ભરવા માટેની લિંક |
0 Comments
Post a Comment